________________
પ્રિતિમામાં તીર્થકરગુણનો આરોપ શક્ય
10,3
प्रायः, अहेतुकत्वे चाकस्मिककर्मसम्भवान्मोक्षाद्यभाव इति गाथार्थः । इत्थं चोदकेनोक्ते सत्याहाचार्य:- 'कामं उभयाभावो तहवि फलं अत्थि मणविसुद्धिओ। तीए पुण मणविसुद्धिए कारणं होंति पडिमाओ'॥ [आव. नि. ११३४] व्याख्या-काममनुमतमिदं यदुत उभयाभाव: सावद्येतरक्रियाऽभावः प्रतिमासु, तथापि फलं-पुण्यलक्षणमस्ति-विद्यते मनसो विशुद्धिः मनोविशुद्धिस्तस्या मनोविशुद्धेः सकाशात्, तथाहि-स्वगता मनोविशुद्धिरेव नमस्कर्तुः पुण्यकारणं, न नमस्करणीयवस्तुगता क्रियाऽऽत्मान्तरे फलाभावात् । यद्येवं, किं प्रतिमाभिरिति ? उच्यते- तस्याः पुनर्मनोविशुद्धेः कारणं-निमित्तं भवन्ति प्रतिमाः तद्द्वारेण तस्याः सम्भूतिदर्शनादिति गाथार्थः । आह - एवं लिङ्गमपि प्रतिमावन्मनोविशुद्धिकारणं भवत्येवेति, उच्यते- 'जइवि अपडिमाओ जहा मुणिगुणसंकप्पकारणं लिंग। उभयमवि अस्थि लिंगे ण य पडिमासूभयं अत्थि'॥[आव. नि. ११३५] व्याख्या-यद्यपि च प्रतिमा यथा मुनीनां गुणाः-मुनिगुणा=व्रतादयस्तेषु सङ्कल्पः अध्यवसाय: मुनिगुणसङ्कल्पः, तस्य कारणं निमित्तं मुनिगुणसङ्कल्पकारणं लिङ्ग-द्रव्य-लिङ्गं, तथापि प्रतिमाभिः सह वैधर्म्यमेव, यत उभयमप्यस्ति लिङ्गे-सावद्यकर्म निरवद्यकर्मच । तत्र निरवद्यकर्मयुक्त एव यो मुनिगुणसङ्कल्पः, ससम्यक्सङ्कल्पः, स एव च पुण्यफल:, य: पुन: सावद्यकर्मयुक्तेऽपि मुनिगुणसङ्कल्पः, स विपर्याससङ्कल्पः । क्लेशफलश्चासौ विपर्यासरूपत्वादेव, न च प्रतिमासूभयमस्ति चेष्टारहितत्वात्, ततश्च तासु जिनगुणविषयस्य सङ्क्लेशफलस्य विपर्याससङ्कल्पस्याभाव:, सावद्यकर्मरहितत्वात् મળતું નથી. તેથી ‘પ્રણામ કરાતી વસ્તુમાં રહેલી ક્રિયાથી પ્રણામ કરનારને ફળ મળે' એમ અમને સંમત નથી. અમે તો પોતાના મનની શુદ્ધિથી જ નમસ્કાર કરનારને ફળ મળે છે એમ કહીએ છીએ. શંકાઃ- તેથી એ ફળઅંગે પ્રતિમા તો નિરર્થક જ છે ને? સમાધાનઃ-મનની આ વિશુદ્ધિમાં પ્રતિમા કારણ છે. પ્રતિમા(ના દર્શન) દ્વારા મનની વિશુદ્ધિ થતી દેખાય જ છે. [ગા૧૧૩૪] શંકા - બરાબર છે! બસ, આ પ્રમાણે પ્રતિમાની જેમ લિંગ પણ મનની વિશુદ્ધિનું કારણ બને છે. માટે તે પણ વંદનીય છે. સમાધાનઃ- “અલબત્ત, પ્રતિમાની જેમદ્રવ્યલિંગ પણ મુનિઓનાં વ્રતવગેરે ગુણોના અધ્યવસાયનું નિમિત્ત=કારણ બને છે. છતાં તે લિંગને પ્રતિમા સાથે વેધર્મ(ભેદ) છે જ. કારણ કે લિંગમાં ઉભય(સાવદ્ય અને નિરવદ્ય ક્રિયા) છે. જ્યારે પ્રતિમામાં ઉભય નથી.” નિરવદ્ય ક્રિયાથી યુક્ત લિંગમાં (સર્વત્ર લિંગધારક મુનિગત ક્રિયાનો તેના લિંગમાં ઉપચાર કર્યો છે.) કરેલો મુનિના ગુણનો સંલ્પ જ શુભ છે. સાવઘક્રિયાથી યુક્ત લિંગમાં કરેલો મુનિગુણસંકલ્પ વિપર્યાસ-મિથ્યા પ્રકારનો છે. એ વિપર્યાસરૂપ હોવાથી જ ફ્લેશદાયક છે. પ્રતિમા ચેષ્ટા રહિત હોવાથી એમાં સાવદ્ય-નિરવદ્ય ઉભય કર્મનો અભાવ છે. તેથી એમાં જિનેશ્વરોના ગુણસંબંધી સંક્લેશદાયક વિપર્યાસિ સંકલ્પ સંભવતો જ નથી, કારણ કે પ્રતિમાઓ સ્વયં તો સાવદ્યકર્મથી રહિત છે. (ને પ્રભુમાં સાવદ્યકર્મ નથી.) શંકા - એમ તો પ્રતિમામાં નિરવ ચેષ્ટા પણ ન હોવાથી પુણ્યદાયક ગુણસંકલ્પ પણ સંભવતો
નથી.
પ્રતિમામાં તીર્થકરગુણનો આરોપ શક્ય સમાધાનઃ- બરાબર છે. “પ્રતિમાગતચેષ્ટાને કારણે શુભ કે અશુભ સંકલ્પ પ્રગટતાં નથી' એ અમને પણ ઇષ્ટ છે. છતાં પ્રતિમામાં તીર્થકરના ગુણોનો અધ્યારોપ કરવા દ્વારા શુભ સંકલ્પ થતો હોવાથી પુણ્યનો અભાવ નથી. [ગા. ૧૧૩૫] આ જ વાત કરે છે- “જિનોમાં જ અવશ્ય રહેલા (નહિ કે પ્રતિમામાં રહેલા) જ્ઞાનવગેરે ગુણોનો – પ્રતિમાને જોઇને – પ્રતિમામાં અધ્યારોપ કરવા દ્વારા ચિત્તમાં સ્થાપીને નમસ્કાર કરે છે. પાર્થસ્થવગેરેને ગુણ વિનાનો સમજતો માણસ કયા ગુણને આગળ કરી તે પાશ્વસ્થને નમે?” “તુ' શબ્દ “જ'કાર અર્થક છે. પ્રતિમા સાવઘકમરહિત