________________
36)
પ્રતિમાશતક કાવ્ય-૬૭) शेष सद्भावे-शेषशीलाङ्गसद्भावेतन्नियतं भवति ॥६१॥ तत्र निदर्शनमाह- ‘एको वाऽऽयपएसोऽसंखेजपएससंगओजह उ। एयंपितहाणेयं, सतत्तचाओ इयरहाउ'॥६२॥एकोऽप्यात्मप्रदेशोऽत्यन्तसूक्ष्मोऽसङ्ख्येयप्रदेशसङ्गतस्तदन्याविनाभूतो यथैव, केवलस्यासम्भवात्, एवमेतदपि शीलाङ्गं तथा ज्ञेयमन्याविनाभूतमेवेतरथा तु केवलत्वे स्वतत्त्वत्यागः, आत्मप्रदेशत्वमपि न स्यात्तद्वच्छीलाङ्गत्वमपि च न स्यात् समुदायनियतत्वात्समुदायिन इति॥६२॥ एतदेव भावयति-'जम्हा समग्गमेयं पिसव्वसावजजोगविरईओ।तत्तेणेगसरूवंन खंडरूवत्तणमुवेई॥ ६३॥ यस्मात् समग्रमेतदपि शीलाङ्ग सर्वसावद्ययोगाद्विरतिरेवाखण्डत्वेनैकस्वरूपं वर्तते, न खण्डरूपत्वमुपैत्यत: केवलाङ्गाभाव इति॥६३॥ नद्युत्तारादौ प्रत्यक्षतोऽखण्डरूपबाध इत्यत्राह-'एयं च एत्थ एवं विरइभावं पडुच्च दट्ठव्वं । ण उ बझंपि पवित्तिं जंसा भावं विणावि भवे' ॥६४॥ एतच्च शीलमत्रैवं= सर्वसावधनिवृत्त्यात्मकं विरतिभावमान्तरं प्रतीत्य द्रष्टव्यं, न तु बाह्यामपि प्रवृत्तिं प्रतीत्य; यत्सा बाह्या प्रवृत्तिर्भावं विनापि भवेत्, तथा च नद्युत्तारादौ द्रव्यतोऽप्कायारम्भसम्भवेऽपि प्रमादाभावान्न भावतः स इति न शीलाङ्गभङ्गः॥ ६४॥ तदाह- 'जह उस्सग्गंमि ठिओ खित्तो उदगंमि केणइ तवस्सी। तव्वहपवित्तकायो अचलिअभावोऽपवत्तो अ'॥६५॥ यथोत्सर्गे-कायोत्सर्गे स्थितः क्षिप्त उदके केनचित् तपस्वी मोहात्, स उदकवधप्रवृत्तकायोऽपि महात्माऽचलितभावोऽप्रवृत्त एव, माध्यस्थ्याद्, बुद्धिपूर्वकप्रवृत्तेरेव प्रवृत्तित्वादाध्यात्मिकनिवृत्तौ बाह्यप्रवृत्तेरविरोधित्वाच्च । यत्तु तत्र मध्यस्थस्य योगो न हेतुः, किन्तु वध्यस्यैवेति वृषोदन्वतो मतं, तत्तुच्छमतिप्रसङ्गात्, ‘एगया गुणसमियस्स रीअतो कायसंफासं समणुचिण्णा एगइया पाणा उद्दायंति'[आचाराङ्ग १/५/४/
સર્વશીલાંગધારક જ વંદનીય આ શીલાંગના અધિકારમાં બુદ્ધિમાન પુરુષે ભાવાર્થથી ભરેલો આ દંપર્ય સમજવાનો છે કે એક પણ પરિશુદ્ધ શીલાંગ શેષ=બાકીના બધા શીલાંગોની હાજરીમાં જ હોય. અર્થાત્ બાકીના શીલાંગોની ગેરહાજરીમાં એકાદ પરિશુદ્ધ શીલાંગ હોય તેમ વાસ્તવમાં બનતું નથી.I૬૧અહીં દષ્ટાંત રજુ કરે છે- અસંખ્ય આત્મપ્રદેશોની હાજરીમાં અત્યંત સૂક્ષ્મ એક આત્મપ્રદેશ પણ સંભવે છે, કારણ કે આત્મા અખંડ અસંખ્યપ્રદેશી હોઇ, બીજા બધા પ્રદેશોથી અવિનાભૂત એકમાત્ર અલગ આત્મપ્રદેશ સંભવતો જ નથી. આ જ પ્રમાણે બાકીના તમામ શીલાંગની હાજરીમાં જ એક શીલાંગ હોય છે, કારણ કે તે બધા શીલાંગો એકબીજાને અવિનાભૂત છે. તેથી જેમ અન્ય આત્મપ્રદેશોના અભાવમાં એકમાં આત્મપ્રદેશપણું નથી. તેમ અન્યશીલાંગોના અભાવમાં એકમાં શીલાંગપણું પણ નથી, કારણકે સમુદાયી સમુદાયને નિયત હોય છે.(સમુદાયી=સમુદાયમાં રહેવાવાળાશીલાંગોને આત્મપ્રદેશોવગેરે) I૬૨ા આ જ અર્થને વધુ સ્પષ્ટ કરે છે- આ સમગ્ર શીલાંગસમુદાય સર્વસાવદ્યયોગથી વિરતિરૂપ હોવાથી અખંડ એકસ્વરૂપ હોવાથી ખંડકટૂકડારૂપે રહી શકતું નથી. તેથી માત્ર અવયવ(=ખંડો)નો અભાવ છે. અવયવીથી યુક્ત જ અવયવ મળે એમ છે. ૬૩. નદીઉત્તરણ વગેરે વખતે સ્પષ્ટરૂપે શીલાંગના અખંડરૂપમાં પ્રત્યક્ષબાધ દેખાય છે, કારણકે તેવખતે કાયાથી અપ્લાયવગેરેનો આરંભ હોય છે.” આશંકાના સમાધાનમાં કહે છે- આસર્વસાવદ્યનિવૃત્તિરૂપ શીલ અહીં આંતરિક વિરતિભાવને આશ્રયીને જ છે, નહિ કે બાહ્યપ્રવૃત્તિને અપેક્ષીને પણ. કારણ કે બાહ્યપ્રવૃત્તિ તો ભાવ વિના પણ થઇ શકે છે. નદી ઉતરતી વખતે દ્રવ્યથી(=બાહ્યપ્રવૃત્તિરૂપે) અપ્લાયનો આરંભ સંભવતો હોવા છતાં, તે વખતે પ્રમાદન હોવાથી શીલાંગભંગ નથી.૬૪. આ જ વાત બતાવે છે- જેમકે કાયોત્સર્ગમાં રહેલો મુનિ મૂઢ થયેલા કોઇકના દ્વારા પાણીમાં ફેંકાયો. અહીંતે મુનિની કાયા પાણીના જીવોના વધમાં પ્રવૃત્ત થઇ છે, છતાં અવિચલિત