________________
આલોચનાઅઈનો ક્રમ
315
स्मारयन् भवति स्थविर: स्थिरीकरोति (इति) स्थविर इति व्युत्पत्तेः । तथा चाह-'थिरकरणा पुण थेरो, पवत्तिवावारिएसुअत्थेसु । जो जत्थ सीयइ जई, संतबलोतंपचोएइ'॥[व्यव.सू. उ. १, गा.९५१] प्रचोदयति-प्रकर्षण शिक्षयति। 'उद्धावणापहावण, खेत्तोवहिमग्णणासु अविसादी। सुत्तत्थतदुभयविऊ, गीअत्था एरिसा हुति'॥ व्यव. सू. उ. १, गा. ९५२] उत्प्राबल्येन धावनमुद्धावनम्, गच्छकार्यकरणाभ्युपगम: स्त्रीत्वं प्राकृतत्वात्। शीघ्रं तस्य कार्यस्य निष्पादनं प्रधावनं, क्षेत्रमार्गणा-क्षेत्रप्रत्युपेक्षणा, उपधिमार्गणा-उपध्युत्पादना, एतास्वविषादिन: सूत्रार्थतदुभयविद एतादृशा गीतार्थागणावच्छेदिनो भवन्ति। एवंविधपञ्चकविरहिते गच्छे चेत्प्रायश्चित्तमापन्न: साधु: कारणेन तदा निजाचार्यादीनामन्तिके आलोचनामलभमानः सूत्रोक्तरीत्या परम्परमन्यसाम्भोगिकादिकंतावद् व्रजति यावत् सिद्धान् गच्छति। तत्राचार्याद्यभावे उपाध्यायादिराश्रयणीयः क्रमोल्लङ्घने चतुर्लघु । अथाग्रे सूत्रव्याख्या-यदि पुनरात्मन आचार्योपाध्यायान्न पश्येदभावाद् दूरव्यवधानतो वा ततो यत्रैव साम्भोगिकं साधर्मिकं विशिष्टसामाचारीनिष्पन्नं, बहुश्रुतं छेदग्रन्थादिकुशलं, उद्भ्रामकम् उद्यतविहारिणं, पाठान्तरे-बह्वागममर्थतः प्रभूतागमं पश्येत् तस्यान्तिके आलोचयेत् । अत्रापि यावत्करणात् 'पडिक्कम्मेज्ज' इत्यादिपदकदम्बकपरिग्रहः। यदि पुनस्तस्य भावेऽन्यसकाशे आलोचयति तदा चतुर्लघु। तस्याप्यभावेऽसाम्भोगिकसाधर्मिकबहुश्रुतसंविग्न
“સંવિગ્ન, માર્દવયુક્ત, ધર્મપ્રિય તથા જ્ઞાન દર્શન અને ચારિત્ર અંગેના અર્થોની પરિહાનિમાં જે સ્મરણ કરાવે, તે સ્થવિર.” (ગા. ૯૫૦] જે સાધુ જે અર્થોને (યોગોને) હાનિ પહોંચાડતો હોય, તે યોગો અંગે તે સાધુને સ્મારણા(=પ્રેરણા) કરનારા સ્થવિર કહેવાય, કારણ કે સ્થિર કરે તે સ્થવિર’ એવી વ્યુત્પત્તિ છે. કહ્યું જ છે કે પ્રવર્તક જે યોગમાં જે સાધુને જોડ્યો હોય, તે યોગોમાંથી જે યોગમાં જે સાધુ છતી શક્તિએ સીદાતો હોય, તે સાધુને તે યોગ અંગે અત્યંત શિક્ષણ આપવાદ્વારા સ્થિર કરતો હોવાથી સ્થવિર (કહેવાય). [ગા. ૯૫૧]
ઉદ્ધાવન, પ્રધાવન, ક્ષેત્ર અને ઉપધિની માર્ગણાઓમાં અવિષાદી હોય, અને સૂત્ર-અર્થ અને તંદુભયના જ્ઞાતા હોય. ગીતાર્થો આવા પ્રકારના હોય છે.” [ગા. ૯પ૨] ઉ=પ્રબળતાથી ધાવન=ગચ્છના કાર્યો કરવાની તૈયારી. સૂત્રમાં ઉદ્ધાવના' ઇત્યાદિ જે સ્ત્રીલિંગ નિર્દેશ કર્યો છે તે પ્રાકૃતભાષાને કારણે છે. પ્રધાવન=કાર્ય ઝડપથી પૂર્ણ કરવું ક્ષેત્રમાર્ગણા=ક્ષેપ્રત્યુપેક્ષા(ત્રમાસિકલ્પવગેરેમાટે યોગ્ય નવા ક્ષેત્રની તપાસ કરવી) ઉપધિમાર્ગણા= ગચ્છોપયોગી વસ્ત્રવગેરે ઉપધિ પ્રાપ્ત કરવી. આ બધા કાર્યોમાં વિષાદ કરવાવાળો ન હોય, પણ સદા ઉમંગી હોય. તથા સૂત્ર-અર્થ અને તદુભયના જ્ઞાતા ગીતાર્થ=ગણાવચ્છેદક હોય છે.
આમ (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તક (૪) સ્થવિર અને (૫) ગણાવચ્છકદ – આ પાંચ પદવાળા મુનિઓ વિનાના ગચ્છમાં રહેતો સાધુ અતિચારવગેરેના કારણથી પ્રાયશ્ચિત્તભાગી બને, ત્યારે પોતાના આચાર્યવગેરે પાંચનો અભાવ હોવાથી એ સાધુએ સૂત્રમાં દશવિલા ક્રમથી અન્ય સાંભોગિક વગેરે પાસે જવું, યાવત્ (માનસિક કલ્પનાથી) પરંપરાએ સિદ્ધોપાસે જઇ તેમની પાસે આલોચના કરવી. ક્રમ આ પ્રમાણે છે – આચાર્યના અભાવમાં ઉપાધ્યાય પાસે જવું. અહીં ક્રમને ઓળંગી બીજા પાસે જાય, તો ‘ચતુર્લg” પ્રાયશ્ચિત્ત આવે. હવે સૂત્રની આગળ વ્યાખ્યા કરે છે.
જો પોતાના આચાર્ય-ઉપાધ્યાય અતિ દૂર હોય, અથવા હોય જ નહિ. તો જ્યાં વિશિષ્ટ સામાચારીમાં નિપુણ, બહુશ્રુતત્રછેદવગેરે ગ્રંથોમાં કુશળ તથા ઉત્ક્રામક=ઉદ્યાવિહારી અથવા પાઠાંતરથી બહુઆગમ=અર્થથી ઘણા આગમોના જ્ઞાતા હોય, તેવા સાંભોગિક સાધર્મિક પાસે જવું જોઇએ અને તેની પાસે આલોચના કરવી જોઇએ.