________________
ના)
જિયણાશુદ્ધ નદીઉત્તરણ શુદ્ધધર્મ – પૂર્વપક્ષ
वाहिन्युत्तरणादिकेऽपि यतनाभागे विधिर्न क्रिया
भागेऽप्राप्तविधेयता हि गदिता तन्त्रेऽखिलैस्तान्त्रिकैः। हिंसा न व्यवहारतश्च गृहिवत् साधोरितीष्टं तु नो,
मिश्रत्वं ननु नो मते किमिह तद्दोषस्य सङ्कीर्तनम् ॥ ८४॥ (दंडान्वयः→ वाहिन्युत्तरणादिकेऽपि यतनाभागे विधिः, न क्रियाभागे। अखिलैस्तान्त्रिकैस्तन्त्रेऽप्राप्तविधेयता हि गदिता। गृहिवत् च साधो: न व्यवहारतो हिंसा, न तु मिश्रत्वमिष्टम्, इति ननु नो मते इह किं तद्दोषस्य સીર્તનમ્ ?)
'वाहिनी' इति। वाहिन्युत्तरणादिकेऽपि नद्युत्तरणादिकेऽपि कर्मणि यतनाभागे विधिरप्राप्तत्वान्न तु क्रियाभागे, हि यतोऽखिलैस्तान्त्रिकैरप्राप्तविधेयता गदिता 'अप्राप्तप्रापणं विधिरनधिगताधिगन्तृत्वंप्रमाणमित्यनादिमीमांसाव्यवस्थिते:(ति: पाठा.) अयं चेह न्यायोऽस्माभिराश्रीयते, यतना च भाव इति न तेन मिश्रताऽन्येनैव मिश्रणसम्भवात् । तर्हि नद्युत्तारादिक्रिययैव मिश्रता स्यात् ? तत्राह - गृहिवत् साधोर्व्यवहारतो व्यवहारनयाच्च नद्युत्तारादिक्रिया हिंसा न, गृहिसाध्वोर्यतनायतनाभ्यामेव व्यवहारविशेषादिति, ततो हिंसामिश्रणाभावानो तु-नैव मिश्रुत्वमिष्टं, 'ननु' इत्याक्षेपे, नः अस्माकं किमिह तद्दोषस्य सङ्कीर्तनं भवतां, द्रव्यस्तवे तु साधूचितयतनाभावादवर्जनीयैव हिंसेति मिश्रपक्षो दुष्परिहार इति भावः ॥ ८४॥ एतद् दूषयति
પૂર્વપક્ષકાર ઉપરોક્ત પ્રસંગનું સમાધાન આપવાની કોશીશ કરે છે–
કાવ્યર્થ -“નદી ઉતરવી વગેરે અપવાદપદે પણ યતનાઅંશે જ વિધિ છે. નહિ કે કિયાના અંશે, કારણ કે બધા જ સિદ્ધાંતસ્થાપકોએ સિદ્ધાંતમાં અપ્રાણપ્રાપક જ વિધિ બતાવી છે. તથા વ્યવહારનયથી ગૃહસ્થની જેમ સાધુને હિંસા નથી. આમ અમને પણ ત્યાં મિશ્રપક્ષ ઇષ્ટ નથી. તેથી અહીં અમારા મતમાં શા માટે દોષનો ઉલ્લેખ કરો છો?
જયણાશુદ્ધ નદીઉત્તરણ શુદ્ધધર્મ- પૂર્વપક્ષ પાર્જચંદ્રનો પૂર્વપક્ષ-અપવાદપદેથતીનદીઉત્તરણવગેરે ક્રિયાઓમાં પણ સિદ્ધાંતવિદોનું વચનયતનાઅંશે જ હોય છે, ક્રિયાઅંશે નહિ. કારણ કે તે-તે ક્રિયા તો અશક્યપરિહારઆદિ કારણોથી સહજપ્રાપ્ત હોય છે. જ્યારે તે ક્રિયાઓ વખતે રાખવા યોગ્ય યતના સહજપ્રાપ્ત હોતી નથી. શાસ્ત્રકારોની હંમેશા – અનાદિસિદ્ધ એવી જ મીમાંસા છે કે “અપ્રામને પ્રાપ્ત કરાવે તે જ વિધિ છે.” જેમકે “અચ્છમાણથી અજ્ઞાત વિષયનો બોધ કરાવે તે જ પ્રમાણ છે. આ જ ન્યાયને અમે પણ નદીઉતરણ વગરે અપવાદપદે સેવ્ય ક્રિયાઓ વખતે સ્વીકારીએ છીએ. તેથી તે ક્રિયાઓ વખતે આદરવાયોગ્ય યતનાઅંશ જ વિધિરૂપ છે. આ યતના પોતે શુભ ભાવરૂપ છે. તેથી એ યતનાને કારણે મિશ્રતા નથી. કારણ કે શુભભાવમાં મિશ્રતા અશુભથી જ સંભવે છે.
શંકા - તો તે વખતે થતી સ્વરૂપસાવદ્ય નદીઉતરણ ક્રિયાથી મિશ્રતા આવશે.
સમાધાનઃ- ના, નહિ આવે. કારણ કે વ્યવહાર નથી પણ સાધુને ગૃહસ્થની જેમ નદીઉતરણઆદિ ક્રિયા હિંસારૂપ બનતી નથી, કારણ કે ગૃહસ્થની તે ક્રિયા યતના વિનાની છે. સાધુની તે ક્રિયા યતનાપૂર્વકની છે. આમ યતના અને અયતનાથી જ સાધુ અને ગૃહસ્થના વ્યવહારમાં ભેદ પડે છે. આમ હિંસાના મિશ્રણનો અભાવ હોવાથી સાધુનીનદીઉતરણઆદિક્રિયામાં મિશ્રતા નથી. તેથી તમારે અમને અહીંદોષબતાવવો જોઇએ નહીં. જ્યારેદ્રવ્યસ્તવમાં ગૃહસ્થ સાધુને ઉચિત(=સાધુ જેવી) યતના નહીં રાખતો હોવાથી હિંસાનો અંશ અનિવાર્યરૂપે હાજર છે. તેથી