________________
યતનાયુક્ત દ્રવ્યસ્તવ તત્ત્વથી અહિંસારૂપ
379.
तदुक्तहिंसाफलात्, तमसीत्यादि च स्मृतिरपि विद्यते 'अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यतीति वचनादिति गाथार्थः ॥ १४६॥ ‘अस्थि जओ ण य एसा, अण्णत्था तीरई इहं भणिउं। अविणिच्छया ण एवं इह सुव्वइ पाववयणं तु॥१४७ ॥ अस्ति यतः श्रुतिः स्मृतिश्च न चैषाऽन्यार्था=अविधिदोषनिष्पन्नपापा शक्यते इह वक्तुं, कुत: ? इत्याह- अविनिश्चयात्=प्रमाणाभावादित्यर्थः। न चैवमिह=जिनभवनादौ श्रूयते पापवचनं प्रवचन इति गाथार्थः ॥१४७॥ पारिणामियं सुहं नो तेसिं इच्छिज्ज णय सुहं पि। मंदापत्थकयसमं ता तमुवण्णासमित्तं तु'॥ १४८॥ परिणामसुखं च न तेषां जिनभवनादौ हिंस्यमानानामिष्यते तन्निमित्तं जैनैर्न च सुखमपि मन्दापथ्यकृतसमं विपाकदारुणमिष्यते । यस्मादेवं तस्मात्तदुपन्यासमात्रमेव ॥ १४८ ॥ ‘इय दिखेट्ठविरुद्धं जं वयणं एरिसा पवत्तस्स। मिच्छाइभावतुल्लो सुहभावो हंदि विण्णेओ'॥१४९॥एवं दृष्टेष्टविरुद्धं यद्वचनमीदृशात्प्रवृत्तस्य सतोम्लेच्छादिभावतुल्य: शुभभावो हन्दि विज्ञेयो मोहादिति गाथार्थः॥ १४९॥ एगिंदियाइ अहं' इत्यादि यदुक्तं, तत्परिहारार्थमाह- ‘एगिदियाइभेओऽवित्थं नणु पावभेयहेउ त्ति । इट्ठो तए वि समए, तहसुद्ददियाइभेएणं' ॥१५०॥ एकेन्द्रियादिभेदोऽप्यत्र व्यतिकरे ननु पापभेदहेतुरित्येवमिष्टस्तवापि स्वमते, तथा तेन प्रकारेण शूद्रद्विजादिभेदेनेति गाथार्थः॥१५०॥ एतदेवाहમોરયા(=છોડાવે) અર્થમાં મુશનું' પદનો પ્રયોગ છે.) એવા વેદવચન છે. વળી ‘હિંસાથી થતા પાપના ફળથી અંધકારમાં ડૂબી રહ્યા છીએ” એવા અર્થવાળી સ્મૃતિ પણ છે. “જે અમે પશુઓથી યજ્ઞ કરીએ છીએ, તે અમે ભયંકર અંધકારમાં ડૂબી રહ્યા છીએ. (અર્થાત્ આ પાપના ફળથી ભાવી ખૂબ ભયંકર છે.) કારણ કે હિંસા ધર્મરૂપ બને તેવી વાત કદી બની નથી અને બનશે નહિ.'I૧૪૬I આમવેદવિહિત હિંસાને અધર્મ તરીકે ઠેરવતી શ્રુતિ અને સ્મૃતિ છે. શંકા - આ શ્રુતિ અને સ્મૃતિ વેદવિહિત હિંસામાં થતી અવિધિના દોષથી ઉત્પન્ન થતા પાપઅંગે છે. સમાધાન - આમ વિશેષાર્થ કરવામાં કોઇ પ્રમાણ નથી. તેથી તે હિંસા અધર્મરૂપ જ છે. જ્યારે આ પ્રમાણે જિનભવનવગેરેઅંગેની હિંસાને પાપઠેરવતા કોઇ વચન અમારા આગમમાં નથી. ૧૪૭ા (હવે પૂર્વપક્ષના “B' મુદ્દાનો જવાબ આપે છે)વળી “આ યજ્ઞમાં હોમાતા જીવોને સ્વર્ગની પ્રાપ્તિ થતી હોવાથી તે જીવો માટે પોતાનો આ વધ પરિણામે સુખકર બને છે એવી છેતરામણી માન્યતા જિનભવનવગેરે દ્રવ્યસ્તવ કરતા જેનો રાખતા નથી. જેનો એવો ભૂલભરેલો દાવો કરતા નથી કે “આ જિનભવનઆદિ દ્રવ્યસ્તવમાં હણાતા જીવોને આ વધ પરિણામે સુખકર થાય છે. વળી યજ્ઞીય હિંસાથી તમને જે સુખ અભીષ્ટ છે, જેનોને દ્રવ્યસ્તવથી તેવા સુખની ઝંખના પણ નથી. કારણ કે “આ સુખો મંદઅપધ્યતુલ્ય હોઇ પરિણામે ભયંકર છે' એમ જૈનોને હાડોહાડ લાગ્યું હોય છે. (શીવ્ર અહિતકર બનતા ઝેરવગરે ઉગ્ર અપથ્ય છે. લાંબાકાળે - પરિણામે અહિતકરબનતા પદાર્થો મંદઅપથ્ય છે. નારકાદિભવો ઉગ્ર અપથ્ય છે, તો સંક્લિષ્ટભોગો મંદાપથ્ય છે.) તેથી તમારી “આ વધ હિંસ્ય જીવો માટે સુખકર બને છે. આ વાત માત્ર રજુઆત પૂરતી જ છે. તથ્યવાળી નથી. /૧૪૮ (પૂર્વપક્ષના “C' મુદાનો પ્રત્યુત્તર બતાવે છે.) આ પ્રમાણે દષ્ટ અને ઇષ્ટથી વિરુદ્ધ વચનોથી પ્રવૃત્ત થનારનો શુભભાવ બ્રાહ્મણઆદિની હત્યા કરતા મ્લેચ્છના શુભભાવ જેવો છે અને મોહથી(=અવિવેકથી) કલ્પના કરાયેલો છે. ૧૪૯ો
ચતનાયુક્ત દ્રવ્યસ્તવ તત્ત્વથી અહિંસારૂપ હવે એકેન્દ્રિયની હિંસાવગેરે અંગેના પૂર્વપક્ષના 'D' મુદ્દાનો સણસણતો ઉત્તર આપે છે અને તેમણે દશવિલી પ્રતિબંદીને ઉખેડી નાખે છે- “એકેન્દ્રિયવગેરેની હિંસા અહીં(પૂજાવગેરેના સંબંધમાં) પાપના ભેદમાં હેતુ બને છે, તે શૂદ્ર અને બ્રાહ્મણના દૃષ્ટાંતથી તમને પણ સંમત છે જ.” “એકેન્દ્રિયની હિંસાથી પંચેન્દ્રિયની હિંસા જેટલું પાપ લાગતું