SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચનાઅઈનો ક્રમ 317 सामाइअ इतरं च कितिकम्म। तत्थेव य सुद्धतवो, गवेसणा जाव सुहदुक्खे'। [व्यव.सू. उ. १, गा. ९५७] असति =अविद्यमाने पश्चात्कृतस्याभ्युत्थाने गृहस्थत्वालिङ्गकरणं इत्वरकालं लिङ्गसमर्पणम् । तथा इत्वरम् इत्वरकालं सामायिकमारोपणीय, ततस्तस्यापि निषद्यामारचय्य कृतिकर्मवन्दनकं कृत्वा तत्पुरत आलोचयितव्यम् । तदेवमसतीति व्याख्यातम्। अधुना तत्रैवेति व्याख्यायते-पार्श्वस्थादिको नाभ्युत्तिष्ठति शुद्धं च तपस्तेन प्रायश्चित्ततया दत्तं, ततस्तत्रैव स तच्छुद्धं तपो वहति। यावत्तपो वहति तावत्तस्यालोचनाप्रदायिनः सुखदुःखे गवेषयति सर्वमुदन्तं वहतीत्यर्थः । पश्चात्कृतविधिमाह-'लिंगकरणं णिसेज्जा, कितिकम्ममणिच्छतो पणामो । एमेव देवयाए, णवरं सामाइयं मोतुं'। व्यव० सू. उ. १, गा. ९५८] पश्चात्कृतस्येत्वरकालसामायिकारोपणपुरस्सरमित्वरकालं लिङ्गकरणं रजोहरणसमर्पणं, तदनन्तरं निषद्याकरणं, ततः कृतिकर्म वन्दनकं दातव्यम्। अथ स वन्दनकं नेच्छति ततस्तस्य प्रणामो-वाचा कायेन च प्रणाममात्रं कर्त्तव्यं, पार्श्वस्थादेरपि कृतिकर्मानिच्छायां प्रणाम: कर्त्तव्यः। एवमेवानेनैव प्रकारेण देवताया अपि सम्यग्भावितायाः पुरत आलोचयति नवरं सामायिकारोपणं लिङ्गसमर्पणं च न कर्तव्यमविरतत्वेन तस्यास्तद्योग्यताया अभावात् । यदुक्तं गवेषणा जाव सुहदुक्खे-तद् व्याख्यानयति आहारउवहिसेज्जा, एसणमाइसु होइ जइअव्वं । अणुमोयण कारावण, सिक्खत्ति पयम्मि तो सुद्धो'। [व्यव.सू. ૩૦૭, ૨૧૬] :=પિS:, ૩પથિ:=પાત્રનિધિ , વ્યા=વસતિ:, :પ્રત્યક્રમમસગ્વધ્યતા आहाराचेषणात्रये आदिना तद्विनयवैयावृत्यादिषु च भवति तेन यतितव्यमनुमोदनेन कारापणेन च, किमुक्तं भवति? यदि तस्यालोचनार्हस्य कश्चिदाहारादीनुत्पादयति, ततस्तस्यानुमोदनाकरणत: प्रोत्साहने यतते। अथान्यः कश्चिन्नोઆસન રચી કૃતિકર્મ વંદન કરવું તે પછી તેની આગળ આલોચના કરવી.”(ગા. ૯૫૭] (આ પ્રમાણે “અસતિ' પદની વ્યાખ્યા થઇ. હવે તત્વ=તત્ર પદની વ્યાખ્યા કરે છે.) જો એ પાશ્વસ્થવગેરે અભ્યત્થાન કરતા ન હોય અને તેઓએ પ્રાયશ્ચિત્ત તરીકે શુદ્ધ તપ આપ્યો હોય, તો તે સાધુ તે શુદ્ધતપ ત્યાં જ વહન કરે અને પોતે જ્યાં સુધી તપ વહન કરે, ત્યાં સુધી આલોચનપ્રદાતાના(=પાર્થસ્થ વગેરેના) સુખ-દુઃખની ગવેષણા=ખબર રાખે. કાળજી રાખે. પશ્ચાત્કૃઅંગે વિધિ બતાવે છે. “લિંગ કરવું, નિષઘા રચવી, કૃતિકર્મ કરવું, અનિચ્છા રાખે તો પ્રણામ કરવા, સામાયિકને છોડી આ જ પ્રમાણે દેવતાઅંગે કરવું.” [ગા. ૯૫૮] પશ્ચાદ્ભૂતને ઇવરસામાયિકપૂર્વક લિંગ આપી તેનું આસન રચી વંદન કરવું. જો પશ્ચાદ્ભૂત વંદનની ના પાડે તો તેને વચન અને કાયાથી પ્રણામ કરવા. પાશ્વસ્થવગેરે પણ વંદન ન ઇચ્છે, તો માત્ર પ્રણામ જ કરવા. આ જ પ્રમાણે સમ્યભાવિતદેવતા આગળ પણ આલોચના કરવી. પરંતુ તે દેવતાને સામાયિકનું આરોપણ અને લિંગ અર્પણ ન કરવું, કારણ કે અવિરત હોવાથી દેવતામાં સામાયિકની યોગ્યતા જ નથી. (સમ્યગ્દષ્ટિદેવ પણ ચોથા ગુણસ્થાનકને જ પામી શકે. તેથી ઇત્વરસામાયિક પણ તેને સંભવી ન શકે). હવે “ગવેસણા જાવ સુહુદુખે” પદની વ્યાખ્યા કરે છે – “આહાર, ઉપધિ તથા શય્યાઅંગેના એષણામાં કરાવણ અને અનુમોદનાથી ઉદ્યમ કરવો, “શિક્ષા” અપવાદપદે શુદ્ધ છે.” [ગા. ૯૫૯] આહાર તથા પાત્રાવગેરે ઉપધિ અને ઉપાશ્રયરૂપ શય્યા આ ત્રણેની સાથે એષણા' શબ્દને સંબંધ છે. એટલે કે પાર્થસ્થવગેરે માટે આહારવગેરે ત્રણની એષણામાં તથા “આદિ' પદથી તે પાર્થસ્થવગેરેના વિનય-વૈયાવચ્ચવગેરેઅંગે અનુમોદના અને કરાવણદ્વારા ઉદ્યમ કરવો. અર્થાત્ જોતે આલોચનાને યોગ્ય(=જેની પાસે આલોચના કરવાની હોય તે) વ્યક્તિમાટે આહારવગેરેની વ્યવસ્થા કોઇ બીજી વ્યક્તિ કરતી હોય, તો તેની અનુમોદના કરવાદ્વારા તે બીજી વ્યક્તિને પ્રોત્સાહન આપવું જોઇએ.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy