________________
વિધિકારિતઆદિ પ્રતિમાઓની પૂજ્યતા
397 भद्दाणं। अमुणियगुणेवि नूणं विसए पीई समुच्छलइ॥ ५॥ यथा शुकमिथुनस्यार्हबिम्बे। होइ पओसो विसए, गुरुकम्माणं भवाभिणंदीणं। पत्थंमि आउराण व उवट्ठिए निच्छिए मरणे'॥ ६॥ एत्तो च्चिय तत्तण्णू जिणबिंबे जिणवरिंदधम्मे वा। असुहब्भासभयाओ पओसलेसं पि वज्जति'॥७॥ [सम्बोधप्रक० २०३-२०४ર૦૧-૨૦૬-૨૦૭-૨૦૮-૨૦૧] પરાજિનાજે ત્તતાજ્ઞતિનn[શ્રાદ્ધવિધિ [ ૬ ટી.].
अभ्युच्चयमाह, किञ्च, गुरुकारितादिविषयमाग्रहं त्यक्त्वा भक्तितो-भक्तिमात्रेण सर्वत्रापि चैत्येऽविशेषतोविशेषौदासीन्येन कृतिवरैः=मुख्यपण्डितैः, पूज्याकृतेः भगवत्प्रतिमायाः पूज्यतोक्ता कालाद्यालम्बनेनेत्थमेव बोधिसौलभ्योपपत्तेः। तथा च श्राद्धविधिपाठः → प्रतिमाश्च विविधास्तत्पूजाविधौ सम्यक्त्वप्रकरणे इत्युक्तंगुरुकारियाई केइ अन्ने सयकारियाइ तं बिंति। विहिकारियाइ अन्ने पडिमाए पूअणविहाणं'। [दर्शनशुद्धिप्रक. २५] व्याख्या-गुरवो मातृपितृपितामहादयः, तैः कारितायाः केचिदन्ये स्वयंकारिताया विधिकारितायास्त्वन्ये प्रतिमायास्तत्पूर्वाभिहितं पूजाविधानं ब्रुवन्ति कर्तव्यमिति शेषः॥ अवस्थितपक्षस्तु, गुर्वादिकृतत्वस्यानुपयोगिઅનાભોગદ્રવ્યસ્તવ છે. ૩l “ગુણસ્થાનસ્થાનમાં(=ગુણના નિવાસભૂત જિનેશ્વરરૂપ સ્થાન=પાત્ર અંગે) હોવાથી, અથવા ગુણસ્થાનનું સ્થાન(=કારણ હોવાથી) આવો(=અનાભોગ) પણ આ(=દ્રવ્યસ્તવ) ગુણકર જ છે, કારણ કે (૧) શુભ, શુભતર ભાવવિશુદ્ધિમાં હેતુરૂપ છે. તેથી (૨) બોધિના લાભમાં કારણભૂત છે.” I૪. ઘણા અશુભકર્મના ક્ષયથી ભવિષ્યમાં કલ્યાણ પામનારાઓને જ દ્રવ્યસ્તવનું કે જિનના ગુણ=લાભનું જ્ઞાન ન હોય તો પણ તે(જિનપ્રતિમારૂપ) વિષયમાં પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે.” //પા અહીં પોપટયુગલ દષ્ટાંતરૂપ છે. “ભવાભિનંદી ભારે કર્મી જીવોને જ જિનબિંબ, દ્રવ્યસ્તવાદિ વિષયમાં પ્રષ ઉત્પન્ન થાય છે. જેમકે મરણ નિશ્ચિત ઉપસ્થિત થાય ત્યારે રોગીને પથ્ય આહાર પર જ અરુચિ જાગે છે.” /૬ “તેથી જતત્ત્વજ્ઞપુરુષો અશુભ અભ્યાસના ભયથી જિનપ્રતિમા કે જિનધર્મ પરના ષનું વર્જન કરે છે.' //૭// બીજાએ કરેલી જિનપૂજા પરના દ્વેષપર તલારાણીનું દૃષ્ટાંત છે. (જિનભક્ત કુંતલારાણીએ પોતાનાથી જ જિનભક્તિનો પ્રકાશ મેળવનારી બીજી રાણીઓએ કરેલી સુંદર જિનપૂજાપર ઈર્ષ્યાથી દ્વેષ કર્યો - તો બીજા ભવમાં કુતરીનો અવતાર પામી.)
વિધિકારિતઆદિ પ્રતિમાઓની પૂજ્યતા નિષ્કર્ષ બતાવે છે. પ્રતિમાને પૂજતીવખતે ‘પ્રતિમાગુરુએ(=વડીલોએ) પ્રતિષ્ઠિત કરી છે' ઇત્યાદિ વિષયક આગ્રહ રાખવો નહિ, પરંતુ વિશેષ(ગુરુકારિતઆદિ) પ્રત્યે ઉદાસીનભાવ રાખી દરેક જિનપ્રતિમાઅંગે સમાનરૂપે ભક્તિભાવ રાખી સુજ્ઞપુરુષોએ એ તમામ જિનપ્રતિમાને પૂજ્યતરીકે સ્વીકારવી, કારણ કે કાળ (વર્તમાનમાં જિનાગમ અને જિનબિંબ જ તારણહાર છે - વિધિ પ્રાયઃ દુર્લભ છે ઇત્યાદિ) આલંબન લઇને દરેક જિનપ્રતિમાપ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિભાવ રાખવાથી જ બોધિની સુલભતા યુક્તિસંગત કરે છે. (વર્તમાનસામગ્રીની ઉપેક્ષા કરી વધુ સારી સામગ્રીની ઇચ્છા કરવામાં બાવાના બેય બગડે છે. જે મળ્યું છે, તેની યથાશક્તિ આરાધનાથી જ પરભવમાં સુંદર સામગ્રીનો યોગ સંભવે છે, અન્યથા તો મળેલી સામગ્રીનો-બોધિનો દ્રોહ થાય છે અને પરભવમાં બોધિ પ્રાપ્તિ માટેનું પુણ્ય રહેતું નથી – ઉપદેશમાળામાં – તદ્વિતિયં ૨ વોહિંગરિતોડVITયં વપત્થિતી મન્નતા વોહિં, તન્મણિસિ મળ? અર્થન પ્રાપ્ત બોધિ નહિ આરાધતો અને ભવિષ્યની બોધિનીકાંક્ષા કરતો તું અન્ય - ભવિષ્યકાલની બોધિને ક્યામૂલ્ય પરમેળવીશ? ઇત્યાદિ કહ્યું છે. એ પણ આવાજ આશયથી સંભવી શકે છે.) આ બાબતમાં શ્રાદ્ધવિધિનો પાઠ આ પ્રમાણે છે –
‘પ્રતિમાઓ અનેક પ્રકારની છે. સમ્યક્ત્વપ્રકરણમાં પ્રતિમાપૂજનવિધિસ્થળે આ પ્રમાણે કહ્યું છે - “કેટલાક કહે છે - “ગુરુકારિત' તો બીજા કહે છે, “સ્વયંકારિત તો અન્ય કહે છે કે ‘વિધિકારિત પ્રતિમાનું પૂજન કરવું જોઇએ.” આની વ્યાખ્યા –ગુરુ=માતા, પિતા, દાદા વગેરે વડીલો. તેઓએ ભરાવેલી પ્રતિમાનું પૂજન કરવું, એમ કેટલાક કહે