________________
સિાધુને દ્રવ્યસ્તવ
|
369 तदेषोऽत्र द्रव्यस्तवोऽनुज्ञातस्तेन तीर्थकरेणोचितेभ्यः प्राणिभ्यो गम्यते चेष्टासमानशीलेन मौनेन व्यञ्जकेन ॥१०४॥ ‘ण य भगवं अणुजाणइ जोगं मुक्खविगुणं कयाचिदवि। ण य तयणुगुणो वि तओ, ण बहुमओ होइ अण्णेसिं'॥ १०५॥ न च भगवाननुजानाति योग-व्यापारं मोक्षविगुणं कदाचिदपि मोहाभावात्, न च तदनुगुणोऽप्यसौ-योगो न बहुमतो भवत्यन्येषां किन्तु बहुमत एवेत्यर्थत: सोऽपि द्रव्यस्तवानुमतिक्रोडीकृतो भवतीति ॥ १०५॥ भाव एव भगवतोऽनुमोद्यो न द्रव्यमित्याशङ्कां सत्कार्यनयेन द्रव्ये भावसत्ताभ्युपगमेन निरस्यन्नाह'जो चेव भावलेसो सो चेव उ भगवओ बहुमओ। ण तओ विणेयरेणं त्ति अत्थओ सो वि एमेव'॥ १०६॥य एव भावलेशः, स एव भगवतो बहुमतोऽपुनर्बन्धकादिचतुर्दशगुणस्थानान्तभावस्य तदाज्ञाविषयत्वात्, तत्रेष्टसाधनताव्यञ्जकव्यापारस्यैव तदनुमतित्वाद्धीनभावत्वेनाननुमोद्यत्वेऽतिप्रसङ्गात्। अवदाम चोपदेशरहस्ये → जइ हीणं दव्वत्थयं, अणुमणेज्जा ण संजउत्ति मई। ता कस्स वि सुहजोगं तित्थयरो नाणुमणिज्ज त्ति'॥ [गा. ३७] नतको भावलेशो विनेतरेण द्रव्येनेत्यर्थः। सोऽपि द्रव्यस्तवोऽप्येवमेवानुमत एव ॥१०६॥ एतदेव स्पष्टयतिભગવાને પણ પ્રતિષેધ કર્યો નથી. આના દ્વારા ભગવાને પણ યોગ્ય જીવોને (દ્રવ્યસ્તવના અધિકારીઓને) દ્રવ્યસ્તવની અનુજ્ઞા આપી છે, તે વાત ચેષ્ટાને સમાનસ્વભાવવાળા મૌનથી વ્યક્ત થાય છે. અનુમતિવગેરેદર્શક ચેષ્ટાથી જેમ અનુમતિવગેરેનું જ્ઞાન થાય છે, તેમ મૌનથી પણ અનુમતિવગેરેનું જ્ઞાન થઇ શકે છે. /૧૦૪ો અને ભગવાન ક્યારેય પણ મોક્ષથી વિરુદ્ધ યોગની અનુજ્ઞા આપતા નથી, (કારણ કે ભગવાનને મોહનો સર્વથા અભાવ છે.) અને ભગવાને અનુજ્ઞાત કરેલો યોગ મોક્ષને અનુકૂળ તરીકે સિદ્ધ થઇ ગયા પછી બીજાઓને પણ શું કામ અમાન્ય બને? અર્થાત્ બીજાઓને પણ બહુમાન્ય જ બને છે. આમ અર્થથીદ્રવ્યસ્તવની અનુમતિથી દ્રવ્યસ્તવ પણ સ્વીકાર્ય બને છે. I૧૦પા શંકા - ભગવાન તો ભાવની જ અનુમોદના કરે, દ્રવ્યની તો કરે જ નહિ. (કારણ કે ભાવ વિનાનું દ્રવ્ય તો તુચ્છ છે.) સમાધાનઃ- અહીં સત્કાર્યનયથી દ્રવ્યમાં ભાવની હાજરી સ્વીકૃત છે. (સત્કાર્યવાદને કારણે જ કાર્યરૂપે પરિણામ પામે છે. કાર્યની નવી ઉત્પત્તિ નથી. અથવા કારણ જ કાર્યરૂપે ભાસે છે. આવું માનતો નય સત્કાર્યવાદ છે. આમ તે દ્રવ્યસ્તવરૂપ કારણ જ ભાવસ્તિવરૂપ કાર્યમાં પરિણામ પામે છે. તેથી દ્રવ્યસ્તવમાં ભાવસ્તવ છે જ.) આ નયને આગળ કરી શંકાનું સમાધાન કરતાં કહે છે- “ભાવનો જે અંશ છે, તે જ ભગવાનને બહુમત છે, પરંતુ તે ભાવઅંશદ્રવ્ય વિના સંભવે નહિ તેથી અર્થતઃ દ્રવ્યસ્તવ પણ અનુમત જ છે.” અપુનબંધક અવસ્થાથી માંડી ચૌદમા ગુણસ્થાનકસુધીની અવસ્થામાં ક્રમશઃ દ્રવ્યઅંશ ઘટતો જાય છે અને ભાવઅંશ વધતો જાય છે અને ભગવાનની આજ્ઞા(અપ્રમાદભાવની આજ્ઞા) અપુનબંધકથી માંડી ચૌદમાં ગુણસ્થાનક સુધીના ભાવોને વ્યાપીને રહેલી છે. (અર્થાત્ ભગવાન તે-તે અવસ્થાને ઉચિત તે-તે ભાવોને તે-તે અવસ્થાના અપ્રમાદ તરીકે સ્વીકારે છે. તેથી સ્વ-સ્વઅવસ્થાને ઉચિત - અવસ્થાને અનુરૂપ ભાવ પ્રગટ કરવાનીભાવમાં રમવાની-ઉદ્યમશીલ રહેવાની ભગવાનની આજ્ઞા છે.) આવી આજ્ઞા કરતા ભગવાનને તે-તે ભાવોના ઇષ્ટસાધનભૂત - અથવા તે-તે ભાવોના વ્યંજક(=આવિર્ભાવક)માં થતી પ્રવૃત્તિ અનુમત છે, તે અસંશયસિદ્ધ છે. શંકા - અપુનબંધકવગેરે અવસ્થાના ભાવો અત્યંત નિમ્નકોટિના હોવાથી તે ભાવો અને તે ભાવજનક સાધનો શી રીતે
®सत्कार्यनयः→ सत्कार्यवादापरपर्याय:-कार्यस्य सत्त्वनिर्णायकः कथाविशेषः। सच द्विविधः परिणामवादः विवर्तवादश्च। तत्र परिणामवादः साङ्ख्यानाम् । तन्मते कारणमेव कार्यरूपेण परिणमत इति कार्यकारणयोरनन्यत्वं सत्यत्वं च । यथा दुग्धं सदेव दधिरूपेण परिणमते इति दधि कार्यान्तरं दुग्धाद् भिन्नं च न भवतीति। विवर्तवादो मायावादिनाम् । तन्मते कारणमेव कार्यस्वरूपेण भासत इति कारणस्यैव सत्यत्वंन कार्यस्य। आर्हतमतस्त्वत्र स्याद्वादः। तन्मते कार्य कथञ्चिद् असत् कथञ्चिच्च सदेवोत्पद्यत इत्यादि।