________________
(35)
પ્રતિમાશતક કાવ્ય-૬૭
सङ्घ इत्यतो महानेष इति॥२५॥ एतदेवाह-गुणसमुदाओ संघो पवयणतित्थं ति होइ एगट्ठा। तित्थयरो वि य एअंणमइ गुरुभावओ चेव'॥ २६॥ गुणसमुदाय: सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्। प्रवचनं तीर्थमिति भवन्त्येकार्थिकाः एवमादयोऽस्य शब्दा इति। तीर्थकरोऽपि चैनं सङ्घ तीर्थसंज्ञितं नमति धर्मकथादौ गुरुभावत एव 'नमस्तीर्थाय' इति वचनादेतदेवमिति ॥ २६॥ अत्रैवोपपत्त्यन्तरमाह- 'तप्पुव्विया अरहया, पुइअपुआ य विणयकम्मंच । कयकिच्चो विजह कहं कहेइ णमए तहा तित्थं ॥२७॥ तत्पूर्विकाऽर्हत्ता तदुक्तानुष्ठानफलत्वात्, पूजितपूजा चेति, भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्मच कृतज्ञताधर्मगर्भ कृतं भवति, यद्वा किमन्येन ? कृतकृत्योऽपि स भगवान् यथा कथां कथयति धर्मसम्बद्धां, तथा नमति तीर्थं, तीर्थकरनामकर्मोदयादेवौचित्यप्रवृत्तेरिति ॥ २७॥ 'एयम्मि पूईअंमि णत्थि तयं जं न पूइअं होइ। भुवणे वि पूअणिजंण गुणत्थाणं तओ अण्णं' ॥ २८॥ एतस्मिन् पूजिते नास्ति तद् यत् पूजितं न भवति, भुवनेऽपि पूज्यं नास्त्यन्यत्ततः गुणस्थानं ॥ २८॥ तत्पूआपरिणामो हंदि महाविसयमो मुणेयव्वो। तद्देसपुयओवि हु देवयपुआइणाएणं' ॥ २९॥ तत्पूजापरिणामः सङ्घपूजापरिणामः ‘हन्दि' महाविषय एव સમસ્ત સંઘની પૂજા વધુ ગુણકારી છે. શ્રી પંચાશકમાં આવી વિશેષ પૂજા કરતાં સંઘપૂજાને વધુ લાભકારી બતાવી છે.) વિશેષપૂજાની અપેક્ષાએ વિષયની મહત્તાને કારણે વ્યાપક-વિસ્તૃતવિષયવાળી હોવાથી સંઘપૂજા વધુ ગુણવાળી છે. દિગાદિપૂજા વ્યાપ્ય છે, જ્યારે સંઘપૂજા વ્યાપક છે. વ્યાપ્યની અપેક્ષાએ વ્યાપકની મહત્તામાં કારણ આપે છે – આગમમાં તીર્થકર પછી (મહાનપણાની અપેક્ષાએ) સંઘની ગણના થાય છે, તેથી સંઘ મહાન છે ૨પો
- આ જ મુદ્દાનું સમર્થન કરે છે- “ગુણસમુદાય, સંઘ, પ્રવચન, તીર્થ આ એકાર્થ છે. તીર્થંકર પણ આ સંઘને ગુરભાવથી નમે છે – સંઘ અનેકજીવોમાં રહેલા સમ્યકત્વાદિ ગુણમય હોવાથી ગુણસમુદાયરૂપ છે. પ્રવચન” અને તીર્થ” એના પર્યાયવાચી શબ્દો છે. (અથવા ગુણસમુદાય, સંઘ, પ્રવચન, તીર્થ આ બધા પર્યાયવાચી શબ્દો છે. સંઘ આ બધા શબ્દોથી ઓળખાય છે.) “નમો હિન્દુસ્સ'(=તીર્થને નમસ્કાર) આ વચનથી ધર્મકથાના આરંભે તીર્થકરો ગૌરવપૂર્વક તીર્થ'પદથી સૂચિત શ્રી સંઘને નમે છે.” ૨૬ “તીર્થકરો સંઘને નમે છે એ બાબતમાં યુક્તિ બતાવે છે (અથવા સંઘની પૂજ્યતામાં અન્ય યુક્તિ બતાવે છે.)- “તેનાપૂર્વક અરિહંતપણું છે, પૂજિતપૂજા તથા વિનયકર્મ અથવા કૃતકૃત્ય પણ જેમ ધર્મકથા કરે છે. તેમતીર્થને નમે છે.” (અરિહંતપણું) સંઘે કહેલા (સંઘના આચાર્યઆદિ એક અંશે બતાવેલા) અનુષ્ઠાનનું ફળ છે. તેથી અરિહંતપણું સંઘપૂર્વક છે. લોકો પૂજિતપૂજક છે.(કનાયકથી પૂજાયેલી વસ્તુના પૂજક છે.) તેથી ધર્મઅગ્રણી-ભગવાનથી સંઘને પૂજાયેલો જોઇ લોકો પણ સંઘની પૂજા કરે. વળી કૃતજ્ઞતાધર્મ(અરિહંતના કેવલ્ય કે/અને તીર્થંકરપણામાં સંઘનો ઉપકાર છે.)થી યુક્ત વિનયધર્મનું પાલન થતું હોવાથી પણ તીર્થકરો સંઘને નમે છે, (તેથી બીજાઓને પણ આ પ્રમાણે કૃતજ્ઞતા અને વિનયની મહત્તા સમજાય.) અથવા તો બીજી બધી વાતોથી સર્યું. કૃતકૃત્ય ભગવાન જેમધર્મદેશના કરે છે, તેમતીર્થને નમે છે. તીર્થંકરનામકર્મના ઉદયથી જ ધર્મદિશના તીર્થનમનઆદિ
ઔચિત્યસભર પ્રવૃત્તિઓ થાય છે. (અર્થાત્ એ પ્રવૃત્તિઓમાં તીર્થકર નામકર્મનો ઉદય જ પ્રબળ હેતુ છે.) મે ૨૭ આની(=સંઘની) પૂજા કર્યા પછી જગતમાં અન્ય કોઇ વસ્તુ અપૂજિત રહેતી નથી, કારણ કે સંઘને છોડી બીજું કોઇ પૂજનીયસ્થાન નથી. તે ૨૮દેવતાના એકદેશની પૂજામાં પણ દેવતાપૂજાદિ દષ્ટાંતથી તેની(=સંઘની) પૂજાનો પરિણામ મહાવિષયવાળો સમજવો.” સંઘ મહાન હોવાથી સંઘપૂજાનો પરિણામ પણ મહાન છે.
(શંકા - સમગ્રસંઘની પૂજા પ્રાયઃ અશક્ય છે. સંઘના એકદેશભૂત તે-તે ગામઆદિમાંડેલા ચતુર્વિધઆદિ સંઘની પૂજા જ શક્ય છે. આમ સમગ્ર સંઘની પૂજા અશક્ય કાર્ય હોઇ, તે અંગેનો ભાવ પણ આકાશના તારા તોડી લાવવાની ઇચ્છાની જેમ