________________
અવિધિયુક્ત ક્રિયા ક્યારે ગુણકારી?
395
तस्य दुष्षमायां दुर्लभत्वेन तत्किमस्ति यत् तवेन्द्रजालोपमं न स्यात्, न्यायस्य समानत्वात् ? न चेयं प्रतिबन्दिः सा चानुत्तरमिति वाच्यम्, तत्समाधानेन समानसौलभ्यस्य विवक्षितत्वात् ॥ ७० ॥ तदाह
योगाराधनशंसनैरथ विधेर्दोषः क्रियायां न चेत् ?
तत्किं न प्रतिमास्थलेऽपि सदृशं प्रत्यक्षमुवीक्ष्यते। किञ्चोक्ता गुरुकारितादिविषयं त्यक्त्वाग्रहं भक्तितः,
सर्वत्राप्यविशेषतः कृतिवरैः पूज्याकृते: पूज्यता ॥ ७१॥ (दंडान्वयः→ अथ विधे: योगाराधनशंसनैः क्रियायां न दोष इति चेत् ? तत्किं प्रतिमास्थलेऽपि प्रत्यक्ष सदृशं नोद्वीक्ष्यते ? किञ्च कृतिवरैः गुरुकारितादिविषयमाग्रहं त्यक्त्वा भक्तितः सर्वत्रापि अविशेषतः पूज्याकृते: પૂmતો II)
'योग'इत्यादि । योगो=विधिकञनुकूलपरिवारसम्पत्तिः, आराधनम् आत्मनैव निर्वाहः। शंसनं चबहुमानः। तैरुपलक्षणादद्वेषश्च, तैर्विधेरथ क्रियायां चेन्न दोष: ? तत्किं विधियोगादिनाऽदुष्टत्वं प्रतिमास्थलेऽपि सदृशं नोद्वीक्ष्यते ? उद्वीक्षणीयमिदमपि। तदुक्तं → 'विहिसारं चिय सेवइ सद्धालू सत्तिमं अणुट्ठाणं। दव्वाइदोसनिहओवि पक्खवायं वहइ तम्मि'॥१॥[सम्बोधप्रक० १९२, धर्मरत्नप्रक. ९१] 'धन्नाणं विहिजोगो विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणा धन्ना, विहिपक्खअदूसगा धन्ना'॥२॥[सम्बोधप्रक० ८४४, दर्शनशुद्धिप्रक.
ઉત્તરપઃ - એમ આકળા ન થાવ. તમે તમારા આચારોને યથાશક્તિ” “ભાવશુદ્ધિ વગેરે જે કારણોથી સાચા ઠેરવશો, એ જ ઉત્તર પ્રતિમાની પૂજાવગેરેઅંગે આપી શકાય છે. આમ બન્ને સ્થળે ઉત્તર આપવા સુલભ જ છે, એમ જ અમારે બતાવવું છે. ૭૦
કારણો બતાવે છે–
કાવ્યાર્થઃ - જો, “યોગ, આરાધના અને શંસન(=બહુમાન) આ બધા કારણથી કરાતી વિધિની ક્રિયામાં દોષ નથી' એમ કહેશો, તો પ્રતિમાના વિષયમાં રહેલી સાક્ષાત્ સદૃશતાને તમે કેમ જોતા નથી? વળી શાસ્ત્રજ્ઞ પુરુષોએ તો “ગુરુવડે કરાવાઇ છે કે નહિ' ઇત્યાદિઅંગેનો આગ્રહ છોડીને ભક્તિપૂર્વક સર્વત્ર અવિશેષપણે પૂજ્યાકૃતિઃપૂજ્યની પ્રતિમા પૂજ્ય છે, તેમ કહ્યું છે.
અવિધિયુક્ત ક્રિયા જ્યારે ગુણકારી? ઘર્મસાગર ઉપાધ્યાય - યોગ=વિધિને અનુકૂળ પરિવારની પ્રાપ્તિ. આરાધના=પોતે વિધિક્રિયા કરે, અને શંસન=વિધિક્રિયાનીકેતે કરનારાની પ્રશંસા અને ઉપલક્ષણથી વિધિક્રિયામાં પ્રવૃત્ત થયેલા પર અથવા વિધિક્રિયા પર અદ્વેષ. અર્થાત્ વિધિનો યોગ, વિધિની આરાધના, વિધિનું બહુમાન અને વિધિપર અદ્વેષ - આ ચાર હેતુઓથી ચારિત્રાચારવગેરે ક્રિયામાં દોષ નથી.
ઉત્તરપક્ષ - વિધિયોગાદિના કારણે પ્રતિમાસ્થળે પણ દોષનો અભાવ જ છે. તેથી તેની પણ ઉપેક્ષા ન કરવી જોઇએ, શ્રાદ્ધવિધિમાં કહ્યું જ છે કે –
“શ્રદ્ધાળુ જીવ વિધિથી સારભૂત બનેલા અનુષ્ઠાનને જ આદરે છે, દ્રવ્યક્ષેત્ર વગેરે દોષોથી ઘેરાયેલો જીવ (તેથી જ કરવામાં અશક્ત હોય તો) પણ વિધિનો પક્ષપાત તો રાખે જ છે.” ૧// “ધન્યોને જ વિધિનો યોગ થાય છે અને ધન્યપુરુષો જ હંમેશાં વિધિપક્ષના આરાધક હોય છે. તથા વિધિપ્રત્યે બહુમાન રાખનારા પણ ધન્ય છે અને