________________
322
પ્રતિમાશતક કાવ્ય-૬૫)
मत्रापि विशेष विभावय। एतेन पर्यन्तोक्तत्वाजघन्यं प्रतिमाश्रयणमि'त्यपि दुर्वचनं निरस्तम्। ततोऽप्यग्रेऽर्हत्सिद्धपुरस्कारस्योक्तेरिति किमतिपल्लवितेन ? ॥ ६४॥
तीर्थेशप्रतिमार्चनं कृतवती सूर्याभवद्भक्तितो,
यत्कृष्णा परदर्पमाथि तदिदं षष्ठाङ्गविस्फूर्जितम्। सच्चक्रे खलु या न नारदमृर्षि मत्वाऽव्रतासंयतं,
मूढानामुपजायते कथमसौ न श्राविकेति भ्रमः॥६५॥ (दंडान्वयः→ यत्कृष्णा सूर्याभवद् भक्तित: तीर्थेशप्रतिमार्चनं कृतवती, तदिदं षष्ठाङ्गविस्फूर्जितं परदर्पमाथि। या नारदमृषिमव्रतासंयतं मत्वा न खलु सच्चक्रे, असौ 'न श्राविके'ति भ्रम: मूढानां कथमुपजायते?)
'तीर्थेश'इति । यत् कृष्णा द्रौपदी, सूर्याभवत् राजप्रश्नीयोपाङ्गाभिहितव्यतिकरसूर्याभदेववत्, भक्तितो भक्त्या, तीर्थेशानां भगवतां प्रतिमाना मर्चनं पूजनं कृतवती। तदिदं तदेतदर्थाभिधानपरं षष्ठाङ्गस्य ज्ञाताधर्मकथाऽध्ययननाम्नोऽङ्गस्य विस्फूर्जितं सम्यग्व्याख्यानविलसितं परेषां कुवादिनां दर्प अहङ्कारं मथ्नातीत्येवंशीलम् । ते हि वदन्ति पञ्चमगुणस्थानभृता पूजाकृतेति सूत्रे कुत्रापिव्यक्ताक्षरं नोपलभ्यते। अतिप्रसिद्धे षष्ठाङ्ग एव च तदक्षरोपलब्धिरिति कथं नोत्तानदृशो दर्पप्रतिघात: ? ननु द्रौपद्याऽर्हत्प्रतिमापूजा कृतेति षष्ठाङ्गेऽभिहितमिति वयमपि नाप[मस्तस्याः पञ्चमगुणस्थानं नास्तीत्येवं तु ब्रूम इति चेत् ? अत्राह-या नारदमृषिमव्रतासंयतं તરીકેનો આ ક્રમ પાપના પ્રાયશ્ચિત્તદાતા અંગેના અધિકારદિને જ કેન્દ્રમાં રાખી દર્શાવ્યો હોઇ આક્રમ જોવામાત્રથી ઉત્કૃષ્ટતા-જઘન્યતાનું માપ કાઢવાની ચેષ્ટા તદ્દન અસ્થાને છે. તે ૬૪
દ્રૌપદીનું કથાનક કાવ્યાર્થઃ- દ્રૌપદીએ સૂર્યાભદેવની જેમ ભક્તિથી જિનેશ્વરની પ્રતિમાનું પૂજન કર્યું હતું, એવું જે “જ્ઞાતાધર્મકથા' નામના છઠાઅંગમાં દર્શાવ્યું છે, તે વચન પર(=પ્રતિમાલોપકો)ના અભિમાનના ચૂરેચૂરા કરી નાખનારું છે. જે દ્રૌપદીએ નારદાયિને વ્રત અને સંયમ વિનાના માની તેનો સત્કાર ન કર્યો, “એ દ્રોપદી શ્રાવિકા નહતી.' એવા પ્રકારનો ભ્રમ મૂઢ પુરુષોને કેવી રીતે ઉત્પન્ન થતો હશે?
પૂર્વપલ - પાંચમા ગુણસ્થાને રહેલાએ જિનપૂજા કરી હોય એવા સ્પષ્ટ અક્ષરો સૂત્રમાં ક્યાંય જડતા
નથી.
ઉત્તરપક્ષ - રાજકશ્રીય ઉપાંગમાં જેનો પ્રસંગ વર્ણવ્યો છે, તે સૂર્યાભદેવની જેમ દ્રોપદીએ ભક્તિપૂર્વક જિનપ્રતિમાપૂજા કરી છે – એવા અર્થવાળા શાતાધર્મકથા અંગના શબ્દો તમારા આ મિથ્યાભિમાનને ઓગાળી નાખવા સમર્થ છે. અતિપ્રસિદ્ધ એવા છઠ્ઠા અંગમાં આ શબ્દો સ્પષ્ટ ઉપલબ્ધ થતા હોવા છતાં સ્થૂળબુદ્ધિથી કેમ ખોટો ગર્વ ધારણ કરો છો?
પૂર્વપક્ષ - દ્રોપદીએ પ્રતિમાપૂજા કરી’ એમ છઠ્ઠા અંગમાં કહ્યું છે, એ વાત અમે છુપાવવા નથી માંગતાં. અમારે તો એટલું જ કહેવું છે કે દ્રોપદી પાંચમાં ગુણસ્થાનકે (શ્રાવિકા) ન હતી.”
ઉત્તરપક્ષઃ- “જે દ્રોપદીએ નારદરકષિને અસંયત સમજી તેનો સત્કારનકર્યો એ દ્રૌપદીને શ્રાવિકા નહીં માનવાનો ભ્રમ કાઢી નાખવા જેવો છે, કારણકે “અસંયતનું બહુમાનનકરવું એવું જ્ઞાન જૈનશાસનના હાર્દને પામેલા સિવાય અન્યને ન સંભવે, એ તો તમને પણ માન્ય છે. કારણ કે અસંયતના સત્કારમાં અવિરતિના પોષણનો દોષ