________________
દિવ્ય-ભાવ સ્તવનો પરસ્પર મેળાપ
367
सम्भावनयाऽभ्युत्थानस्य कर्तव्यत्वेऽप्यौत्तरकालिकं यथोचितं परीक्षयैव साध्यमित्यस्य शास्त्रार्थत्वादिति दिक् ॥ ९४॥ निगमयन्नाह-'तम्हा जे इह सत्थे साहुगुणा तेहिं होइ सो साहू। अच्वंतसुपरिसुद्धेहि मोक्खसिद्धत्ति काऊणं' ॥९५॥ तस्माद् ये इह साधुगुणाः शास्त्रे भणिता: प्रतिदिनक्रियादयस्तै: करणभूतैर्भवत्यसौ भावसाधु - न्यथाऽत्यन्तं सुपरिशुद्धस्तैरपि न द्रव्यमात्ररूपैर्मोक्षसिद्धिरिति कृत्वा भावमन्तरेण तदनुपपत्तेरिति गाथार्थः ॥ ९५॥
__ प्रकृतयोजनामाह-'अलमेत्थ पसंगणं एवं खलु होइ भावचरणं तु । पडिबुज्झिस्संतण्णे भावजियकम्मजोएणं'॥ ९६॥ अलमत्र प्रसङ्गेन प्रमाणाभिधानादिना। एवं खलु भवति भावचरणमुक्तस्वरूपम्। कुत:? प्रतिभोत्स्यन्तेऽन्ये प्रणिन इति भावार्जितकर्मयोगेन जिनायतनविषयेणेति गाथार्थः ।। ९६॥ 'अपडिवडियसुहचिंताभावज्जियकम्मपरिणईओ। एअस्सजाइ अंतं, तओस आराहणं लहइ॥९७॥अप्रतिपतितशुभचिन्ताभावार्जितकर्मपरिणतेस्तु सकाशाद् जिनायतनविषयाया एतस्य-चरणस्य यात्यन्तं पारं, तत: स आराधनां लभते शुद्धाम् ॥९७॥ 'णिच्छयणया जमेसा, चरणपडिवत्तिसमयओपभिई। आमरणंतमजस्सं संजमपालणं विहिणा' ॥९८॥ निश्चयमताद् यदेषाऽऽराधना चरणप्रतिपत्तिसमयतः प्रभृत्यामरणान्तमजस्रम्= अनवरतं संयमपरिपालनं विधिनेति गाथार्थः ॥ ९८॥ 'आराहगो य जीवो सत्तट्ठभवेहि सिज्झए णियमा। संपाविऊण परमं हंदि अहक्खायचरित्तं' ॥ ९९॥ आराधकश्च जीव: परमार्थतः सप्ताष्टभिर्भवैः-जन्मभिः सिद्ध्यति नियमात्। कथम् ? सम्प्राप्य परमं प्रधानं, हन्दि यथाख्यातचारित्रमकषायमिति ॥ ९९ ॥ ‘दव्वथयभावत्थयरूवं एयमिह होइ दट्ठव्वं । अण्णुण्णसमणुविद्धं, णिच्छयओ भणियविसयं तु॥१००॥ द्रव्यस्तवभावस्तवरूपमेतदनन्तरोक्तमिह भवति द्रष्टव्यमन्योन्यसमनुविद्धं, गुणप्रधानान्यतरप्रत्यासत्त्या मिथोव्याप्तત્યાગથી સાધુ કષઆદિ પરીક્ષામાં શુદ્ધ નીવડે છે. બાહ્ય સમાનધર્મના દર્શનથી સંશય પ્રગટે કે, “આ સાધુ હશે કે અસાધુ?” ત્યારે તે સંશય દૂર કરવા પ્રથમ નજરે દેખાતાશુદ્ધ આચારવગેરેથી સાધુતરીકેની જ કલ્પના કરી અભ્યત્થાન, વંદનવગેરે કરવા. પણ પછી તો યથાયોગ્ય પરીક્ષા કર્યા બાદ જ સાધુતા વગેરેનો નિશ્ચય કરી વંદનવગેરે કરવા કે ન કરવા. આ શાસ્ત્રાર્થ છે. ૯૪ો ઉપસંહાર કરતા કહે છે- તેથી પ્રતિદિન ક્રિયાવગેરે જે સાધુગુણો છે, તે સાધુગુણ જેનામાં હોય; તે ભાવસાધુ કહેવાય, બીજા નહિ; કારણ કે મોક્ષપ્રાપ્તિ ભાવની અત્યંત(=નિઃશલ્ય) પરિશુદ્ધિથી જ સંભવે છે, નહિ કે તેવા ભાવ વિનાના માત્રદ્રવ્યરૂપથી પણ. (દ્રવ્યરૂપથી પણ જો મોક્ષ થતો હોત, તો વિનયરત્નનો કે અભવ્ય દીક્ષિતનો પણ મોક્ષ થાત.) li૯પા.
દ્રવ્ય-ભાવ સ્તવનો પરસ્પર મેળાપ પ્રસ્તુત વિચારણા બતાવે છે- અહીં પ્રમાણ બતાવવું વગેરે વિસ્તૃત પ્રસંગોથી સર્યું. ટૂંકમાં “આનાથી બીજા જીવો પણ પ્રતિબોધ પામશે એવીદેરાસરઅંગેની શુભભાવનાથી ઉપાર્જેલા શુભ કર્મના બળ પર ઉપરોક્ત સ્વરૂપવાળું ભાવચારિત્ર પ્રાપ્ત થાય છે. ૯૬ જિનાલયસંબંધી અખંડિત-સતત શુભવિચારણારૂપ ભાવથી પ્રાપ્ત થયેલી કર્મની પરિણતિના બળપર આ ભાવચારિત્રનો પાર પામી શુદ્ધ આરાધના(=મોક્ષ) મેળવી શકાય છે. આમ જિનાલયવગેરરૂપ દ્રવ્યસ્તવ ભાવસ્તવ દ્વારા મોક્ષે પહોંચાડે છે. ૯૭ નિશ્ચયનયમતે સંયમના સ્વીકારની ક્ષણથી માંડી મરણ સુધી સતત વિધિપૂર્વક સંયમનું પાલન કરવું એ જ આરાધના છે. / ૯૮ો આવો આરાધક જીવ સાત-આઠ ભવોમાં જ છેવટે કષાય વિનાના શ્રેષ્ઠ યથાખ્યાત ચારિત્રને પામી અવશ્ય સિદ્ધ થાય છે. ૯૯ો આ પ્રમાણે ઉપર દર્શાવેલાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ આ પ્રકારનું છે – દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ગુણ કે પ્રધાન સંબંધથી પરસ્પરમાં