Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 502
________________ 170. પ્રતિમાશતક કાવ્ય-૯૫ સોપ્યુય: / પત્તમિદ ચાવાઈ: પરમેં નિમિત્ત વિજ્ઞાતિ' રn [૭/૨૪-૨૫-૨૬] તિવિધિ, क्षमादिभेदानामप्यलौकिकानामेवोत्तमक्षमामार्दवेत्यादिसूत्रेण धर्ममध्ये ग्रहणादन्येषामर्थतः पुण्यत्वसिद्धेलौकिकत्वाभिधानादेवेत्थमुपपत्तेः। आह → उवगारवगारिविवागवयणधम्मुत्तरा भवे खंती। साविक्खं आइतिगं लोगिकमियरे दुगं जइणो'। [विंशि प्रक. ११/३] दानविशेषस्य पुण्यत्वं चानुकम्पादानादेरल्पतरपापबहुतरनिर्जराकारणत्वेन सूत्रोपदिष्टस्य वा। दानादि पुण्यमध्ये प्रोक्तं, धर्ममध्येऽपि। तद्वत्पूजापि स्यादिति परमार्थः॥ ९४॥ ननु पूजादानप्रवचनवात्सल्यादिकं सरागकृत्यं, तपश्चारित्रादिकंतु वीतरागकृत्यमिति विविक्तविभागो दृश्यते। तत्राद्यं पुण्यमन्त्यं धर्मः स्याद् । अत एव धर्मपदार्थो द्विविधः, एकः संज्ञानयोगलक्षणः, अन्यः पुण्यलक्षण: इति शास्त्रवार्तासमुच्चये हरिभद्रसूरिभिरुक्तम् । ततोऽर्वाग् भौतिकस्य देवपूजादिकर्मणः कथं धर्मत्वं रोचयाम: ? तत्राह पुण्यं कर्म सरागमन्यदुदितं धर्माय शास्त्रेष्विति, श्रुत्वा शुद्धनयं न चात्र सुधियामेकान्तधीयुज्यते। तस्माच्छुद्धतरश्चतुर्दशगुणस्थाने हि धर्मं नयः, किं ब्रूते न तदङ्गतां त्वधिकृतेऽप्यभ्रान्तमीक्षामहे ॥ ९५॥ છે.'I૧ ‘એમાંલોકોત્તરબિંબકારણ પરમફળને આશ્રયી નિર્વાણસાઘકજ છે. આ લોકોત્તર બિંબકારણમાં અનુષંગથી =ગૌણભાવે પરમ અભ્યદય પણ થાય છે.' //ર// “ખેતીની પ્રવૃત્તિમાં ઘાસની જેમ અહીં અવશ્ય (લોકોત્તર બિંબકારણમાં) આનુષંગિક(ગૌણરૂપે) અભ્યદય હોય છે. ખેતીમાં ધાન્યની પ્રાપ્તિની જેમ અહીં(લોકોત્તર બિંબસાધનમાં) બિંબથી પરમનિર્વાણ જ ફળરૂપ છે.” ૩. આ વિચારમાં કોઇ બાધા નથી. તત્ત્વાર્થઆદિ સૂત્રોમાં પણ “ઉત્તમક્ષમા-માર્દવ આદિસૂત્રથી અલૌકિક=લોકોત્તરક્ષમા વગેરેનો જ ધર્મતરીકે સમાવેશ કર્યો છે. તેથી તે સિવાયની ક્ષમાવગેરે પુણ્યરૂપ છે એમ અર્થથી સિદ્ધ થાય છે. ઉત્તમ ક્ષમાવગેરે સિવાયની ક્ષમાને લૌકિક કહેવાથી જ એ ક્ષમા પુણ્યરૂપ છે તેમ સુસંગત થાય છે. કહ્યું છે કે – “ક્ષમા પાંચ પ્રકારની છે (૧) ઉપકારી પ્રત્યે (૨) અપકારીક અપકારમાં પ્રવૃત્ત થનાપ્રત્યે (૩) વિપાકઃકર્મફળઅનુભવના વિચારથી ક્ષમા અથવા અક્ષમાના અનર્થના વિચારથી ક્ષમા (૪) વચન=આગમ(આગમના વચન પ્રત્યેના આદરથી ક્ષમા) (૫) ધર્મ પ્રશમવગેરે રૂપ અર્થાત્ પ્રશમઆદિ ધર્મતરીકે વણાયેલી ક્ષમા. પહેલી ત્રણ સાપેક્ષ અને લૌકિક છે. છેલ્લી બે સાધુની છે.”દાનવિશેષ જે પુણ્યરૂપ છે, તે અનુકંપાદાનઆદિ દાનો છે, અથવા સૂત્રમાં બતાવેલા અલ્પતર પાપ અને બહુતર નિર્જરામાં કારણ બનતા દાનો છે. આમ જેમ દાનઆદિને પુણ્યના કારણોમાં પણ ગણાવ્યા છે ને ધર્મરૂપ પણ ગણાવ્યા છે; તેમ પૂજાઅંગે પણ સમજી લેવું. સૂત્રમાં જેઓને પૂજાનું વિધાન કર્યું છે, તેઓ માટે પૂજા પુણ્ય અને ધર્મ ઉભયમાટે થાય છે. ૯૪ સરાગકૃત્યો અને વીતરાગકૃત્યો પૂર્વપક્ષ - પૂજા, દાન, પ્રવચનવાત્સલ્ય વગેરે શ્રાવકકૃત્યો સરાગકૃત્યો છે. (રાગયુક્ત કાર્યો છે.) તપ અને ચારિત્રવગેરે કૃત્યો વીતરાગકૃત્ય છે(=રાગરહિતના કર્તવ્યો છે.) આ પ્રમાણે સ્પષ્ટ વિભાગ દેખાય છે. તેમાં સરાકૃત્યો પુણ્યરૂપ છે અને વીતરાગજ્યો ધર્મ છે. તેથી જ શારાવાર્તાસમુચ્ચય ગ્રંથમાં યોગાચાર્યશ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ ધર્મપદાર્થપ્રકારના બતાવ્યા છે.(૧) સંજ્ઞાનયોગરૂપ અને(૨) પુણ્યરૂપ. (સંજ્ઞાનયોગઃ સમ્યજ્ઞાનયોગ. 0 उच्यत एवमेवैतत्, किन्तु धर्मो द्विधा मतः। संज्ञानयोग एवैकस्तथाऽन्यः पुण्यलक्षणः ॥२०॥

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548