________________
આલોચનાઅઈનો ક્રમ
317
सामाइअ इतरं च कितिकम्म। तत्थेव य सुद्धतवो, गवेसणा जाव सुहदुक्खे'। [व्यव.सू. उ. १, गा. ९५७] असति =अविद्यमाने पश्चात्कृतस्याभ्युत्थाने गृहस्थत्वालिङ्गकरणं इत्वरकालं लिङ्गसमर्पणम् । तथा इत्वरम् इत्वरकालं सामायिकमारोपणीय, ततस्तस्यापि निषद्यामारचय्य कृतिकर्मवन्दनकं कृत्वा तत्पुरत आलोचयितव्यम् । तदेवमसतीति व्याख्यातम्। अधुना तत्रैवेति व्याख्यायते-पार्श्वस्थादिको नाभ्युत्तिष्ठति शुद्धं च तपस्तेन प्रायश्चित्ततया दत्तं, ततस्तत्रैव स तच्छुद्धं तपो वहति। यावत्तपो वहति तावत्तस्यालोचनाप्रदायिनः सुखदुःखे गवेषयति सर्वमुदन्तं वहतीत्यर्थः । पश्चात्कृतविधिमाह-'लिंगकरणं णिसेज्जा, कितिकम्ममणिच्छतो पणामो । एमेव देवयाए, णवरं सामाइयं मोतुं'। व्यव० सू. उ. १, गा. ९५८] पश्चात्कृतस्येत्वरकालसामायिकारोपणपुरस्सरमित्वरकालं लिङ्गकरणं रजोहरणसमर्पणं, तदनन्तरं निषद्याकरणं, ततः कृतिकर्म वन्दनकं दातव्यम्। अथ स वन्दनकं नेच्छति ततस्तस्य प्रणामो-वाचा कायेन च प्रणाममात्रं कर्त्तव्यं, पार्श्वस्थादेरपि कृतिकर्मानिच्छायां प्रणाम: कर्त्तव्यः। एवमेवानेनैव प्रकारेण देवताया अपि सम्यग्भावितायाः पुरत आलोचयति नवरं सामायिकारोपणं लिङ्गसमर्पणं च न कर्तव्यमविरतत्वेन तस्यास्तद्योग्यताया अभावात् । यदुक्तं गवेषणा जाव सुहदुक्खे-तद् व्याख्यानयति
आहारउवहिसेज्जा, एसणमाइसु होइ जइअव्वं । अणुमोयण कारावण, सिक्खत्ति पयम्मि तो सुद्धो'। [व्यव.सू. ૩૦૭, ૨૧૬] :=પિS:, ૩પથિ:=પાત્રનિધિ , વ્યા=વસતિ:, :પ્રત્યક્રમમસગ્વધ્યતા आहाराचेषणात्रये आदिना तद्विनयवैयावृत्यादिषु च भवति तेन यतितव्यमनुमोदनेन कारापणेन च, किमुक्तं भवति? यदि तस्यालोचनार्हस्य कश्चिदाहारादीनुत्पादयति, ततस्तस्यानुमोदनाकरणत: प्रोत्साहने यतते। अथान्यः कश्चिन्नोઆસન રચી કૃતિકર્મ વંદન કરવું તે પછી તેની આગળ આલોચના કરવી.”(ગા. ૯૫૭] (આ પ્રમાણે “અસતિ' પદની વ્યાખ્યા થઇ. હવે તત્વ=તત્ર પદની વ્યાખ્યા કરે છે.) જો એ પાશ્વસ્થવગેરે અભ્યત્થાન કરતા ન હોય અને તેઓએ પ્રાયશ્ચિત્ત તરીકે શુદ્ધ તપ આપ્યો હોય, તો તે સાધુ તે શુદ્ધતપ ત્યાં જ વહન કરે અને પોતે જ્યાં સુધી તપ વહન કરે, ત્યાં સુધી આલોચનપ્રદાતાના(=પાર્થસ્થ વગેરેના) સુખ-દુઃખની ગવેષણા=ખબર રાખે. કાળજી રાખે.
પશ્ચાત્કૃઅંગે વિધિ બતાવે છે. “લિંગ કરવું, નિષઘા રચવી, કૃતિકર્મ કરવું, અનિચ્છા રાખે તો પ્રણામ કરવા, સામાયિકને છોડી આ જ પ્રમાણે દેવતાઅંગે કરવું.” [ગા. ૯૫૮] પશ્ચાદ્ભૂતને ઇવરસામાયિકપૂર્વક લિંગ આપી તેનું આસન રચી વંદન કરવું. જો પશ્ચાદ્ભૂત વંદનની ના પાડે તો તેને વચન અને કાયાથી પ્રણામ કરવા. પાશ્વસ્થવગેરે પણ વંદન ન ઇચ્છે, તો માત્ર પ્રણામ જ કરવા. આ જ પ્રમાણે સમ્યભાવિતદેવતા આગળ પણ આલોચના કરવી. પરંતુ તે દેવતાને સામાયિકનું આરોપણ અને લિંગ અર્પણ ન કરવું, કારણ કે અવિરત હોવાથી દેવતામાં સામાયિકની યોગ્યતા જ નથી. (સમ્યગ્દષ્ટિદેવ પણ ચોથા ગુણસ્થાનકને જ પામી શકે. તેથી ઇત્વરસામાયિક પણ તેને સંભવી ન શકે).
હવે “ગવેસણા જાવ સુહુદુખે” પદની વ્યાખ્યા કરે છે – “આહાર, ઉપધિ તથા શય્યાઅંગેના એષણામાં કરાવણ અને અનુમોદનાથી ઉદ્યમ કરવો, “શિક્ષા” અપવાદપદે શુદ્ધ છે.” [ગા. ૯૫૯] આહાર તથા પાત્રાવગેરે ઉપધિ અને ઉપાશ્રયરૂપ શય્યા આ ત્રણેની સાથે એષણા' શબ્દને સંબંધ છે. એટલે કે પાર્થસ્થવગેરે માટે આહારવગેરે ત્રણની એષણામાં તથા “આદિ' પદથી તે પાર્થસ્થવગેરેના વિનય-વૈયાવચ્ચવગેરેઅંગે અનુમોદના અને કરાવણદ્વારા ઉદ્યમ કરવો. અર્થાત્ જોતે આલોચનાને યોગ્ય(=જેની પાસે આલોચના કરવાની હોય તે) વ્યક્તિમાટે આહારવગેરેની વ્યવસ્થા કોઇ બીજી વ્યક્તિ કરતી હોય, તો તેની અનુમોદના કરવાદ્વારા તે બીજી વ્યક્તિને પ્રોત્સાહન આપવું જોઇએ.