________________
આત્મબળાદિહેતુક દંડસમાદાનમાં પૂજા અસમાવિષ્ટ समादानं क्रियत इति दर्शयति- 'पावमोक्खो त्ति' इत्यादि। पातयति पाशयति वेति पापं, तस्मान्मोक्षः पापमोक्षः इति' हेतौ, यस्मान्मम स भविष्यतीति मन्यमानो दण्डसमादानाय प्रवर्तत इति। तथा हि-हुतभुजि षड्जीवोपघातकारिणि शस्त्रे नानाविधोपायप्राण्युपघातकृतपापविध्वंसाय पिप्पलशमीसमित्तिलाज्यादिकं शठव्युग्राहितमतयो जुह्वति। तथा पितृपिण्डदानादौ बस्तादिमांसोपस्कृतभोजनादिकं द्विजातिभ्य उपकल्पयन्ति। तद्भुक्तशेषानुज्ञातं स्वतोऽपि भुञ्जते । तदेवं नानाविधैरुपायैरज्ञानोपहतबुद्धयः पापमोक्षार्थं दण्डोपादानेन तास्ता: क्रिया: प्राण्युपघातकारिणी: समारम्भमाणा अनेकभवशतकोटिषु दुर्मोचमघमेवोपाददते। किञ्च- 'अदुवा' इति, पापमोक्ष इति मन्यमानो दण्डमादत्त इत्युक्तम्, अथवाऽऽशंसनमाशंसा-अप्राप्तप्रापणाभिलाषस्तदर्थं दण्डसमादानमादत्ते । तथाहिममैतत्परुत् परारि प्रेत्य वोपस्थास्यतीत्याशंसया क्रियासुप्रवर्तते, राजानं वाऽर्थाशाविमोहितमना अवलगतीत्यादि। [आचाराङ्ग १/२/२/७५ टी.] नह्येतदुक्तं किमपि देवार्चन इति वृथा तदाश्वासः कुमतीनाम्॥ ६२॥ सूत्रान्तरवचनान्याह
आनन्दस्य हि सप्तमाङ्गवचसा हित्वा परिवार
श्राद्धस्य प्रथितौपपातिकगिरा चैत्यान्तरोपासनम् । अर्हच्चैत्यनतिं विशिष्य विहितां श्रुत्वा न यो दुर्मतिं,
स्वान्तान्मुञ्चति ना(श्रय)श्रितप्रियतया कर्माणि मुश्चन्ति तम्॥६३॥ (दंडान्वयः→ हि आनन्दस्य सप्तमाङ्गवचसा परिवारस्य च प्रथितौपपातिकगिरा चैत्यान्तरोपासनं हित्वा अर्हच्चैत्यनतिं विशिष्य विहितां श्रुत्वा य: स्वान्ताद् दुर्मतिं न मुञ्चति तमाश्रितप्रियतया कर्माणि न मुञ्चन्ति॥)
પરમાર્થને નહીં સમજનારા અજ્ઞાનીઓ પરલોક સુધારવા પણ આવા દંડોનું સમાદાન કરે છે. તે દર્શાવવા પાવમોખો' ઇત્યાદિ કહે છે. પતન પમાડે અથવા કર્મના પાશમાં બાંધે તે પાપ. પાપથી પોતાનો મોક્ષ(=છુટકારો) થશે' એવી ભાવનાથી જીવ દંડ ગ્રહણ કરે છે. જેમકે, જુદા જુદા સાધનોથી કરેલી જીવહિંસાદિ પાપોનો નાશ કરવા, શઠોએ ભરમાવેલી બુદ્ધિવાળા જીવો છજીવનિકાયની હિંસામાં કારણભૂત અગ્નિશસ્ત્ર પ્રગટાવે છે અને તેમાં પીપળા, શમી વગેરે વૃક્ષોની ડાળીવગેરે તથા લાજા(ધાન્યવિશેષ) અથવા તલ અને ઘી વગેરે હોમે છે; તથા દેવગત પૂર્વજોને પિંડદાન દેવાના પ્રસંગે બ્રાહ્મણોને બકરાવગેરેના માંસવગેરેથી સંસ્કારિત કરેલા ભોજનનું દાન કરે છે અને બ્રાહ્મણોએ આરોગ્યા પછી બચેલું ભોજન તેમની અનુજ્ઞાથી પોતે પણ આરોગે છે. અજ્ઞાનથી મુરઝાઈ ગયેલી બુદ્ધિવાળા અજ્ઞ જીવો પાપથી છુટવા આવા અનેક પ્રકારના ઉપાયોથી દંડનું ઉપાદાન કરે છે. આ રીતે અનેક જીવોના જીવનને ખતમ કરનારી ક્રિયાઓ કરી અબજો ભવોમાં પણ છુટકારો ન થાય તેવા પાપના પોટલાનો ભાર ઉપાડે છે. આમ પાપમોક્ષની માન્યતાથી જીવો દંડ સેવે છે તેમ બતાવ્યું. આ જ પ્રમાણે નહીં મળેલી વસ્તુને મેળવવાની ઇચ્છારૂપ આશંસાથી પણ જીવો દંડ સેવે છે. મને આ આત્મબળ વગેરે કાલે-પરમે કે તે પછી અથવા પરલોકમાં પ્રાપ્ત થશે, એવી આશંસાથી ક્રિયાઓમાં પ્રવર્તે છે – અથવા ધનલોલુપ જીવો રાજાની પણ સેવા કરે છે, ઇત્યાદિ.
ટીકાનાઆપાઠમાં ક્યાંય પણ જિનપૂજાઅંગે આમાનું કશું કહ્યું નથી. તેથી આ સૂત્રના વિશ્વાસપરજિનપૂજાને દંડ' લેખાવવાની પ્રતિમાલોપકોની પ્રવૃત્તિ પાયા વિનાની છે. ૬૨
પ્રસ્તુતમાં અન્ય આગમોના વચનોની સાક્ષી બતાવે છે— કાવ્યાર્થ:- સાતમા “ઉપાસકદશા' નામના અંગના વચનથી આનંદ અને “પપાતિક ઉપાંગની