________________
372
પ્રતિમાશતક કાવ્ય-૧૭)
श्रावकास्तेषां तु विज्ञेयः साक्षादेव-स्वरूपेणैव भावाङ्गतया हेतुभूतया, यतो भणितम्॥११४ ॥ 'अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणो दव्वत्थए कूवदिटुंतो' ॥११५॥ अकृत्स्नप्रवर्तकानां संयममधिकृत्य विरताविरतानां प्राणिनामेष खलु युक्तः स्वरूपेणैव संसारप्रतनुकरण: शुभानुबन्धाद् द्रव्यस्तवः, तस्मिन् द्रव्यस्तवे कूपदृष्टान्तः प्रसिद्धकथानकगम्यः॥ ११५॥ आक्षिप्य समाधत्ते'सोखलु पुप्फाईओ तत्थुत्तोण जिणभवणमाईवि। आइसद्दा वुत्तो, तयभावे कस्स पुप्फाई॥११६॥ स खलु द्रव्यस्तवः पुष्पादिस्तत्रोक्तः 'पुप्फाइ ण इच्छंतित्ति'प्रतिषेधः प्रत्यासन्नः, न जिनभवनादेरनधिकारात्, तत्राह-'आदि'शब्दादुक्तो जिनभवनादिरपि, तदभावे-जिनभवनाद्यभावे कस्य पुष्पादिरिति गाथार्थः ॥ ११६॥ 'नणु तत्थेव य मुणिणो पुप्फाइ निवारणं फुडं अत्थि । अत्थि तयंसयकरणं पडुच्च नऽणुमोअणाइवि'॥ ११७॥ ननु तत्रैव स्तवाधिकारे मुनेः पुष्पादिनिवारणं स्फुटमस्ति नो कसिणसंजमे त्यादिवचनादेतदाशङ्कयाहअस्ति तत्सत्यं, किन्तु स्वयं करणं प्रतीत्य निवारणं नत्वनुमोदनाद्यपि प्रतीत्येति गाथार्थः ॥ ११७॥ एतदेव समर्थयति- 'सुव्वइ अवयररिसिणा कारवणं पि हु अणुट्टियमिमस्स । वायगगंथेसुतहा एयगया देसणा चेव'॥११८॥श्रूयते च वर्षिणा पूर्वधरेण कारणमपि तत्त्वतोऽनुष्ठितमेतस्य-द्रव्यस्तवस्य 'माहेसरीउ' [आव. नि० ७७२ पा. १] इत्यादिवचनात्, तथा वाचकग्रन्थेष्वेतद्गता देशनापि दृश्यते। 'यस्तृणमयीमपि' इत्यादि वचनात् ॥ ११८॥ ‘आहेवं हिंसावि हु धम्माय ण दोसयारिणी त्ति ठियं। एवं च वेयविहिया णिच्छिजइ सेह ભાવસ્તવનું કારણ બને છે. કારણ કે આગમમાં કહ્યું જ છે કે- ૧૧૪ અકૃત્નપ્રવર્તક=સંયમને આશ્રયી જેઓ વિરતાવિરત=દેશવિરત છે, તેઓને જ સ્વરૂપથી જ શુભાનુબંધદ્વારા સંસારનો સંક્ષેપ કરતો દ્રવ્યસ્તવ યોગ્ય છે. આ દ્રવ્યસ્તવઅંગે કૂપદષ્ટાંત પ્રસિદ્ધ છે. ૧૧૫ા આક્ષેપ કરીને સમાધાન બતાવે છે- આક્ષેપ - આગમમાં કૃમ્નસંયમીઓ પુષ્પાદિ ઇચ્છતા નથી’ આમ કહ્યું છે. આ પ્રતિષેધથી પ્રત્યાસમન્યાયથી પુષ્પાદિરૂપદ્રવ્યસ્તવને ઇચ્છતા નથી' એમ તાત્પર્ય મળે છે. અર્થાતુદ્રવ્યસ્તવ પુષ્પપૂજાઆદિરૂપ જ છે. અને આ જ પુષ્પપૂજાધિરૂપદ્રવ્યસ્તવ અકૃમ્નસંયમીઓને આદરણીય છે, કૃમ્નસંયમીઓને અનાદરણીય છે. આમ અહીં જિનભવનઆદિનો અધિકાર જ ન હોવાથી તે દ્રવ્યસ્તવરૂપ નથી.
સમાધાન -“પુષ્પાદિ'પદમાં રહેલા “આદિ પદથી જિનભવનવગેરે સમાવેશ પામે છે. કારણકે જિનભવન જ જો ન હોય, તો જિનપ્રતિમાનો પણ અભાવ આવવાથી પુષ્પાદિપૂજા કોની થાય? અર્થાત્ પુષ્પાદિ પૂજા પણ मसिद्ध थाय; मने तो, तेनो निषेध ५५ निरर्थ बने. ॥११६॥ शं:- त्यो ४(स्तवना घिरमi) 'नो કસિણસંજમે' વચનથી મુનિઓને પુષ્પાદિપૂજાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. સમાધાન - એવો નિષેધ ત્યાં કર્યો છે, પણ તે સ્વયં કરવાની અપેક્ષાએ જ છે, નહિ કે અનુમોદનાઆદિની અપેક્ષાએ પણ. ./૧૧૭પા આ જ વાતનું સમર્થન કરે છે- ‘વળી આગમમાં એવું સંભળાય પણ છે, કે પૂર્વધર શ્રી વજસ્વામીએ (વાસ્તવમાં) પુષ્પાદિપૂજા કરાવી પણ હતી,” (અનુમોદનાની વાત તો દૂર રહો,) કારણ કે આગમમાં આ પ્રસંગ સૂચવતા “માસરીએ” ઇત્યાદિ વચનો મળે છે. વળી વાચકવર(શ્રી ઉમાસ્વાતિજી મહારાજા)ના ગ્રંથોમાં પણ દ્રવ્યસ્તવઅંગેની દેશના “યસ્તૃણમયી” ઇત્યાદિ વચનથી ઉપલબ્ધ થાય છે. (આમ સાધુને દ્રવ્યસ્તવના ઉપદેશ અને અનુમોદનાનો અધિકાર તો છે જ, પણ અવસરે - -- - -- - - -- -- - - -- - -- -- - -- - -- -- -- - -- @ माहेसरीउ सेसा पुरियं नीआ हुआसण-गिहाओ। गयण-तलमइवइत्ता वइरेण महाणुभावेण ॥ इति पूर्णश्लोकः॥ . ® यस्तृणमयीमपि कुटीं कुर्याद् दद्यात्तथैकं पुष्पमपि भक्त्या परमगुरुभ्यः पुण्योन्मानं कुतस्तस्य ? ॥ पूजाप्रकरणे॥
स