________________
સિર્વશીલાંગધારક જ વંદનીય
361
१५८] त्ति आगमविरोधाच्च, योगवत: कायसंस्पर्शस्यैककायव्यापारत्वादित्यन्यत्र विस्तरः ॥६५॥ अबुद्धिपूर्वप्रवृत्तिदृष्टान्ते बुद्धिपूर्वप्रवृत्तिस्थलेऽपि माध्यस्थ्यहेत्वैक्येन योजयति- ‘एवं चियमज्झत्थो आणाइ उ कत्थई पयट्टतो।सेहगिलाणादिट्ठा अपवत्तोचेवणायव्वो'॥६६॥एवमेव मध्यस्थ: सन्नाऽऽज्ञात: क्वचित्प्रवर्तमानो वस्तुनि शैक्षग्लानाद्यर्थं पुष्टालम्बनतोऽप्रवृत्त एव ज्ञातव्यो ज्ञानाद्यर्थं प्रवृत्तावाश्रवस्यापि परिश्रवत्वादिति॥६६॥ 'आणापरतंतो सो सा पुण सव्वन्नुवयणओ चेव । एगंतहिया वेजगणाएणं सव्वजीवाणं' ॥ ६७॥ आज्ञापरतन्त्रोऽसौ प्रवर्तकः, सा पुनः सर्वज्ञवचनत एवाज्ञा एकान्तहिता वर्तते, वैद्यकज्ञातेन हितमेतदपि सर्वजीवानां दृष्टादृष्टोपकारादिति ॥ ६७॥ 'भावं विणावि एवं होइ पवित्ती ण बाहए एसा । सव्वत्थ अणाभिसंगा विरइभावंसुसाहुस्स'॥६८॥भावं-विरुद्धभावं विनाप्येवं भवति प्रवृत्तिः, क्वचिन्न बाधते चैषा सर्वत्रानभिष्वङ्गाद् विरतिभावं, सुसाधोरुपेयोपायेच्छाव्यतिरिक्तभावस्यैवाभिष्वङ्गत्वान्निरभिष्वङ्गकर्मणश्चाबन्धकत्वादिति भावः ॥ ६८॥ 'उस्सुत्ता पुण बाहइ समइविगप्पसुद्धावि णियमेणं । गीयत्थणिसिद्धपवजणरूवा णवरं णिरणुबंधा'॥६९॥उत्सूत्रा पुन: प्रवृत्तिर्बाधते विरतिभावंस्वमतिविकल्पशुद्धापि तत्त्वतोऽशुद्धत्वात् 'सुंदरबुद्धीए कयं, बहुयं पिन सुंदरंहोइ[उपदेशमाला ४१४ उत्त०] इति वचनाद् नियमेन ।गीतार्थनिषिद्धप्रतिपत्तिरूपा गीतार्थेन ભાવવાળો તે (મધ્યસ્થભાવ હોવાથી) પાણીના જીવોના વધમાં પ્રવૃત્ત નથી. બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ જ વાસ્તવમાં પ્રવૃત્તિરૂપ છે. વળી તે પ્રવૃત્તિમાંથી આત્મિકભાવની નિવૃત્તિમાં બાહ્યપ્રવૃત્તિ વિરોધી બનતી નથી. અર્થાત્ કોઇ કાર્યમાં બાહ્ય પ્રવૃત્તિ થવા છતાં જો આત્માના ભાવો તે કાર્યમાંથી નિવૃત્ત હોય, તો પરમાર્થથી નિવૃત્તિ જ છે, તેના ફળમાં બાહ્ય પ્રવૃત્તિ અવરોધ ઊભી કરતી નથી.
ધર્મસાગર ઉપાધ્યાય - ઉપરોક્ત હિંસાસ્થળે મધ્યસ્થ મુનિનો કાયયોગ કારણ નથી, પરંતુ જેની હિંસા થાય છે, તે પાણીવગેરેના જીવોનો યોગ જ કારણભૂત છે.
શ્રી ધર્મસાગર ઉપાધ્યાયનો આ મત બરાબર નથી, કારણ કે તેમાં અતિપ્રસંગદોષ છે. (આમ તો સર્વત્ર આ પ્રમાણે માનવાનો પ્રસંગ છે, અને હિંસાજનિત કર્મબંધનો અભાવ આવવાનો પ્રસંગ છે.) વળી આચારાંગમાં કહ્યું જ છે કે – “કોઇ વખતે ગુણયુક્ત(=અપ્રમત્તભાવમાં રહેલો) સાધુ સમ્યગ અનુષ્ઠાનમાં ઉપયોગયુક્ત હોય, ત્યારે ક્યારેક તેમની કાયા સાથે સ્પર્શ કરતા કેટલાક જીવો મૃત્યુ પામે છે...' ઇત્યાદિ. આ સૂત્ર સાથે વિરોધ આવશે, કારણ કે આ સૂત્રની ટીકામાં આ પ્રસંગે અન્ય અન્ય ગુણસ્થાને રહેલાને કેવા કેવા કર્મબંધ હોય છે, તે દર્શાવ્યો છે. અયોગીને છોડી બાકીના સયોગીઓને તો તે જીવનો આ સંસ્પર્શ પણ એક પ્રકારનો કાયવ્યાપાર જ છે. તેથી કર્મબંધ સંભવે છે. I૬પા અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિના(=ઈરાદા વિનાની પ્રવૃત્તિના) દષ્ટાંતમાં અને બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિના સ્થળે પણ, માધ્યય્યરૂપ હેતુની સમાનતાથી બન્નેની તુલ્યતા સિદ્ધ કરતા કહે છે- “આ જ પ્રમાણે મધ્યસ્થભાવમાં રહેલો સાધુ આજ્ઞાને અવલંબી શૈક્ષ(=નૂતનદીક્ષિત) ગ્લાન વગેરે અંગે પુષ્ટાલંબનથી સાવદ્યમાં પ્રવૃત્તિ કરે, તો પણ અપ્રવૃત્ત જ સમજવો, કારણ કે જ્ઞાનાદિપ્રયોજનથી થતી પ્રવૃત્તિમાં આશ્રવ પણ પરિશ્રવ(સંવર-નિર્જરા)નું કારણ બને છે.' ૬૬ . આમ પ્રવૃત્તિ કરતો મુનિ આજ્ઞાને પરાધીન છે, અને આજ્ઞા સર્વજ્ઞના વચનરૂપ હોઇ સર્વજીવોનું (એકાંતે)હિત કરે છે. અહીં વૈદ્યનું દષ્ટાંત છે. સર્વજ્ઞની આજ્ઞા દષ્ટ અને અદૃષ્ટ - એમ બન્ને પ્રકારના ઉપકાર કરે છે. ૬૭ “આ પ્રમાણે વિરુદ્ધ(=અશુભ)ભાવ વિના પણ (સાવદ્ય) પ્રવૃત્તિ સંભવે છે. પરંતુ સર્વત્ર અભિવંગનો અભાવ હોવાથી આ પ્રવૃત્તિ સુસાધુના વિરતિભાવને બાધક નથી.” I૬૮ અહીંએટલો ખ્યાલ રાખવોકેમોક્ષનીકેમોક્ષના સાધનભૂત ચારિત્રવગેરેની ઇચ્છા અભિન્કંગમાં સમાવેશ પામતી નથી. આ બે સિવાયના ભાવનો જ અભિન્કંગમાં સમાવેશ છે.