________________
વિચનમાત્રથી હિંસાની ધર્મરૂપતા અસિદ્ધ - ઉત્તરપક્ષ
375
मध्यदेशादौ वेदवचनप्रमाणं प्रति तथैव सर्वत्र क्षेत्रान्तरेष्वपि समवसेयं लोकत्वादिहेतुभ्य इत्यत्राह-नैवं व्यभिचारभावात् कारणात् ॥ १२७॥ एतदेवाह- 'अग्गाहारे बहुगा दिसंति दिया तहा ण सुद्द त्ति । ण य तहंसणओच्चिय सव्वत्थ इयंहवइ एवं ॥१२८॥अग्राहारे बहवो दृश्यन्ते द्विजा:-ब्राह्मणास्तथा नशूद्रा इति ब्राह्मणवद् बहवो दृश्यन्ते। न च तद्दर्शनादेव=अग्राहारे बहुद्विजदर्शनादेव सर्वत्र भिल्लपल्ल्यादावप्येतद्भवति-एवं द्विजबहुत्वमिति गाथार्थः ॥ १२८॥ उपपत्त्यन्तरमाह- ‘ण य बहुआणवि इत्थं अविगाणं सोहणंति णियमोऽयं ।ण य णो थोवाणंपि हु मूढेयरभावजोएण'॥१२९॥ न च बहूनामप्यत्र लोकेऽविगानमेकवाक्यतारूपं शोभनमिति नियमः, न च स्तोकानामपि न शोभनं, मूढेतरभावयोगेन मूढानांबहूनामपि न शोभनममूढस्य त्वेकस्यैवेति भावः॥ १२९ ॥ ‘ण य रागाइविरहिओ कोइवि माया विसेसकारी ति। जं सव्वे विय पुरिसा रागाइजुआउ परपक्खे ॥ १३०॥ न च रागादिविरहितः कोऽपि माता-प्रमाता विशेषकारी-विशेषकृत्, यत्सर्वेऽपि पुरुषा रागादियुताः परपक्षे मीमांसकस्य सर्वज्ञाऽनभ्युपगन्तृत्वात् ॥ १३०॥ दोषान्तरमाह- ‘एवं च वयणमित्ता धम्मादोसाइ मिच्छगाणं पि। घायंताणं दियवरं पुरओ नणु चंडिगाईणं'॥१३१॥ एवं च प्रमाणविशेषापरिज्ञाने सति वचनमात्रात्सकाशाद्धर्मादोषौ प्राप्नुतोम्लेच्छादीनामपि भिल्लादीनामपि घातयतां द्विजवरं ब्राह्मणલોકો જ બહુમતિમાં દેખાય છે. બસ આના જ આધારે “બધા ક્ષેત્રોમાં વેદને પ્રમાણ માનનારાઓની સંખ્યા જ બહુમતિમાં છે” એમ નિર્ણય કરી શકાય છે. અનુમાનપ્રયોગ ‘બધા ક્ષેત્રમાં વેદને પ્રમાણ માનનારા લોકો વધારે છે, કારણકે તેઓ લોકો છે, જેમકે અહીંના લોકો.' સમાધાનઃ - તમારુંઆ અનુમાન બરાબર નથી, પરંતુ અનેકાંતિકદોષથી કલંકિત છે, કારણ કે અહીં જેવા લોકો છે, તેવા લોકો બધે હોય તેવો નિયમ નથી.૧૨૭ી આ જ વાત કહે છેબ્રાહ્મણોના જમણમાં બ્રાહ્મણો વધારે દેખાય છે, અને શુદ્રો થોડા જ દેખાય છે. પણ આ જમણમાં બ્રાહ્મણો વધારે દેખાતા હોવાથી સર્વત્ર જમણમાં બ્રાહ્મણો જ વધારે હોય, તેવો નિયમ ન બાંધી શકાય. કારણકે ભિલોની પલ્લીવગેરેમાં બ્રાહ્મણની બહુમતિને સ્પષ્ટ બાધ છે. ૧૨૮બીજી યુક્તિ બતાવે છે કે- એવો નિયમ પણ નથી કે “ઘણાં લોકો એકી અવાજે જેનો સ્વીકાર કરે, તે સુંદર જ હોય અને થોડા લોકોને જે સંમત હોય, તે ખરાબ જ હોય.” પણ મૂઢેતરભાવ યોગથી જ નિયમ છે. અર્થાત્ મૂઢો ઘણા હોય, તો પણ તેઓની એકવાક્યતા સારી નથી. અમૂઢ એક જ હોય, તો પણ તેની વાત સુંદર જ હોય. (મૂઢભાવ=મિથ્યાત્વ, કષાય, નોકષાયવગેરે મોહનીયકર્મના તીવ્ર ઉદયો.તેમાં વર્તતા અવિવેકી જીવો મૂઢ કહેવાય. અમૂઢ=મોહનીયની મંદતાવાળા અપુનબંધકઆદિ જીવો. તીર્થકરવગેરે ઉત્કૃષ્ટઅમૂઢ છે. “સો મૂર્ખ કરતાં એક પંડિત સારો.”) /૧૨૯ો વળી તમારા મતે રાગવગેરેથી રહિત કોઇ પ્રમાતા (સર્વજ્ઞ) જ નથી, જે વિશેષ કરી શકે. અર્થાત્ “વેદવચન જ પ્રમાણભૂત છે, અન્યના વચનો પ્રમાણભૂત નથી' એવો નિર્ણય કરાવી શકે એવો કોઇ સર્વજ્ઞ નથી. કારણ કે પરમતે (મીમાંસકમતે) બધા જ પુરુષો રાગવગેરે દોષોથી યુક્ત હોવાથી, કોઇ સર્વજ્ઞ નથી. ll૧૩૦
વચનમાત્રથી ધર્મ અને અદોષ માનવામાં બીજા દોષ બતાવે છે- પ્રમાણવિશેષના નિશ્ચય વિના વચનમાત્રથી અનુષ્ઠાનવગેરેને ધર્મરૂપ અને નિર્દોષ માની લેવામાં તો ચંડિકાવગેરે દેવતાઓ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો વધ કરવાની ભીલોની ક્રિયાપણ ધર્મરૂપ અને નિર્દોષ માનવાની આપત્તિ છે. ૧૩૧એમનકહેશોકે તે પ્લેચ્છોપાસે બ્રાહ્મણનો ઘાત કરવાનું વચન નથી, કારણ કે તેઓના ધર્મમાં આ પ્રમાણે વચન છે.
શંકા - તમે કેવી રીતે કહો છો કે એમના ધર્મમાં બ્રાહ્મણને હણવાનું વચન છે? સમાધાન - બધા પ્લેચ્છો આ પ્રમાણે બ્રાહ્મણોનો વધ કરતા નથી. તેનાથી જ નિશ્ચિત થાય છે કે, બ્રાહ્મણના વધની વિધિનું વચન હોવું જોઇએ. જેઓએ આ વધપ્રેરક વચન સાંભળ્યું નથી, તેઓ આ વધમાં પ્રવર્તતા નથી. માત્ર હિંસક સ્વભાવથી જ તેઓ વધ કરતા