________________
કિશુદ્ધિ દ્વાર
347
काष्ठादेः, क इत्याह- तत्कथाग्रहणादौ प्रस्तुते यः शकुनेतरयो:-शकुनापशकुनयोः सन्निपात:=मीलनम् (स:)॥ ९॥कः सः ? इत्याह-'नंदाइ सुहोसद्दो, भरिओ कलसोऽथ सुंदरा पुरिसा। सुहजोगाइ य सउणो कंदियसद्दाइ इयरो उ' ॥१०॥ नान्द्यादिशुभशब्द आनन्दकृत्तथा भृतः कलश: शुभोदकादेः, अथ सुन्दरा: पुरुषा:= धर्मचारिणः, शुभयोगादिश्च व्यवहारलग्नादिः शकुनो वर्त्तते। आक्रन्दितशब्दादिश्चेतरोऽपशकुन: ॥ १०॥ उक्ता दलशुद्धिः, विधिशेषमाह- 'सुद्धस्स वि गहियस्स पसत्थदिअहम्मि सुहमुहुत्तेणं । संकामणम्मिवि पुणो विनेआ सउणमाईया' ॥११॥ दारं (द्वारम्)। शुद्धस्यापि गृहीतस्य काष्ठादेः प्रशस्ते दिवसे शुक्लपञ्चम्यादौ शुभमुहूर्ते केनचित्सङ्कामणेऽपि पुनस्तस्य काष्ठादेर्विज्ञेया: शकुनादय आयहेयतयेति ॥११॥'कारवणेऽवि य तस्सिह भियगाणतिसंधणं न कायव्वं । अवियाहियप्पयाणं दिट्ठादिट्ठप्फलं एयं ॥१२॥ कारणेऽपि च तस्य जिनभवनस्येहभृतकानां कर्मकराणामतिसन्धानंन कर्त्तव्यमपिचाधिकप्रदानं कर्त्तव्यं, दृष्टादृष्टफल-मेतदधिकं दानमधिककार्यकरणाशयवैपुल्याभ्याम् ॥१२॥ एतदेवाह- 'ते तुच्छया वराया अहिएण दढं उवेंति परितोसं। तुट्ठा य तत्थ कम्मं तत्तो अहियं पकुव्वंति'॥१३॥ ते भृतकास्तुच्छा वराका अधिकेन प्रदानेन दृढमुपयान्ति परितोषं, तुष्टाश्च ते तत्र प्रक्रान्ते कर्मणि ततः प्राक्तनात्कर्मणोऽधिकं प्रकुर्वन्ति । दृष्टफलमेतत्॥१३॥ धम्मपसंसाए तह केइ निबंधंति बोहिबीआई। अन्ने य लहुयकम्मा एत्तोच्चिय संपबुज्झंति' ॥ १४॥ धर्मप्रशंसया तथोर्जिताचारत्वेन केऽपि भृतका निबध्नन्ति बोधिबीजानि कुशलभावात्, अन्ये तु लघुकर्माणो भृतका अत एवौदार्यपक्षपातात् सम्प्रबुध्यन्ते मार्गमेव प्रपद्यन्ते ॥ १४॥ ‘लोगे अ साहुवाओ अतुच्छभावेन सोहणो धम्मो। पुरिसुत्तमप्पणीओ पभावणा एवं तित्थस्स'॥ १५॥ लोके च साधुवादो भवत्यतुच्छभावेन= પડી જાય. અથવા તે ખરીદવાઅંગે વાતચીત કરતી વખતે કે ખરીદતી વખતે થતા સારા-નરસા શુકનથી પણ તે લાકડાવગેરેની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ આવી જાય. હા શુભ શુકનો કયા? અને અશુભ શુકનો કયા? તે બતાવે છે- (૧) નાંદીવગેરે(મંગલ વાજિંત્ર)ના આનંદકારી શુભ અવાજ (૨) શુભ પાણીથી પૂર્ણ ભરેલો ઘડો દેખાવો (3) सुंदर पुरुषो धर्मिः ५३षोशन था तथा (४) शुभस, भुर्तवगेरे शुभ व्यवहारोनो योगथवो, मा બધા શુકન છે. રડવાનો અવાજવગેરે અપશુકન છે. ૧૦ આ પ્રમાણે દળશુદ્ધિ બતાવી. હવે વિશેષ વાત કરે છેગ્રહણ કરેલા શુદ્ધ લાકડાવગેરેનો પણ સુદ પાંચમ વગેરે શુભ દિવસે કે શુભ મુહુર્તે ઉપયોગ કે પ્રવેશ કરાવવો અને ત્યારે પણ ગ્રાહ્ય અને અગ્રાહ્ય શુકનવગેરે જોવા.” ૧૧ આ દ્વાર પૂર્ણ.
“તે જ પ્રમાણે દેરાસર કરાવતીવખતે તે દેરાસરના કર્મકારોને તંગ ન કરવા પરંતુ અધિકપગાર વગેરે આપવો, કારણ કે અધિક દાનમાં કાર્યકરણ અને આશયની વિશાળતાથી દષ્ટાદષ્ટ ફળ મળે છે.’ | ૧૨ા આ જ મુદ્દાને પુષ્ટ કરે છે- ‘તુચ્છ અને વરાક કર્મકારો અધિક પ્રદાનથી ખુબ સંતોષ પામે છે અને તુષ્ટ થયેલા તેઓ પ્રસ્તુત કાર્યમાં (પૂર્વે કરતાં હતાં તેથી) અધિક ઉદ્યમ કરે છે.' . ૧૩ો આ દષ્ટ ફળ બતાવ્યું. (સ્વભાવવગેરેથી શુદ્ર હોવાથી તેઓ જેમ થોડું વધુ આપવામાં ખુબ ખુશ થાય છે. તેમાં થોડું પણ ઓછું આપવામાં ખુબ નાખુશ પણ થાય છે અને અવસરે મહત્ત્વનું કામ પણ બગાડી નાખે છે. આ વાતનો પણ ખ્યાલ રાખવો.) (તેવા પ્રકારના આચારના કારણે) “ધર્મની પ્રશંસા કરવાથી કેટલાક કર્મકારો (શુભભાવથી) બોધિબીજ પ્રાપ્ત કરે છે, તથા બીજા કેટલાક લઘુકર્મી જીવો આનાથી જ(=ઉદારતાના પક્ષપાતથી જ) સંપ્રબોધ=મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી લે છે. તે ૧૪ તથા લોકોમાં પણ અતુચ્છતા(=ઉદારતા)ના કારણે પુરુષોત્તમે (eતીર્થકરે) કહેલો ધર્મ જ શ્રેષ્ઠ છે. (કારણ કે આ ધર્મના અનુયાયીઓ સર્વત્ર દયાપૂર્વક પ્રવૃત્તિ કરે છે, એમ પ્રશંસા