________________
452
પ્રતિમાશતક કાવ્ય-૯૨) एवं वदंश्च सिद्धान्तलेशमपि नाघ्रातवान् हताशः। तथा चोक्तं भगवत्यां→ से नूणं भंते ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइअं ? हंता गो० ! तमेव सच्चं णीसंकं जंजिणेहिं पवेइयं। [१/३/३०] से नूणं भंते ! एवं मणे धारेमाणे एवं पकरेमाणे, एवं चिट्ठमाणे, एवं संवरेमाणे आणाए आराहए भवति ? हंता गो० ! तं चेव'[१/३/३१] त्ति । जीवादिविशेषपरिज्ञानाभावेन च मूलत: सम्यक्त्वाभावोक्तौ षट्कायपरिज्ञानवतोऽपि स्याद्वादसाधनानभिज्ञस्य न सम्यक्त्वमित्युपरितनदृष्टौ तव सर्वमिन्द्रजालायते, तदुक्तं सम्मतौ→ 'छप्पिहजीवनिकाए, सद्दहमाणो न सद्दहइ भावा । हंदीअपज्जवेसु विसदहणा होइ अविभत्ता'[३/२८] प्रकरणोक्तिरियमिति चेत् ? किमुत्तराध्ययनेष्वपि नाधीता ? न स्मृता वा ? तदुक्तं → 'दव्वाणं सव्वभावा, सव्वपमाणेहिं जस्स उवलद्धा। सव्वाहिं णयविहीहिं, वित्थाररुइत्ति णायव्वो'त्ति ॥[२८/२४] विशेषाभावेऽपि सामान्याक्षतिश्चावयोस्तुल्या। एवं ण इमं सक्कमागारઅને દેશવિરતિ નથી.” એમ કહેવામાં ખરેખર તો સિદ્ધાંતના લેશનું પણ પોતાને જ્ઞાન નથી, એમ જ પ્રગટ કરાય છે. ભગવતી સૂત્રમાં કહ્યું જ છે કે – “હે ભદંત! શું તે જ સત્ય અને નિશંક છે, કે જે જિનેશ્વરોથી કહેવાયું છે? તે ગૌતમ! હા, તે જ સત્ય અને નિશંક છે, જે જિનેશ્વરોથી કહેવાયું છે. હેમંતે! આ પ્રમાણે મનમાં ધારણ કરનારો તથા તે પ્રમાણે જ તપવગેરેમાં ચેષ્ટા કરનારો અને પર મતોથી તથા પ્રાણાતિપાતમાંથી સંવૃત્ત થનારો શું આજ્ઞાનો આરાધક થાય છે? હે ગૌતમ! હા તે પ્રમાણે જ છે.”તાત્પર્ય - સંક્ષેપરુચિ સમ્યકત્વીની ધર્મક્રિયા આજ્ઞાની આરાધનારૂપ જ છે. તેથી તેઓ ભક્તિરાગથી પુષ્પાદિદ્વારા જે દ્રવ્યસ્તવ કરે, તે પણ આજ્ઞાની આરાધનારૂપ જ છે. તેથી પુષ્પાદિથી પૂજા કરતો હોવામાત્રથી તેનો દેશવિરતિમાંથી એકડો કાઢી નાંખવો યોગ્ય નથી. (પૂર્વપલ - જેને જીવાદિપદાર્થોનું જ્ઞાન જ નથી, એને એઅંગે શ્રદ્ધા હોવી કેવી રીતે સંભવે? તેથી માનવું જ પડશે, કે એમની શ્રદ્ધા કાંતો છે જ નહીં, કાં તો અધુરી છે-અપૂર્ણ છે. તેથી વિરતિ પણ કાં તો હોય નહીં, કાં તો અપૂર્ણ હોય. માટે અપૂર્ણ શ્રદ્ધા-વિરતિવાળાનો આ ચોથો વિકલ્પ યોગ્ય જ છે. ઉત્તરપણ - જૈનશાસનમાં અધુરી કે અપૂર્ણ કે ટકાવાળી શ્રદ્ધા માન્ય જ નથી. કાં તો શ્રદ્ધા પૂરી હોય, કાં તો શ્રદ્ધાનો અભાવ હોય.) તેથી જો છકાયજીવના જ્ઞાનના અભાવમાં મૂળથી જ શ્રદ્ધાનો અભાવ માનશો તો ઉચ્ચકક્ષાની દૃષ્ટિની અપેક્ષાએ ષટ્કાયના જ્ઞાનવાળો પણ જો સ્યાદ્વાદસાધન વિનાનો હોય (અર્થાત્સ્યાદ્વાદસિદ્ધાંતનો જ્ઞાતા ન હોય-સ્યાદ્વાદથી સિદ્ધિ કરવામાં અસમર્થ હોય,) તો સમ્યકત્વી નથી, તેમ કહેવું પડે, અને તો તમારા શરૂઆતના ચારે ય વિકલ્પો સમ્યકત્વના અભાવવાળા થવાથી એક જ થઈ જશે. શાસ્ત્રમાં પણ જ્ઞાનની અપેક્ષાએ દ્રવ્ય-ભાવ સમ્યક્તની વિવક્ષા કરી છે. જુઓ સમ્મતિતર્ક ગ્રંથમાં કહ્યું છે કે – “(તે જીવ) આ જ છજીવકાય છે, એમ નિશ્ચિત શ્રદ્ધા કરે છે, છતાં ભાવ=પરમાર્થથી શ્રદ્ધા કરતો નથી કે જે સ્વદર્શન-પરદર્શનના સ્વરૂપને જાણતો નથી.) એવાની એ શ્રદ્ધા અપર્યાયોમાં અવિભક્ત શ્રદ્ધા છે. (તેદ્રવ્યથી સમ્યવી છે.)”આમ ઉપર-ઉપરના જ્ઞાનયુક્તની અપેક્ષાએ નીચે-નીચેના જ્ઞાનવાળા ભાવસમ્યકત્વના અભાવવાળા થવાથી તમારા બધા વિકલ્પો ઇંદ્રજાળરૂપ જ બની જવાના... કારણ કે સર્વવિરત પણ વિશિષ્ટ જ્ઞાની સર્વવિરતની અપેક્ષાએ અલ્પજ્ઞાની હોવાથી દ્રવ્ય સમ્યકત્વી છે.
પૂર્વપક્ષ - આ વચન પ્રકરણ ગ્રંથનું છે. આગમનું નથી.
ઉત્તરપક્ષ - ઉત્તરાદયયનમાં પણ આમ કહ્યું છે, યાદ કરો. જૂઓ – “જેને દ્રવ્યોના સર્વ ભાવોનું સર્વ પ્રમાણથી અને સર્વનયથી જ્ઞાન થયું છે, તે વિસ્તારરુચિવાળો છે. તેમ સમજવું.” જો જ્ઞાનના ઓછા-વત્તાપણાથી શ્રદ્ધા ઓછીવત્તી માનશોકે વિરતિ-અવિરતિનાં ભાવ-અભાવનો નિર્ણય કરશો, તો વિસ્તારરુચિ વગેરેની અપેક્ષાએ સંક્ષેપરુચિ' વગેરેને સમ્યકત્વના અભાવવાળા માનવા પડશે. વળી, આ આપેક્ષિક સભ્યત્વ તો ઉત્કૃષ્ટ જ્ઞાનીને न इमं सक्कं सिढिलेहिं अदिजमाणेहिं गुणासाएहिं वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । इति आचाराङ्गे।।
—
—
—
—
—
—