________________
ધનવ્યયના અધિકારીને પૂજા મહાલાભરૂપ
267
[२८/३] इति। तथान्यतो गायत्रीजपादेस्तत्सम्भवात् सत्त्वशुद्धिसम्भवान्नेयं स्थितिरित्यपि बोध्यम्। अस्माकं त्वनन्यगत्या आयव्ययतुलनयाऽपवादाश्रयणे सत्त्वशुद्धेर्नासम्भवः॥५५॥अनन्यगतिकत्वे पूजादावन्यथासिद्धिं
नन्वेवं किमु पूजयापि भवतां सिद्ध्यत्यवद्योज्झिताद्,
भावापद्विनिवारणोचितगुणः सामायिकादेरपि। सत्यं योऽधिकरोति दर्शनगुणोल्लासाय वित्तव्यये,
तस्येयं महते गुणाय विफलो हेतुर्न हेत्वन्तरात् ॥५६॥ (दंडान्वयः→ ननु एवं भवतां पूजयाऽपि किमु ? अवद्योज्झितात्सामायिकादेरपि भावापद्विनिवारणोचितगुणः सिद्ध्यति। सत्यं, दर्शनगुणोल्लासाय यो वित्तव्ययेऽधिकरोति, तस्य महते गुणायेयम्। हेतुः રેલ્વન્તરત્ન વિત: II)
___'नन्वेवम्'इति। ननु एवं सत्त्वशुद्धेरन्यतः सम्भवे भवतां स्वरूपतः सावद्यया पूजयापि किम् ? जिनविरहप्रयुक्तभावापद्विनिवारणे उचितो गुणोऽवद्योज्झितात्-पापरहितात् सामायिकादेरपि सिद्ध्यति, तस्य पारिमार्थिकविनयरूपत्वात्। आह च → 'पुष्पामिषस्तुतिप्रतिपत्तीनां यथोत्तरं प्रामाण्यमि'ति । उत्तरमाह-‘सत्यमि'तिમહારાજે) શાનસારમાં બતાવી છે – “યોગીઓમાટે વેદમાં કહ્યું હોવાથી મનઃશુદ્ધિ દ્વારા કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ બને છે – એવું ઇચ્છનારાઓ શ્યનયજ્ઞને કેમ છોડે છે?” (બ્રહ્મયજ્ઞતરીકે કેમ સ્વીકારતા નથી?) વળી જો એ યજ્ઞોનું પ્રયોજન માત્ર સત્ત્વશુદ્ધિ જ હોય, તો એ સત્ત્વશુદ્ધિ તો ગાયત્રીજાપવગેરે અહિંસક હેતુઓદ્વારા પણ શક્ય છે. આમ યજ્ઞીયહિંસા સત્ત્વશુદ્ધિના નામપર પણ અપવાદની મર્યાદાને પામી શકતી નથી. જ્યારે અમારે તો અન્ય વિકલ્પ ન હોવાથી અને આયવ્યયની તુલના હોવાથી દ્રવ્યસ્તવરૂપ અપવાદના આશ્રયમાં સત્ત્વશુદ્ધિ સંભવે જ છે. તે પપ
પૂર્વપક્ષ પૂજાવગેરેની અનન્યગતિકતા(અન્ય વિકલ્પની અભાવયુક્તતા) અંગે અન્યથાસિદ્ધિની શંકા કરે
કાવ્યર્થ - “આમ તો તમારે પૂજાથી સર્યું, કારણ કે નિર્દોષ(=પાપરહિત) સામાયિક વગેરેમાં પણ ભાવઆપત્તિનું નિવારણ કરવામાં સમર્થ-ઉચિત ગુણ રહેલો છે – તે સિદ્ધ છે. (પ્રતિમાલીપકના આ તર્કનો પ્રત્યુત્તર આપતા કહે છે) સત્ય, છતાં પણ દર્શન(સમ્યગ્દર્શન)ગુણની વૃદ્ધિમાટે જેઓ ધનવ્યય કરવાના અધિકારી છે, તેઓને આ પૂજા મોટા ઉપકારમાટે થાય છે અને સામાયિકથી ભિન્ન હોવાથી આ (પૂજારૂપ) હેતુ નિષ્ફળ નથી.
ધનવ્યયના અધિકારીને પૂજા માલાભારૂપ પૂર્વપક્ષ - આમ તો, તમારા પક્ષે પણ સત્ત્વશુદ્ધિ અન્ય અહિંસક સાધનોથી શક્ય છે. તેથી સ્વરૂપહિંસક પૂજાથી સર્યું. જિનેશ્વરનો વિરહ ભાવઆપત્તિરૂપ છે. (નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આ ચાર નિક્ષેપાથી આપત્તિનો વિચાર કરીએ, તો બાહ્ય ધનાદિના અભાવમાં જે આપત્તિ છે, તેદ્રવ્યઆપત્તિ છે અને જિન, કેવલી વગેરેનો વિરહ ભાવઆપત્તિરૂપ છે.) આ ભાવઆપત્તિનું નિવારણ પરમાત્માના ઉચિત વિનયથી શક્ય છે. (કારણકે જિનની હાજરીથી જે સંપત્તિ છે – જે શુભભાવની પ્રાપ્તિ છે - તે પ્રાપ્તિ તેમની ગેરહાજરીમાં પણ તેમના વિનયથી શક્ય છે.) અને જિનેશ્વરનો આ ઉચિત વિનયગુણ પાપરહિત સામાયિક વગેરે સેવનથી પણ સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ સામાયિક જ પારમાર્થિક વિનયરૂપ છે. કહ્યું છે કે – પુષ્પ, નૈવેદ્ય, સ્તુતિ અને આજ્ઞાનો સ્વીકાર આ ચાર ભગવાનની પૂજામાં ઉત્તરોત્તર વધુ પ્રમાણભૂત છે.”