________________
378
પ્રતિમાશતક કાવ્ય-૧૭
युक्तैवान्येषां प्राणिनां गुणसाधनयोगाद् दृश्यते एतच्च गुणसाधनमिहैवेति गाथार्थः ॥ १४१॥ 'आरंभवओ वि इमा आरंभतरनिव्वित्तिदा पायं । एवंपि हु अणियाणा इट्टा एसा वि हु मुक्खफला' ॥ १४२॥ आरम्भवतश्चेयं विहिताऽऽरम्भान्तरनिवृत्तिदा प्राय: विधिना कारणादेवमपि चानिदाना विहिता पर(विहितपर पाठा.)स्येष्टा चैषापि पीडा मोक्षफला नाभ्युदयायैवेति गाथार्थः ॥१४२॥ ता एईएँ अहम्मोणोइह जुत्तं पिवेजनायमिणं। हंदि गुणंतरभावा, इहरा वेजस्स वि अहम्मो॥१४३॥ तत्=तस्मादस्यां पीडायामधर्मो न, गुणभावेनेति, इह युक्तमपि वैद्यज्ञातमिदं प्रागुक्तं हन्दि गुणान्तरभावाद्दर्शितं चैतदितरथा अविधिना गुणान्तराभावे वैद्यस्याप्यधर्म एव पीडायां स्यादिति ॥ १४३॥ ‘ण य वेअगया चेवं सम्मं आवईगुणन्निया एसा।ण य दिद्वगुणा तजुयतदंतरनिवित्तिदा नेव'॥ १४४॥ न च वेदगताप्येवं जिनभवनादिगतहिंसावत्सम्यगापद्गुणान्वितैषा हिंसा, तामन्तरेणापि जीवानां भावापदभावात्, न च दृष्टगुणा साधुनिवासादिवत्, तथानुपलब्धेस्तद्युक्ततदन्तरनिवृत्तिदा= हिंसायुक्तक्रियान्तरनिवृत्तिदा, नैव-न हि प्राक् तद् वधप्रवृत्ता याज्ञिकाः॥ १४४॥ 'ण य फलुद्देसपवित्तितो इय मोक्खसाहगावि त्ति ।मोक्खफलंच सुवयणं, सेस अत्थाइवयणसमं ॥१४५॥नच फलोद्देशप्रवृत्तित इयं हिंसा मोक्षसाधिकापि, 'श्वेतवायव्यमजामालभेत भूतिकाम' इति श्रुतेः। मोक्षफलं च सुवचनं स्वागमः, शेषमर्थादिवचनसमं, फलभावेऽप्यर्थशास्त्रादितुल्यमिति गाथार्थः॥ १४५॥ इहैवागमविरोधमाह-'अग्गी मा एआओ एणाओ मुंचउत्तिय सुई वि। तत्पावफला अंधेतमम्मि इच्चाइ यसई वि'॥१४६॥ ‘अग्निर्मामेतस्माद्धिंसाकृतादेनस:=पापान्मुञ्चतु' इति छान्दसत्वान्मोचयत्विति श्रुतिरपि विद्यते वेदवागित्यर्थः, तत्पापफलात्= સ્પષ્ટ દેખાય જ છે. ૧૪૧ પ્રાયઃ વિધિપૂર્વક કરાતી હોવાથી અને આરંભમાંથી નિવૃત્તિરૂપ ફળ આપનારી હોવાથી આ હિંસા અનિદાન(=વિહિત) છે, અને બીજાઓને પણ આવી મોક્ષરૂપ ફળ આપનારી, નહીં કે માત્ર અભ્યદય જ આપનારી હોવાથી આ પીડા ઇષ્ટ છે. ૧૪૨. તેથી આ પીડામાં ગુણ હોવાથી અધર્મ નથી. અહીં પૂર્વપક્ષે (A) મુદ્દામાં આપેલું વૈદ્યદષ્ટાંત યોગ્ય જ છે. કારણ કે ત્યાં પણ(=વૈદ્યસ્થળે પણ) ગુણાંતરની હાજરી હોવાથી જ પીડા અધર્મરૂપ નથી. નહિતર તો વેક્રિયા પણ જો અવિધિથી થતી હોય-ગુણાંતરમાં કારણ ન બનતી હોય, તો તે પીડામાં વૈદ્યને અધર્મ જ થાય. આ ૧૪૩
વેદહિંસામાં ભાવઆપત્તિનો અભાવ વેદમાં બતાવેલી હિંસા જિનભવનાદિમાં સંભવિત હિંસાની કોટિને આંબી શકતી નથી, કારણકે ભાવઆપત્તિનિવારક ગુણવાળી નથી, કારણ કે એવી કોઇ ભાવઆપત્તિ જ નથી, કે જે દૂર કરવા વૈદિક હિંસા કરવી પડે. વળી આ વૈદિક હિંસામાં સાધુજનનિવાસવગેરે દષ્ટગુણો પણ નજરે ચડતા નથી. તેમ જ એ હિંસા હિંસાયુક્ત અન્ય ક્રિયામાંથી નિવૃત્તિમાં કારણ પણ બનતી નથી. અર્થાત્ પૂર્વમાં પ્રવૃત્ત થયેલી યજ્ઞીય હિંસા ઉત્તરકાલીન હિંસાને અટકાવનારી બનતી નથી. ૧૪૪. વળી આ હિંસા તે-તે સાંસારિક ફળના ઉદ્દેશથી થતી પ્રવૃત્તિરૂપ હોવાથી પણ મોક્ષસાધક બનતી નથી. જેમકે – “આબાદીની ઇચ્છાવાળાએશ્વેતવાયવ્ય અજ(=બકરા)ને હોમવો' વગેરે વેદવચનોયાજ્ઞિકહિંસા સાંસારિક ફળમાટે જ છે, એમ દર્શાવે છે. વાસ્તવમાં તો જે વચન મોક્ષફળક પ્રવૃત્તિ દર્શાવે, તે જ વચન સુવચન=સુંદર આગમરૂપ છે. બાકીના સાંસારિક લાભની પ્રવૃત્તિ દર્શાવતા વચનોથી તે-તે લાભ મળે તો પણ તે વચનો સુવચન=આગમરૂપ નથી. પણ અર્થશાસ્ત્રના વચનતુલ્ય છે. ૧૪પા વેદવિહિત હિંસાને ધર્મરૂપ માનવામાં તેમના જ આગમ સાથે વિરોધ દર્શાવે છે- “અગ્નિ અને હિંસાથી કરાયેલા પાપથી છોડાવે.” (અહીં છાંદસપ્રયોગ હોવાથી