________________
જિનપૂજાસ્થિત હિંસા દોષાંતરોચ્છેદક तु जिनपूजायामिति श्रद्धेयम् ॥ ५४ ॥ ननु भवतामपि सामान्यतो निषिद्धाया हिंसायाः फलं कथं न पूजास्थलीयहिंसायाम् ? अत आह
अस्माकं त्वपवादमाकलयतां दोषोऽपि दोषान्तरो
च्छेदी तुच्छफलेच्छया विरहितश्चोत्सर्गरक्षाकृते । यागादावपि सत्त्वशुद्धिफलतो नेयं स्थितिर्दुष्टतः,
श्येनादेरिव सत्त्वशुद्ध्यनुदयात्तत्सम्भवादन्यतः॥ ५५॥ (दंडान्वयः→ अपवादमाकलयतामस्माकं तु दोषोऽपि दोषान्तरोच्छेदी तुच्छफलेच्छया विरहितश्च उत्सर्गरक्षाकृते (प्रवर्तते)। यागादावपि श्येनादेरिव दुष्टतः सत्त्वशुद्ध्यनुदयादन्यतश्च तत्सम्भवात् सत्त्वशुद्धिफलत રૂય સ્થિતિ: ના)
_ 'अस्माकम्' इति । अस्माकं त्वपवादमाकलयता-उत्सर्गेकाधिकारिकमपवादं निम्नोन्नतन्यायेन तुल्यसङ्ख्याकमभ्युपगच्छतामित्यर्थः । दोषोऽपि द्रव्यस्तवेऽधिकारिविशेषणीभूतो मलिनारम्भस्तत्कालीनः सदारम्भो वा दोषान्तरस्यानुबन्धहिंसारूपस्योच्छेदी, तुच्छफलस्य भूत्यादिलक्षणस्येच्छया विरहितश्चोत्सर्गरक्षाकृत एवउत्सर्गरक्षार्थमेव प्रर्वत्तत इत्यविरोधः। परेषां तु सामान्यनिषेध-उत्सर्गो मुमुक्षोः, अपवादश्च यागीयहिंसाविधिलक्षणो આ ચર્ચાથી “ધર્માર્થહિંસાનું લેબલ વાગવગેરેને જ લાગી શકે છે, પણ જિનપૂજાને નહિ” આટલી શ્રદ્ધા ઉત્પન્ન કરવી જોઇએ. . ૫૪
જિનપૂજાસ્થિત હિંસા દોષાંતરોચ્છેદક પૂર્વપક્ષ - જિનપૂજાવગેરે અનુષ્ઠાનોમાં તમે ઉત્સર્ગથી નિષિદ્ધકરેલી હિંસા સેવો છો. તેથી જિનપૂજા વગેરેમાં ઉત્સર્ગથી નિષેધ કરેલી હિંસાનું નરકાદિફળ કેમ ન હોય? અર્થાત્ હોય જ.
પૂર્વપક્ષની આ દલીલને બુટ્ટી કરતા કવિ કહે છે
કાવ્યર્થ - (જિનપૂજાદિકાળે) અમે અપવાદનું સંવેદન કરીએ છીએ. તેથી અમારો (હિંસાદિ) દોષ પણ અન્ય દોષોનો ઉચ્છેદક બને છે. વળી આ અપવાદસેવન તુચ્છફળની ઇચ્છાથી રહિત છે. તેથી ઉત્સર્ગની રક્ષામાં જ પ્રવૃત્ત થયો છે. શ્યનયાગની જેમચંન્નદુષ્ટ છે, તેથી તેનાથી સત્ત્વની શુદ્ધિ થતી નથી. વળી બીજા સાધનોથી સત્તશુદ્ધિનો સંભવ છે. તેથી સત્ત્વશુદ્ધિફળની અપેક્ષાએ તેઓની આવી(=અમારા જેવી) સ્થિતિ નથી.
ઉત્સર્ગનો અધિકારી જ અપવાદનો અધિકારી હોય છે. તેથી “નિમ્નોરત' ન્યાયથી ઉત્સર્ગ અને અપવાદ સમાન સંખ્યાવાળા હોય છે આવો અમારો સિદ્ધાંત છે. “મોક્ષાર્થીએ હિંસા નહીં કરવી” એ ઉત્સર્ગ છે અને મલિનારંભીરૂપ અધિકારી વિશેષ મોક્ષના જ આશયથી સ્વરૂપહિંસાયુક્ત એવી પણ જિનપૂજાદિ ક્રિયા કરી શકે આ અપવાદ છે. આમ જિનપૂજાદિ દ્રવ્યસ્તવ અહિંસારૂપ ઉત્સર્ગના સમાન આશયવાળો હોવાથી અપવાદરૂપ છે. તેથી દ્રવ્યસ્તવના અધિકારી વિશેષમાં વિશેષણરૂપ મલિનારંભ દોષાત્મક હોવા છતાં -
(અહીં કદાચ પ્રતિમાલપક એમ કહેવાની ચેષ્ટા કરે કે “અમેદ્રવ્યસ્તવના અધિકારીમાં કયો દોષ છે? તેની ચર્ચા નથી કરતા, પણ દ્રવ્યસ્તવમાં જે હિંસારૂપ દોષ છે, તેની સામે વિરોધ દર્શાવીએ છીએ તેથી એ વાતને મનમાં ધારી, તથા જિનપૂજાગત હિંસાને @ 'यथोन्नतमपेक्ष्य निम्नस्य प्रसिद्धिः, निम्नाच्चोन्नतस्य प्रसिद्धिरेवमुत्सर्गादपवादोऽपवादादुत्सर्गः प्रसिद्ध इति द्वावप्युत्सर्गापवादौ तुल्यौ' इति बृहत्कल्पभाष्ये॥
–
–
–
–