________________
જિનભવન વિધિ - ભૂમિશુદ્ધિ - પરઅપ્રીતિનો પરિવાર
| 315 | द्विविधोऽपि द्रव्यभावोपपदस्तववाच्यो वर्ण्यते गुणादिभावेन गुणप्रधानरूपतया, सास्तवपरिज्ञेत्युत्तरवाक्यं दृश्यम् ॥१॥उक्तमेवोद्दिशति-'दव्वे भावे यथओदव्वे भावथयरागओ विहिणा। जिणभवणाइविहाणंभावथओ संजमो सुद्धो' ॥२॥ द्रव्य इति द्रव्यविषयः, भाव इति भावविषयः स्तवो भवति। तत्र द्रव्ये-द्रव्यविषयः स्तवो भावस्तवरागतो विधिना जिनभवनादिविधानं, आदिना जिनबिम्बपूजादिग्रहः।भावस्तवेच्छाप्रयोज्यप्रवृत्तिविषयो जिनभवनादिविधानं द्रव्यस्तवत्वेन व्यवहार्यमित्यर्थः। भावस्तवः पुनः संयम: साधुक्रियारूप: शुद्धो निरतिचारः ॥२॥ तत्र-'जिणभवणकारणविही-सुद्धा भूमी दलंच कट्ठाइ। भियगाणइसंधाणंसासयवुड्डीसमासेणं' ॥३॥ जिनभवनकारणविधिरयं द्रष्टव्यो यदुत-शुद्धा भूमिर्वक्ष्यमाणया शुद्ध्या, दलं च काष्ठादि, तथा भृतकानां =कर्मकराणामनतिसन्धानम् अव्याजेन वर्त्तनम्, स्वाशयस्य शुभभावस्य वृद्धिः, समासेन सङ्केपेणैष विधिः ॥ ३॥ शुद्धिमेवाह-‘दव्वे भावे अ तहा सुद्धा भूमि पएसऽकीला य। दव्वेऽपत्तिगरहिया अन्नेसि होइ भावे तु॥४॥द्रव्ये भावेच तथा शुद्धा भूमिर्यथासङ्ख्यं स्वरूपमाह-प्रदेशे-तपस्विजनोचितेऽकीला वा अस्थ्यादिरहिता, द्रव्य इति द्रव्यशुद्धा, अप्रीतिरहिता चान्येषां प्राणिनामासन्नानामसमाधिकारणपरिहारवतीत्यर्थः, भावे तु-भावशुद्धा ॥४॥ एतदेव समर्थयति-'धम्मत्थमुजएणंसव्वस्सापत्तियं न कायव्वं । इय संजमोवि सेओ एत्थय भयवं उदाहरणं॥५॥धर्मार्थमुद्यतेन प्राणिना सर्वस्य जन्तोरप्रीतिर्न कार्या सर्वथा, 'इय' एवं पराप्रीत्यकरणेन संयमोऽपि श्रेयान् नान्यथा, अत्रार्थे भगवानुदाहरणं स्वयमेव च वर्धमानस्वामीति ॥५॥ कथमित्याह'सो तावसासमाओ तेसिं अप्पत्तियं मुणेऊण । परमं अबोहिबीअंतओ गओ हंतऽकालेवि'॥६॥स (વગેરેથી જિનબિંબવગેરે સમજવા) વિધિપૂર્વક કરાવવા. ભાવસ્તવની ઇચ્છાથી જેમાં પ્રવૃત્તિ થાય, તે જિનભવનકારાપણવગેરે દ્રવ્યસ્તવરૂપે વ્યવહાર પામે છે – દ્રવ્યવરૂપે ઓળખાય છે. (અર્થાત્ જિનાલયાદિરૂપદ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ ભાવસ્તવ પામવા માટે કરવાની છે.) શુદ્ધ અને નિરતિચાર સાધુક્રિયારૂપ સંયમ ભાવસ્તવ છે. સારા તેમાં પણ જિનભવન કરાવવાની વિધિ સંક્ષેપથી આ છે- (૧) શુદ્ધ ભૂમિ. (૨) લાકડાવગેરે દલ. (૩) મજુરવગેરેનું અતિસંધાન અને (૪) સ્વાશયવૃદ્ધિ.(સુ=શુભ આશય=ભાવ=શુભઆશયની વૃદ્ધિ) ભૂમિશુદ્ધિવગેરે આગળ બતાવશે. અનતિસંધાન=કપટ વિનાનું વર્તન, સ્વાશય=શુભભાવ ા ૩ ભૂમિશુદ્ધિ બતાવે છે-“ભૂમિશુદ્ધિ દ્રવ્ય અને ભાવથી છે. તેમાં (૧) પ્રદેશ અને (૨) અકીલા દ્રવ્યશુદ્ધિ છે. તથા બીજાઓની અપ્રીતિથી રહિત ભાવશુદ્ધિ છે.” ભૂમિશુદ્ધિ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્યશુદ્ધિ બે પ્રકારે (૧) તપસ્વી લોકો માટે ઉચિત હોય એવી ભૂમિ હોવી. (૨) અકીલા=હાડકા વગેરેથી રહિત હોવી. ભાવશુદ્ધિક જિનભવનની ભૂમિ પાસે રહેતા બીજા લોકોને અસમાધિ થાય તેવું ન કરવું. અથવા અસમાધિના કારણને દૂર કરવાથી ભાવશુદ્ધિ થાય છે. જો આ જ વાતનુ સમર્થન કરે છેધર્મમાટે ઉદ્યમ કરનારાએ કોઇને પણ અપ્રીતિકર કાર્ય ન કરવું. તો જ સંયમ પણ શ્રેયસ્કર છે. અહીં ભગવાન (મહાવીરસ્વામી)નું ઉદાહરણ છે.” જે ધર્મ સહુના હિતમાટે છે, એ જ ધર્મનો આરંભ કે ઉદ્યમ બીજાની અપ્રીતિનું કારણ બની જાય, તો એ મહા અપમંગલભૂત બને છે. તેથી ધર્મના ઇચ્છુક ખાસ ખ્યાલ રાખવો કે, પોતાનો ધર્મ કોઇને પણ અપ્રીતિકર ન બને. સંયમ જેવો મહાન ધર્મ પણ આ આશયયુક્ત હોય અને આઅંગે પ્રયત્નયુક્ત હોય, તોજ કલ્યાણકારી બને છે. અહીંખુદ ભગવાન વર્ધમાનસ્વામી દૃષ્ટાંતભૂત છે. પો ‘ભગવાન કેવી રીતે દૃષ્ટાંતભૂત છે?' આ આશંકા દૂર કરવા કહે છે- “તેઓની અબોધિના ઉત્કૃષ્ટ બીજભૂત અપ્રીતિને સમજીને જ તે (ભગવાન) તાપસઆશ્રમમાંથી અકાળે પણ ગયા. પ્રભુ વર્ધમાનસ્વામી દીક્ષા પછી પોતાના કાકાતુલ્ય (પિતાના મિત્ર હોવાથી)