________________
136.
પ્રતિમાશતક કાવ્ય-૯) वागुरया मृगादिबन्धनरज्वा चरति वागुरिकः॥९॥अथवा मत्स्यैश्चरति मात्स्यिकः॥१०॥अथवा गोपालकभावं प्रतिपद्यते॥११॥अथवा गोघातक: स्यात्॥१२॥अथवा श्वभिश्चरति शौवनिकः, शुनां परिपालको भवतीत्यर्थः॥ १३॥अथवा 'सोवणियंतियभावं' तिश्वभिः पापद्धिं कुर्वन् मृगादीनामन्तं करोतीत्यर्थः ॥१४॥इति, अत्यसहनतया सापराधगृहपतिक्षेत्रदाहादिना तत्सम्बन्ध्युष्ट्राद्यङ्गच्छेदादिना तच्छालादाहादिना तत्सम्बन्धिकुण्डलाद्यपहारेण वा पाखण्डिकोपरि क्रोधेन तदुपकरणापहारतद्दाननिषेधादिना निर्निमित्तमेव गृहपतिक्षेत्रदाहादिनाभिग्रहिकमिथ्यादृष्टितयापशकुनधिया श्रमणानां दर्शनपथापसरणेन तदृष्टावसरास्फालनेन चप्पुटिकादानेनेत्यर्थः, परुषवच:प्रहारैः परेषां शोकाद्युत्पादनादिना महारम्भादिना भोगोपभोगैर्भवाश्लाघया चैश्वर्यानुभवनेन महातृष्णावतामधर्मपक्ष उक्त उपसंहृतश्च, 'एस ठाणे अणारिए अकेवले अपडिपुन्ने अणेयाउए असंसुद्धे असल्लगत्तणे असिद्धिमग्गे अमुत्तिमगे अणिव्वाणमणे अणिज्जाणमग्गे असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहु एस खलु पढमस्स ठाणस्स अहम्मपक्खस्स विभंगे एवमाहिए'ति ।। सूत्रकृताङ्ग २/२/३२]-अद: स्थानमनार्यमनाचीर्णत्वात्, नास्ति केवलं यत्रेत्यकेवलमशुद्धमित्यर्थः, अपरिपूर्ण सद्गुणविरहात्तुच्छं, अनैयायिकं असन्न्यायवृत्तिकं, असल्लगत्वं इन्द्रियासंवरणरूपम्। 'रगिलगि संवरणे' इति धातोः, शोभनो लगः सल्लगस्तद्भावस्तत्त्वं, नास्ति तद् यत्रेति व्युत्पत्तेः। વગેરે) બને છે (૬) ઘેટાઓના પાલનથી આજીવિકા ચલાવનારો ઔરબ્રિક(=ભરવાડ જેવો) બને છે. (૭) અથવા કસાઈ બને છે. (૮) અથવા પક્ષીઓદ્વારા ગુજરાન ચલાવતો શાકુનિક=પક્ષીઓના માંસથી પેટ ભરનારો બને છે. (૯) અથવા હરણવગેરેને પકડવાની જાળ=દોરી વગેરેથી જીવન ગુજારા કરતા વાગરિક=પારધીના પાત્રને ભજવે છે. (૧૦) અથવા માછીમાર બને છે (૧૧) અથવા ગોવાળીઓ બને છે. (૧૨) અથવા ગાયોનો હિંસક બને છે. (૧૩) અથવા કૂતરાઓથી ગુજરાન કરે છે. અથવા (૧૪) કૂતરાઓ વડે શિકાર કરીને હરણ વગેરેનો ઘાતક બને છે. (અને પ્રત્યંત ગામોમાં વસે છે.) તથા અત્યંત અસહિષ્ણુ હોવાથી અલ્પઅન્યાયઆદિકારણોથી ગૃહપતિ(=માલિક) વગેરેના ખેતરો બાળી નાખે છે. અથવા તેના ઊંટવગેરેના અંગો છેદી નાખે છે. અથવા તેના ઘર-કોઠારવગેરેને અગ્નિ ચાંપે છે. અથવા તેના કુંડળવગેરેની ચોરી કરે છે. તથા વ્રતધારી તાપસવગેરેપર ગુસ્સે ભરાઇને તેના ઉપકરણો ચોરી જાય અને તેમને દાન આપવાનો નિષેધવગેરે કરે. તથા વગર કારણે ગૃહપતિના ખેતરને બાળી નાખવાવગેરે કરે. તથા આભિગ્રહિક મિથ્યાત્વી હોવાથી અપશુકનની બુદ્ધિથી સાધુઓને આંખના માર્ગમાંથી દૂર હડસેલે, અને દેખાઇ જાય તો પ્રહાર કરે. તથા કર્કશ વચનોના પ્રહારથી બીજાઓને શોકવગેરે ઉત્પન્ન કરાવે. તથા મહારંભવગેરે કરીને ભોગપભોગથી જનિત અપ્રશંસનીય ઐશ્વર્ય અનુભવતા મહાતૃષ્ણાવાળા=મોટી ઇચ્છાવાળા ઉપરોક્ત કાર્યકારી જીવોનો અધર્મપક્ષ કહ્યો છે. ઉપસંહારમાં કહે છે- “આ સ્થાન (૧) અનાર્ય છે, (૨) અકેવલ છે, (૩) પ્રતિપૂર્ણ છે, (૪) અનૈયાયિક છે, (૫) અસંશુદ્ધ છે, (૬) અસલગત્વ છે, (૭) સિદ્ધિનો માર્ગ નથી, (૮) મુક્તિનો માર્ગ નથી, (૯) નિર્માણનો માર્ગ નથી, (૧૦) નિવણનો માર્ગ નથી, (૧૧) સર્વદુઃખનો નાશ કરવાનો માર્ગ નથી, (૧૨) એકાંતે મિથ્યા છે, (૧૩) અસાધુ છે. આ પ્રમાણે અધર્મપક્ષરૂપ પ્રથમ પક્ષનો વિકલ્પ કહ્યો છે.”
ટીકાર્ય - આસ્થાન (૧) અનાચરણીય હોવાથી અનાર્ય છે. (૨) કેવળ=શુદ્ધિ વિનાનો હોવાથી અશુદ્ધ છે. (૩) અપરિપૂર્ણ=સહુણથી રહિત હોવાથી તુચ્છ છે. (૪) અસન્યાય=અન્યાયથી યુક્ત છે. (૫) ઇંદ્રિયના અસંવરણરૂપ અસલગપણું; અહીં “રગિલગિ સંવરણે આ ધાતુથી “શોભન લગા=સલગ’ એવી વ્યુત્પત્તિ છે. પછી
ભાવ” અર્થમાં ‘ત્વ” પ્રત્યય લાગી “સલગપણું જ્યાં નથી' એવો બથ્વીસિમાસ થયો છે. અથવા શલ્ય(=દોષો)ને ગાય છે=કહે છે તે શલ્યગ. આ શલ્ય પણું જ્યાં નથી, તે અશલ્યગ7. (૬) સિદ્ધિ-સિદ્ધશિલારૂપ સ્થાનવિશેષ.