SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૬૪) | 318 त्पादयति, ततः स्वयमालोचक आहारादीन् शुद्धानुत्पादयति, अथ शुद्ध नोत्पाद्यते, ततः श्राद्धान् प्रोत्साह्याकल्पिकानप्याहारादीन् यतनयोत्पादयतीति। अथाकल्पिकाहारादीनुत्पादयतस्तस्य मलिनतोपजायते, अथ च स शुद्धिकरणार्थं तदन्तिकमागतस्ततः परस्परविरोधः । अत्राह-'सिक्खत्ति पयम्मि तो सुद्धो' यद्यपि नाम तस्यालोचनार्हस्यार्थायाकल्पिकानप्याहारादीनुत्पादयति, तथाप्यासेवनशिक्षा तस्यान्तिके क्रियत इति द्वितीयपदे-अपवादपदे वर्तमानः शुद्ध एव। इदमेव भावयति- 'चोयइ से परिवार, अकरेमाणे भणइ वा सडे। अव्वुच्छित्तिकरस्स उ, सुयभत्तीए कुणह पूर्य'॥ [व्यव. सू. उ. १, गा. ९६०] प्रथमं स तस्यालोचनार्हस्य परिवारं वैयावृत्त्यादिकमकुर्वन्तं चोदयति-शिक्षयति यथा ग्रहणासेवनशिक्षानिष्णात एषः, तत एतस्य विनयवैयावृत्त्यादिकं क्रियमाणं महानिर्जराहेतुरिति । एवमपि शिक्ष्यमाणो यदि न करोति, ततस्तस्मिन्नकुर्वाणे स्वयमाहारादीनुत्पादयति । अथ स्वयं शुद्धं प्रायोग्यमाहारादिकंन लभते, ततः श्राद्धान् भणति-प्रज्ञापयति, प्रज्ञाप्य च तेभ्योऽकल्पिकमपि यतनया सम्पादयति। न च वाच्यं तस्यैवं कुर्वतः कथं न दोषो, यत आह-'अवोच्छित्ती'त्यादि-अव्यवच्छित्तिकरस्य पार्श्वस्थादेः श्रुतभक्त्या हेतुभूतयाऽकल्पिकेनाप्याहारादिना कुरुत पूजां यूयं, न च तत्र दोषः । इयमत्र भावना-यथा कारणे पार्श्वस्थादीनां समीपे सूत्रमर्थं गृह्णानोऽकल्पिकमप्याहारादिकं यतनया तदर्थं प्रतिसेवमानः शुद्धो ग्रहणशिक्षायाः પણ જો આહારવગેરેની વ્યવસ્થા કરનારું બીજું કોઇ ન હોય, તો આલોચના કરનારા સાધુએ પોતે એ પાર્થસ્થવગેરેને શુદ્ધ આહારઆદિ લાવી આપવા જોઇએ. જો શુદ્ધ આહાર મળી શકે તેમ ન હોય, તો શ્રાવકવગેરેને પ્રોત્સાહિત કરી અકથ્ય=એષણાવગેરે દોષોથી અશુદ્ધ આહાર પણ યતનાથી લાવે. શંકાઃ- આ પ્રમાણે અશુદ્ધઆહાર લાવવામાં તો સાધુને અતિચાર લાગશે. પોતે અતિચારની શુદ્ધિ કરવા તો તે પાર્થસ્થાવગેરે પાસે આવ્યો છે. આમ અતિચારની આલોચના કરવા માટે આવેલો સાધુ અતિચાર લગાડવાની ક્રિયા કરે એમાં પરસ્પર વિરોધ આવશે. સમાધાન - અહીં સૂત્રમાં સમરિ પર્યામિ તો યુદ્ધોએમ કહ્યું છે. સાધુ પાર્થસ્થમાટે અકલ્પિક આહાર લાવતો હોવા છતાં, પાર્શ્વસ્થપાસે આલોચના કરવારૂપ આસેવનશિક્ષા લઇ રહ્યો છે. તેથી અપવાદપદમાં વર્તતો તે સાધુ શુદ્ધ જ છે. આ જ વાત સૂત્રમાં બતાવે છે - “નહિકતા પરિવારને પ્રેરણા કરે અથવા શ્રાવકને કહે ઋતભક્તિથી પૂજા કરવી જોઇએ. (ગા. ૯૬૦] સૌ પ્રથમ એ આલોચનાઈ(=જેની પાસે આલોચના કરવાની છે તે પાર્થસ્થવગેરે)ની વૈયાવચ્ચનહીં કરતા તેના=આલોચનાઈના પરિવારને પ્રેરણા આપે કે આ વ્યક્તિ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં નિષ્ણાત છે. તેથી ‘આના વિનય-વૈયાવચ્ચવગેરે કરવાથી ઘણી નિર્જરા થાય છે.” આ પ્રમાણે સમજાવવા છતાં તેનો પરિવાર વૈયાવચ્ચવગેરે કરવામાં ઉદ્યમનકરે, તો આલોચક સાધુ પોતે એ આલોચનાઈપાર્શ્વસ્થવગેરે માટે આહારવગેરે લઇ આવે. હવે જો તે પાર્શ્વસ્થ વગેરેને યોગ્ય શુદ્ધ આહાર પોતે મેળવી ન શકે, તો તે સાધુ શ્રાવકોને સમજાવી તે શ્રાવકો પાસેથી અકથ્ય આહાર પણ યતનાથી લાવી પાર્થસ્થ વગેરેને આપે. “આમ અશુદ્ધઆહાર લાવવામાં સાધુને દોષ લાગશે' એમ ન કહેવું, કારણ કે “અવોચ્છિત્તિ” “અવ્યવચ્છેદ કરતા પાર્થસ્થાની શ્રુતભક્તિના હેતુથી અકથ્ય આહારથી પણ તમે પૂજા કરો તેમાં દોષ નથી.” એમ કહ્યું છે. અહીંઆતાત્પર્ય છે જેમ કારણવિશેષથી પાર્શ્વસ્થવગેરે પાસે રહી સૂત્ર કે અર્થ ગ્રહણ કરતો સાધુ તે અર્થે યતનાથી અશુદ્ધઆહારવગેરેનું પ્રતિસેવન કરવા છતાં ગ્રહણશિક્ષા કરતો હોવાથી શુદ્ધ છે. તેમ આલોચનાઈ પાશ્વસ્થવગેરેના નિમિત્તે અકથ્ય આહારાદિનું પ્રતિસેવન કરતો સાધુ પણ તે પાર્થસ્થાવગેરે પાસે આસેવનશિક્ષા કરી રહ્યો હોવાથી શુદ્ધ જ છે. આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છેબે પ્રકારના અભાવમાં પંચકહાનિની યાતનાથી સાધુ તેઓની આહારાદિ બધી (વૈયાવચ્ચ) કરે, એ જ પ્રમાણે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy