________________
30.3
અિન્યતીર્થિક આદિ પદો ભિન્નાર્થવાચક कालो वा=वृत्तिकान्तारं, निर्वाहाभाव इत्यर्थः । तस्मादन्यत्र निषेधो दानप्रणामादेरिति प्रकृतमिति। 'पडिग्णहति= पात्रं 'पीढ़ति-पट्टादिकं, फलगंति-अवष्टम्भादिफलकं भेसज्जति-पथ्यम्। 'अट्ठाई'उत्तरभूतानर्थानाददातीति।
अत्रान्यतीर्थिकपरिगृहीतचैत्यनिषेधेऽनिश्रितार्हच्चैत्यवन्दनादिविधिः स्फुट एव। न चात्र चैत्यशब्दार्थो 'ज्ञान' मूर्वोक्तं घटतेऽर्हद्ज्ञानस्यान्यतीर्थिकपरिगृहीतत्वानुपपत्ते पि साधुः श्रुतवत्त्वस्यान्यपरिगृहीतत्वासिद्धेः, सिद्धौ वान्यतीर्थिक एव सोऽन्यागमस्यान्यपरिग्रहेणैव व्यवस्थितत्वात्, नृशंसदुर्बुद्धिपरिग्रहाच्च, ब्रुमस्त्वदन्यागમામાન” [ગયો. કાર્નિં. ૨૦ ૩૪.] રૂતિ વવનાતા
___ अथ 'अण्णउत्थिए वा' इत्यादिपदत्रयमेकार्थमेव - ‘समणं वा माहणं वा' इति पदद्वयवत्, अन्यथा 'तेसिं असणं' वेत्याद्यनुपपत्तेस्तत्पदस्याव्यवहितपूर्वोक्तपदार्थपरामर्शकत्वात्, चैत्यानामेव चाव्यवहितपूर्वोक्तत्वातेषां दानाद्यप्रसङ्गेन तन्निषेधानुपपत्तेरिति चेत् ? न, प्रसक्तानां त्रयाणां नत्यादेरवश्यनिषेध्यत्वात्पदत्रयस्यैकार्थताया वक्तुमशक्यत्वादनीप्सितेन तदा यावदुक्तापरामर्श एकतरपरामर्शतात्पर्यगृहे सम्प्रदानप्रसङ्गेन मुख्यतयाऽन्य
પૂર્વપક્ષ - અરિહંતે પીરસેલું શ્રુતજ્ઞાન જો અન્યતીર્થિકો પાસે હોય, તો વંદનીય આદિરૂપ બને નહિ, તેવો તાત્પર્ય બોધ છે.
- ઉત્તરપક્ષ - આ પણ બરાબર નથી, કારણ કે જૈનઆગમ(=શ્રુતજ્ઞાન) અન્ય પાસે હોય તે સંભવતું નથી, અને જે નાગમ અન્યતીર્થિકો પાસે હોય, અર્થાત્ જેનાગમની જે વાતો અન્યતીર્થિકોએ પોતાના મતની પુષ્ટિ માટે સ્વીકારી હોય, તે બધું શ્રુતજ્ઞાનરૂપ કે આગમરૂપ રહેતું નથી પણ અન્યતીર્થિકોના હાથમાં હોવાથી અન્યતીર્થિકોના આગમરૂપ-મિથ્યાશ્રુત-શ્રુતજ્ઞાનરૂપ જ બને છે, કારણ કે આગમનું મિથ્યા-સમ્યક સ્વરૂપ તેના સ્વામીની અપેક્ષાએ જ નક્કી થાય છે. “કારણ કે અન્યથી પરિગૃહીત હોવાથી જ અન્યાગમ ગણાય એવો નિર્ણય છે. કહ્યું જ છે કે – “નૃશંસ અને દુર્બુદ્ધિએ પરિગ્રહણ કર્યા હોવાથી જ તારાથી અન્યના આગમો અપ્રમાણ છે તેમ કહીએ છીએ.”
અન્યતીર્થિક આદિ પદો ભિનાર્થવાચક પૂર્વપલઃ- સૂત્રની શૈલીની વિચિત્રતાના કારણે અહીં બન્નલ્થિ વા મન્નસ્થિયવય વા મન્નલ્શિયપરિણાદા તિરૂંવા આ ત્રણ પદો અન્યતીર્થિક તાપસાદિ એક અર્થવાળા જ છે. જેમકે “સમM વા માટi વા' આ બન્ને પદ શ્રમણરૂપ એક અર્થના વાચક છે. જો અન્યતીર્થિક દેવતાદિનો ભિન્ન અર્થ કરવામાં આવે, તો તેઓને આહારઆદિ આપવા નકલ્પ' ઇત્યાદિવચન પૂર્વાપર અસંબદ્ધ બને, કારણ કે તેસિં'પદથી તેની તરત પૂર્વમાં રહેલા અરિહંતચેત્ય'પદનો જ પરામર્શ થાય, અને ચેત્ય=પ્રતિમા અર્થ કરવામાં અશનાદિ આપવાનો પ્રશ્ન જ સંભવતો નથી કે જેથી તેના નિષેધની આવશ્યકતા ઊભી થાય.
ઉત્તરપલ - પ્રસ્તુતમાં અન્યતીર્થિકો, તેમના દેવતા અને તેમની પાસે રહેલી જિનપ્રતિમા આ ત્રણને સામાન્યથી વંદનઆદિ થવાનો સંભવ છે, તેથી સમ્યગ્દષ્ટિજીવ આ ત્રણને વંદન કરી સમ્યક્તને મલીન ન કરે, એ હેતુથી એ ત્રણના વંદનનો નિષેધ આવશ્યક છે. સૂત્રમાં આ આશય જ પ્રધાનરૂપે છે અને વંદનાદિના નિષેધ પણ તેથી જ પ્રથમ સૂચવ્યો છે. હવે જો આ ત્રણે પદને એકાર્થ માનવામાં આવે, તો માત્ર અન્યતીર્થિકને જ વંદનનો નિષેધ થાય, અને તો; અર્થતઃ અન્ય બેને વંદનની અનુજ્ઞા કલ્પવાની અનિષ્ટપત્તિ આવે. તેથી અનિચ્છાએ પણ આ ત્રણે પદને ભિન્નાર્થક કલ્પવા જ યોગ્ય છે. @ हिंसाद्यसत्कर्मपथोपदेशादसर्वविन्मूलतया प्रवृतेः। नृशंसदुर्बुद्धिपरिग्रहाच्च, ब्रुमस्त्वदन्यागममप्रमाणं ॥ इति पूर्णश्लोकः॥
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-