________________
અિજ્ઞાતકર્તક સર્વસંમત સૂત્રના કર્તા સુધર્માસ્વામીજી
339 ७॥ वीसंगयदंतेसु दस जिणभवणाइंकुरुनगवरेसु । एवंच तिरियलोए अडवन्ना हुँति सय चउरो'॥८॥ वंतरजोइसिआणं असंखसंखा जिणालया निच्चा।गामागारनगनगराइएसु कयगा बहु संति'॥९॥ एवं च सासयासासयाई वंदामि चेइआइंति। इत्थ पदेसम्मिडिओ संतो तत्थ पदेसम्मि'॥१०॥ इति समस्तद्रव्याहद्वन्दनानिवेदकगाथाસમાસાર્થ: II
अत्र जिनप्रतिमानां यद् द्रव्याहत्त्वमुक्तं तद्भावार्हत्परिज्ञानहेतुतामधिकृत्य, अन्यथा तासां स्थापनाजिनत्वात्। कश्चिदाह - “एतत् श्रावकप्रतिक्रमणसूत्रंन गणधरकृतं, किन्तु श्रावककृतं, तत्रापि तस्स धम्मस्स' રૂત્યાતિ થાશઋ(?) નરિવર્તાવીને ક્ષિ”િત્યાદ્રિા સ ક્ષિતારવીન :(ક્ષિણગારવી?), सहसाऽज्ञातकथने तीर्थकरादीनां महाशातनाप्रसङ्गात्। न हि क्वाप्येतत्सूचकं प्रवचनमुपलभामहे, नवाऽच्छिन्नपरम्परागतवृद्धवचनमीदृक् केनचित् श्रुतं, किन्तु यस्य सूत्रादेः कर्ता नामग्राहं न ज्ञायते, प्रवचने च सर्वसम्मतं यत्, तत्कर्ता सुधर्मास्वाम्येवेति वृद्धवादः, भणितं च तथा विचारामृतसङ्ग्रहेऽपि ।
'नियदव्वमउव्वजिणिंदभवणजिणबिंबवरपइट्ठासु । वियरइ पसत्थपुत्थयसुतित्थतित्थयरपूआसु'। इति भक्तप्रकीर्णके [गा. ३१] संवच्छरचाउम्मासिएसु, अट्ठाहिआसुय तिहिसु। सव्वायरेण लग्गइ, जिणिंदपूआतव
વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય-અસંખ્ય શાશ્વત જિનાલયો છે. એ જ પ્રમાણે ગામ-પર્વત-નગરો વગેરેમાં બનાવેલા ઘણા જિનાલયો છે. ત્યાં-ત્યાં રહેલા એ તમામ શાશ્વત અને અશાશ્વત જિનાલયોને અહીં રહેલો હું વંદન કરું છું. આ પ્રમાણે સર્વ દ્રવ્યજિનને વંદન સૂચવતી ગાથાનો સંક્ષેપ અર્થ બતાવ્યો.
અજ્ઞાતકક સર્વસંમત સૂત્રના કર્તા સુધર્માસ્વામીજી અહીં જિનપ્રતિમાઓની દ્રવ્યજિનતરીકે વિવક્ષા કરવામાં ચૂર્ણિકારનો આશય આ છે – આ પ્રતિમાઓ ભાવજિનનો બોધ કરાવવામાં કારણ બને છે. અને ભાવનું કારણ દ્રવ્ય કહેવાય, તેથી વાસ્તવમાં ભાવજિનની સ્થાપનારૂપ હોવાથી સ્થાપનાજિન હોવા છતાં પ્રતિમાઓને દ્રવ્યજિન કહેવામાં દોષ નથી.
કોક પ્રતિમાલપક - આ વંદિતાસૂત્રની રચના ગણધરોએ કરી નથી, પરંતુ શ્રાવકે કરી છે, તેમાં પણ ‘તસ્ય ધમ્મસ્સ' ઇત્યાદિ છેલ્લી દશક આઠ?) ગાથા કોઇક આધુનિક શ્રાવકે ઉમેરેલી છે. તેથી આ સૂત્ર, તેમાં પણ છેલ્લી ગાથાઓ પ્રમાણભૂત નથી.
ઉત્તર૫ - અજ્ઞાતવિષયમાં આમ ઉતાવળા નિર્ણય બાંધવામાં તીર્થકરવગેરેની આશાતના થઇ રહી છે તેનો વિવેક રાખવો જોઇતો હતો. આગમમાં કે અન્યત્ર ક્યાંય તમે કહેલી વાતને પુષ્ટ કરે તેવું પ્રવચન મળતું નથી કે અવિચ્છિન્ન ઋતવૃદ્ધપુરુષોની પરંપરામાં પણ ક્યાંય તમારા કથનને અનુરૂપ વાત સંભળાતી નથી. બલ્ક વૃદ્ધસંપ્રદાય તો એવો છે કે, “જે કોઇ સૂત્રવગેરેના કર્તાનું સ્પષ્ટ નામ મળતું ન હોય અને એ સૂત્ર સંઘમાં સર્વમાન્ય હોય, તો તે સૂત્રના કર્તાતરીકે સુધર્માસ્વામીને જ સ્વીકારવા.” આ વાતની પુષ્ટિ વિચારામૃતસંગ્રહમાં કરી છે. તેથી અજ્ઞાતકર્તક સર્વમાન્ય વંદિત્તાત્રના કર્તા તરીકે સુધર્માસ્વામી માન્ય હોવાથી આ સૂત્ર પ્રમાણભૂત છે.
ભક્તપ્રકીર્ણકમાં પણ કહ્યું છે... “નવા જિનેન્દ્રભવન તથા જિનબિંબોની શ્રેષ્ઠ પ્રતિષ્ઠામાં તથા પ્રશસ્યપુસ્તક (=શ્રુતજ્ઞાન લખાવવાવગેરેમાં) તથા સુતીર્થ અને તીર્થંકરની પૂજામાં (શ્રાવક) પોતાનું દ્રવ્ય વાપરે.” તથા
एवं तेषामेव श्राद्धप्रतिक्रमणसूत्रादीनामपि निषूहकश्रुतस्थविरनामापरिज्ञानेऽप्यागमत्वं प्रमाणत्वं चाविकलमेवोभयत्रापि समानत्वात् । एवं च गणधरकृतमुपजीव्य श्रुतस्थविरैर्विरचितत्वादावश्यकादिसकलानङ्गप्रविष्टश्रुतस्य स्थविरकृतत्वमपि सिद्धान्तेऽभ्यधायीति तात्पर्यार्थः । इति विचारामृतसङ्ग्रहे पाठः।