________________
દ્વિપદીનું કથાનક
323
मत्वा न तं सच्चक्रे न सत्कृतवती, असौ श्राविका नेति भ्रमः (मूढानां) कथमुपजायते ? न युक्तोऽयं भ्रम इत्यर्थः। एवमापद्याचाम्लान्तरितषष्ठादिककरणमपि श्राविकात्वमेवार्थापयतीति द्रष्टव्यम् । अत्रालापकाः →
तएणंसा दोवईरायवरकन्नगा जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ २ ण्हाया कयबलिकम्मा, कयकोउअमंगलपायच्छित्ता सुद्धप्पावेसाइं वत्थाई मंगल्लाइं पवरपरिहिया मज्जणघराओ पडिनिक्खमइ २ जेणेव जिणघरे तेणेव उवागच्छइ २ जिणघरं अणुपविसइ २ जिणपडिमाणं आलोए पणामं करेइ २ लोमहत्थयं परामुसइ, एवं जहा सूरियाभो जिणपडिमाओ अच्चेइ २ तहेव भाणियव्वं, जाव धूवं डहइ २ वामं जाणुं अंचेइ दाहिणं जाणुं धरणियलंसि णिवेसेतिर तिक्खुत्तो मुद्धाणं धरणियलंसि नमेइ(णिवेसेइ ?) २ ईसिं पच्चुण्णमति करयल जाव कट्ट एवं वयासि-णमोऽत्थु णं अरिहंताणं भगवंताणं जाव संपत्ताणं। वंदइ नमसइ २ जिणघराओ पडिनिक्खमति २ जेणेव अंतेउरे तेणेव उवागच्छई'। [ज्ञाताधर्म. १/१६/११९] __अत्र यावत्करणादर्थत इदं दृश्य, लोमहस्तकेन जिनप्रतिमाः प्रमार्टि, सुरभिणा गन्धोदकेन स्नपयति, गोशीर्षचन्दनेनानुलिम्पति, वस्त्राणि निवासयति, ततः पुष्पाणां माल्यानां ग्रथितानामित्यर्थः, गन्धानां चूर्णानां वस्त्रानामाभरणानां चारोपणं करोति स्म।मालाकलापालम्बनं पुष्पप्रकरंतन्दुलैर्दर्पणाद्यष्टमङ्गलकालेखनंच करोति। 'वामंजागुंअंचेइ'त्ति-उत्क्षिपतीत्यर्थः । 'दाहिणंजाणुंधरणितलंसि निहट्ट'निहत्य-स्थापयित्वेत्यर्थः। 'तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि णिवेसेइ'त्ति-निवेशयतीत्यर्थः । इसिं पच्चुन्नमति २ करतलपरिग्गहिअं अंजलिं मत्थए कट्ट एवं वयासि- णमोत्थु णं अरहताणं जाव संपत्ताणं, वंदति णमंसति २ जिणघराओ पडिणिक्खमइ'त्ति ॥ तत्र બીજાઓ સમજી શકે નહિ. તથા દ્રૌપદીએ આવી પડેલી આપત્તિમાં છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા અને પારણામાં આંબેલ કર્યા આ મુદ્દો પણ દ્રોપદી જૈનશાસનની પરમશ્રાવિકા હતી’ એવી જ ખાતરી કરાવે છે. સાંભળો! શાતાધર્મકથાના એ આલાપકોનો કર્ણમધુર ધ્વનિ –
“તે વખતે તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રોપદી સ્નાનઘર પાસે આવે છે. પછી નાનગૃહમાં પ્રવેશ કરે છે. પછી સ્નાન કરી બલિકર્મ કરી તથા કૌતુક, મંગલ તથા પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ, મંગલ અને મૂલ્યવાન અલ્પ વસ્ત્રો ધારણ કરી સ્નાનગૃહમાંથી બહાર નીકળી જિનાલયતરફ ગઇ. પછી જિનાલયમાં પ્રવેશ કરી જિપ્રતિમાના દર્શન માત્રથી પ્રણામ કરી, મોરપિચ્છ ગ્રહણ કર્યું ઇત્યાદિ ધૂપ કરવા સુધીની બધી વિધિ સૂર્યાભે કરેલી જિનપૂજાવિધિની તુલ્ય સમજી લેવી. તે પછી ડાબો પગ ઊંચો કરી અને જમણો પગ પૃથ્વી પર સ્થાપી મસ્તક ત્રણ વાર ભૂમિપર અડાડે છે. પછી भस्त ने युजरी 4 tी त्या प्रमाणे बोले छे. 'णमुत्थुणं अरिहंताणं भगवंताणं.... जाव संपत्ताणं...'५छी वंहन-नमस्७२ रीनालयमांथी नीजी मंत:पुरमा यछ..."
હવે આ આલાપકની ટીકા બતાવે છે – અહીં ભાવ” કહ્યું છે. તેથી અર્થથી આ પ્રમાણેની વિધિનું સૂચન થાય છે – પ્રથમ મોરપીંછથી જિનપ્રતિમાનું પ્રમાર્જન કર્યું. ત્યારબાદ સુગંધી દ્રવ્યયુક્ત પાણીથી પ્રતિમાને સ્નાન કરાવ્યું. તે પછી તે પ્રતિમાપર ગોશીષચંદનનો લેપ કરી વસ્ત્ર પહેરાવ્યા. તે પછી પુષ્પમાળા, સુગંધી ચૂર્ણ, વસ્ત્ર અને આભરણ ચડાવ્યા, તથા પુષ્પના ઢગલાને ચડાવી ચોખાથી દર્પણવગેરે આઠ મંગલોનું આલેખન કર્યું. પછી ડાબો પગ ઊભો કરી જમણો પગ પૃથ્વીપર સ્થાપી મસ્તકને ત્રણવાર ભૂમિપર અડાડ્યું. પછી “નમુત્થણ” સૂત્રનો ઉચ્ચાર કર્યો. પછી વંદન નમસ્કાર કર્યા. અહીં પ્રસિદ્ધ ચૈત્યવંદન વિધિથી વંદન કરે અને પછી પ્રણિધાનયોગથી નમસ્કાર કરે. આ પ્રમાણે વૃદ્ધો વંદન અને નમસ્કાર પદનો અર્થ કરે છે.