________________
(112
પ્રતિમાશતક કાવ્ય-૭૮
श्रयामि इति चेत् ? एतदखिलं चारित्रभाजां साम्राज्ये घटमानं भवेद, असती सतीचरितवत्पार्श्वस्थस्तु एतद् वक्तुं નો પ્રમુ II),
'चैत्य'इति। अथ य-यस्मात् कारणात् तीर्थान्तरीयस्य ग्रहः परिग्रहः, तस्मादनायतनत्वमुक्तम्- 'यो कप्पइ अण्णउत्थियपरिग्गहाइं अरहंतचेइयाइं वा' इत्यादिना। तत्-तर्हि ‘ननु' इत्याक्षेपे दुर्मतीनां दुर्बुद्धीनां पार्श्वस्थादीनां यो ग्रहः परिग्रहः तद्वशाद् दुष्ट-दोषवत् तच्चैत्यं किं श्रयामि ? अन्यतीर्थिकपरिग्रहवद् भ्रष्टाचारपरिग्रहस्याप्यनायतनत्वहेतुत्वादिति भाव इति चेत् ? एतदखिलं त्वयोच्यमानं चारित्रभाजां साम्राज्ये-सम्राड्भावे प्रवर्त्तमाने घटमानं युक्तं भवेत्। तदोद्यतविहारिभिर्निर्जितसकलभयैराचार्यादिधीरपुरुषैः शुद्धाशुद्धविवेके क्रियमाणे विधिगुणपक्षपातस्य सर्वेषां सुकरत्वेन भावोल्लासस्यावश्यकत्वाद् । आह → जो उत्तमेहि मग्गो, पहओ सो दुक्करो न सेसाणं। आयरियम्मि जयंते, तयणुचरा के णु सीअंति'। बृहत्कल्पभा० पीठिका २४९] इत्यादि, पार्श्वस्थस्तु भवान् पार्श्वस्थमध्यवर्ती एतद् निर्दिष्टमसती सतीचरितवत्-सतीचरित्रं नो वक्तुं प्रभुः। अशक्यस्य स्वकृतिसाध्यत्वोक्तौ उपहसनीयत्वप्रसङ्गात्, प्रायस्तुल्यत्वे एकतरपक्षपातेनेतरभक्तिसङ्कोचप्रद्वेषादिना महापातकप्रसङ्गाच्च || ૭૭ ૩પસંદાતિ
सर्वासु प्रतिमासु नाऽऽग्रहकृतं वैषम्यमीक्षामहे,
पूर्वाचार्यपरम्परागतगिरा शास्त्रीययुक्त्याऽपि च। इत्थं चाविधिदोषतापदलनं शक्ता विधातुं विधि
__स्वैरोजागररागसागरविधुज्योत्स्नेव भक्तिप्रथा ॥ ७८॥ હયાતીમાં ઘટી શકે તેવી છે. પણ જેમ સતીના ચરિત્રને વર્ણવવાનો અધિકાર અસતીને નથી, તેમ પાર્થસ્થ પોતે ઉપરોક્ત કહેવા માટે સમર્થ નથી.
ઘર્મસાગર ઉપાધ્યાયઃ- “અન્યતીર્થિકના કબજામાં રહેલા અરિહંતચૈત્યને વંદન આદિ કરવા કલ્પતા નથી...'ઇત્યાદિ વચન હોવાથી અન્ય તીર્થિકની માલિકીમાં રહેલા ચૈત્યો અનાયતન=અસેવનીય છે. પાર્શ્વસ્થવગેરે સાધુઓ ભ્રષ્ટઆચારવાળા છે, તેથી અન્ય તીર્થિકની માલિકીની જેમ ભ્રષ્ટાચારી સાધુના તાબામાં રહેલા ચૈત્યો પણ અનાયતન જ છે. તેથી તે દુર્મતિવાળા પાર્શ્વસ્થવગેરેના દોષયુક્ત ચેત્યોને અમે શું કામ સ્વીકારીએ? (મૂળમાં “નનું પદ આક્ષેપ અર્થમાં છે.)
સમાધાન -જે કાળ ઉદ્યાવિહારીઓનું સામ્રાજ્ય હતું. તથા જે કાળે નિષ્કલંક ચારિત્રવાળા આચાર્યવગેરે ધીરપુરુષો નિર્ભયપણે શુદ્ધ અને અશુદ્ધનો વિવેક કરતા હતા. તેથી જે કાળે સર્વત્ર સંઘમાં વિધિ અને ગુણનો પક્ષપાત બધાને અત્યંત સુકર-સુલભ હતો અને ભાવોલ્લાસરૂપે આવશ્યક હતો. તે કાળે તમે કહેલી બધી વાતો ઘટી શકતી હતી. કહ્યું જ છે કે – “જે માર્ગ ઉત્તમ પુરુષોથી ખેડાયેલો હોય છે, તે માર્ગ બીજાઓ માટે દુષ્કર નથી. આચાર્ય જયણાશીલ હોય (ઉદ્યત હોય) તો તેના કયા અનુચરો(શિષ્યો) સીદાય?' જ્યારે તમે તો પાર્થસ્થાઓની વચ્ચે રહેલા છો, તેથી પાર્શ્વસ્થતુલ્ય જ છો. (આ કાળ પાર્શ્વપ્રચુર છે. તેથી શુદ્ધચારિત્રવાળી વ્યક્તિ પ્રાયઃ દુર્લભ છે.) તેથી તમારી ઇચ્છા સતીના ચરિત્રને કહેવાનો આગ્રહ રાખતી અસતી જેવો છે. અર્થાત્ અત્યારના કાળમાં આવી ઇચ્છા કરવી યોગ્ય નથી. “આકાશના તારા તોડી લાવવા જેવી અશક્ય વસ્તુ પોતે કરી શકે છે.' એમ કહીને હાસ્યાસ્પદ બનવાની જરૂર નથી. તેથી પ્રાયઃ સરખાપણું હોવા છતાં એકમાં પક્ષપાત રાખી બીજાનો ત્યાગ કરી ભક્તિમાં સંક્ષેપ