________________
પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા
409
સમાપત્તિમાસાદ્ય, સ્મિન્ તિ ? ર્મમલે વધે સતિ, વેન ? વવનાનો-નિયોવાવયાનિના II 9, II નુ, एवमात्मनः प्रतिष्ठितत्वेऽपि प्रतिमाया अप्रतिष्ठितत्वं स्यात्, प्रतिष्ठाकर्तृगतादृष्टक्षये प्रतिमायाः पूज्यताऽनापत्तिश्चेत्यत બાદ
बिम्बेऽसावुपचारतो निजहृदो भावस्य सङ्कीर्त्यते,
पूजा स्याद् विहिता विशिष्टफलदा द्राक् प्रत्यभिज्ञाय याम् । तेनास्यामधिकारिता गुणवतां शुद्धाशयस्फूर्त्तये,
->
वैगुण्ये तु ततः स्वतोऽप्युपनतादिष्टं प्रतिष्ठाफलम् ।। ७६ ।। (दंडान्वय: बिम्बे असौ निजहृदो भावस्य उपचारतो सङ्कीर्त्यते । यां द्राक् प्रत्यभिज्ञाय विहिता पूजा विशिष्टफलदा स्यात् । तेन अस्यां गुणवतां शुद्धाशयस्फूर्त्तये अधिकारिता । वैगुण्ये तु ततः : स्वतोऽप्युपनतात्प्रतिष्ठाતમિøમ્।।)
‘बिम्ब’इति। बिम्बेऽसौ प्रतिष्ठा निजहृदो = निजहृदयसम्बन्धिनो भावस्य = अध्यवसायस्योपचारात् सङ्कीर्त्यते। प्रतिष्ठाजनितात्मगता समापत्तिरेव स्वनिरूपकस्थाप्यालम्बनत्वसम्बन्धेन प्रतिष्ठितत्वव्यवहारजननीપ્રગટેલો ગુણવિશેષ પોતાના અંતિમ ફળ તરીકે મોક્ષ દેનારો બને છે.’ એ વાત સાર્થક બનશે. ઉપરોક્ત પ્રતિષ્ઠાથી જીવરૂપ લોખંડની સિદ્ધતારૂપ સુવર્ણરૂપતા થવી એ રૂપે પરમ પ્રતિષ્ઠા થાય છે. તે આ રીતે થાય છે. પ્રતિષ્ઠાવિધિ વખતે બોલાતા આગમોક્ત વિધિવચનોરૂપી અગ્નિથી કર્મરૂપી મળ નાશ પામે છે. તેથી જીવની શિવ(=પરમાત્મા) સાથે સમાપત્તિ થાય છે. આ સમાપત્તિ પામીને જીવ સિદ્ધતારૂપ શુદ્ધ કનકતા=સુવર્ણરૂપતા પામે છે. ॥ ૭૫ પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા
શંકા ઃ- આમ ભલે આત્મામાં પરમાત્માની પ્રતિષ્ઠા થતી હોય, તો પણ પ્રતિમા તો અપ્રતિષ્ઠિત જ રહી. તેથી તે પૂજનીય કેવી રીતે બને ? એમ ન કહેશો કે, ‘પ્રતિષ્ઠા કરનારા આત્મામાં ઉત્પન્ન થયેલા અદ્યષ્ટનો પ્રતિમામાં ઉપચાર કરવામાં આવે છે. આ અદ્યષ્ટના બળપર – જે વ્યક્તિ એ પ્રતિમાને પૂજે છે, તે વ્યક્તિને ફળ મળે છે. એટલે પ્રતિમા પૂજનીય બની શકશે’ કારણ કે એમ કહેવામાં પ્રતિષ્ઠા પછી તે પ્રતિષ્ઠા કરનારો આત્મા મોક્ષે જાય, અથવા અદૃષ્ટના ફળને ભોગવી લે, અથવા મિથ્યાત્વ વગેરે ભાવથી અદૃષ્ટને હણી નાખે ઇત્યાદિ કારણથી એ પ્રતિષ્ઠા કરનારામાં રહેલું અદૃષ્ટ નાશ પામી જાય, પછી પ્રતિમા અપૂજ્ય બની જશે; કારણ કે હવે આત્મગત અદૃષ્ટ નાશ પામી ગયું હોવાથી પ્રતિમામાં ઉપચાર પણ સંભવતો નથી. કારણ કે મુખ્યના અભાવમાં ઉપચાર પણ ન સંભવે. તથા એ અદૃષ્ટના બળ પર મળતું પૂજાનું ફળ પણ બંધ થઇ જાય. આ આપત્તિ છે.
આ શંકાના સમાધાનમાં કહે છે—
--
કાવ્યાર્થ :- પોતાના હૃદયના ભાવ=અધ્યવસાયના ઉપચારથી પ્રતિમામાં એ પ્રતિષ્ઠા કહેલી છે. આ પ્રતિષ્ઠાની શીઘ્ર પ્રત્યભિજ્ઞા કરીને કરેલી પૂજા વિશિષ્ટ ફળ દેનારી બને છે. તેથી શુદ્ધ આશયની સ્મૃતિ માટે ગુણવાનો પ્રતિષ્ઠાના અધિકારી છે. વૈગુણ્યમાં(પ્રતિષ્ઠાવિધિની સામગ્રીના અભાવમાં) સ્વતઃ જ ઉપસ્થિત થયેલા તે જ પ્રત્યભિજ્ઞાનથી પ્રતિષ્ઠાનું ફળ ઇષ્ટ છે.
પૂજાફળમાં પ્રત્યભિક્ષા પ્રયોજક
આત્મામાં કરેલી પરમાત્મારૂપ સ્થાપ્યની પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં પરમાત્માની સમાપત્તિ થાય છે. પ્રતિમા