________________
પ્રતિમાશતક કાવ્ય-૬૭
[ज्ञाताधर्म० १/४/३६] न चैवं द्रौपद्या जिनप्रतिमा अर्चित्वा वरोपयाचितं कृतं श्रूयते । प्रत्युत- 'जिणाणं जावयाणं' इत्यादिना भगवद्गुणप्रणिधानमेव कृतमस्तीति कथं न पश्यति सचेता: ? इत्थं प्रणिधानेनैव च महापूजाऽन्यथा तु पूजामात्रमिति शास्त्रगर्भार्थः । तदाह 'देवगुणप्रणिधानात्तद्भावानुगतमुत्तमं विधिना। स्यादादरादियुक्तं यत्तद्देवार्चनं વેટમ્’// [ષોડશ ૧/૬૪] તિા ૬૬॥ અતિવેશશેષમાઇ
@
एतेनैव समर्थिताऽभ्युदयिकी धर्म्या च कल्पोदिता, श्रीसिद्धार्थनृपस्य यागकरणप्रौढिर्दशाहोत्सवे । श्राद्धः खल्वयमादिमाङ्गविदितो यागं जिनाच विना,
332
कुर्यान्नान्यमुदाहृता व्रतभृतां त्याज्या कुशास्त्रस्थितिः ॥ ६७॥
->
(दंडान्वयः एतेनैव श्रीसिद्धार्थनृपस्य दशाहोत्सवे कल्पोदिता अभ्युदयिकी धर्म्या च यागकरणप्रौढिः समर्थिता । आदिमाङ्गविदितोऽयं श्राद्धः खलु जिनाच विनाऽन्यं यागं न कुर्यात्, (यतः) व्रतभृतां कुशास्त्रस्थितिस्त्याज्योदाहृता ॥)
‘एतेनैव’इति। एतेनैव=द्रौपदीचरित्रसमर्थनेनैवाभ्युदयिकी = अभ्युदयनिर्वृत्ता धर्म्या च= धर्मादनपेता कल्पोदिता=कल्पसूत्रप्रोक्ता श्रीसिद्धार्थनृपस्य = सिद्धार्थनाम्नो राज्ञो = भगवत्पितुः दशाहोत्सवे=दशदिवसमहे यागकरणस्य प्रौढिः=प्रौढता समर्थिता = उपपादिता । तत्र यागशब्दार्थोऽन्यः स्यादित्यत आह-खलु-निश्चित मयं= આ છે → ભગવદ્ગુણના મણિધાનથી જ પૂજા મહાપૂજા બને છે. એવા મણિધાન વિનાની પૂજા માત્ર પૂજારૂપ છે. (વિશેષ કંઇ નથી.) કહ્યું જ છે કે → ‘દેવ(=વીતરાગપરમાત્મા)ના ગુણોના પ્રણિધાનથી તે ભાવથી યુક્ત, વિધિથી આદરપૂર્વક થતી જે ઉત્તમ દેવપૂજા(જિનપૂજા) છે તે જ ઇષ્ટ છે.’ (મહોદયદાયી તરીકે અભીષ્ટ છે) ૬૬ ।। (તર્કથી જિનપ્રતિમાપૂજા સિદ્ધ થાય છે, ત્યારે પ્રતિમાલોપકો એમ કહે છે ‘આ તો તર્ક છે, અમને તો સાક્ષાત્ આગમપાઠ જોઇએ.’ હવે જ્યારે જ્ઞાતાધર્મકથાવગેરેના આ આગમપાઠ બતાવવામાં આવે છે, ત્યારે સરળતાથી સ્વીકારી લેવાને બદલે પોતે કુતર્ક લડાવે છે. ખરેખર આખો સંસાર છોડી દીક્ષા લેનારા પણ કદાગ્રહ છોડી શકતા નથી ને દીક્ષા ને માનવભવ બંને હારી જાય છે, આ અત્યંત દયાપાત્ર છે.)
શ્રી સિદ્ધાર્થ રાજાકૃત જિનાર્ચ
હવે અતિદેશશેષ દર્શાવે છે(એક સ્થાને દર્શાવેલી વાતનો અન્યત્ર સંબંધ જોડવો અતિદેશ.)—
કાવ્યાર્થ :- શ્રી સિદ્ધાર્થ રાજાએ કરેલા દશાહ્નિકા મહોત્સવઅંગે કલ્પસૂત્રમાં દર્શાવેલા ધર્મમય અને અભ્યુદયકારી યાગની પ્રૌઢતાનું આનાથી જ(દ્રૌપદીના ચરિત્રના સમર્થનથી જ) સમર્થન(=ઉપપત્તિ) થાય છે. ‘આચાર’ નામક પ્રથમ અંગથી જેનો શ્રાવકતરીકે પરિચય મળે છે, તે સિદ્ધાર્થ રાજા જિનપૂજારૂપ યાગને છોડી બીજા કોઇ પણ પ્રકારનો (અન્યતીર્થિકમાન્ય) યાગ કરે નહિ. કારણ કે વ્રતધારીઓને કુશાસ્ત્રના આચારો ત્યાજ્ય કહ્યા છે.
કલ્પસૂત્રમાં એવો નિર્દેશ છે કે ‘વીર વિભુના ત્રૈલોકયસુખદાયક જન્મવખતે શ્રી સિદ્ધાર્થ રાજાએ દશદિવસનો મહોત્સવ કર્યો હતો. આ મહોત્સવમાં તેમણે ધર્મસભર અને અભ્યુદયકારી યાગો પણ કર્યા-કરાવ્યા
@ एकत्र श्रुतस्यान्यत्र सम्बन्धः । स चातिदेशः षोढा - शास्त्रातिदेशः कार्यातिदेशः निमित्तातिदेशः व्यपदेशातिदेशः तादात्म्यातिदेश: रूपातिदेशश्च ॥ इति शब्दकौस्तुभे ॥