________________
28).
| પ્રતિમાશતક કાવ્ય-૬૦) भावस्तव इत्यत्र द्रव्यस्तवो बहुगुण:=प्रभूततरगुण इति-एवं बुद्धिः स्याद्, एवं चेत् मन्यसे इत्यर्थः। तथाहिकिलास्मिन् क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसायस्तीर्थस्य चोन्नतिकरणं, दृष्ट्वा च तं क्रियमाण-मन्येऽपि प्रतिबुद्ध्यन्त इति स्वपरानुग्रहः । सर्वमिदं सप्रतिपक्षं चेतसि निधाय 'द्रव्यस्तवो बहुगुण' इत्यस्यासारतां ख्यापनायाह- ‘अनिपुणमतिवचनमिद'मिति। अनिपुणमतेर्वचनमनिपुणमतिवचनम्, 'इद'मिति यद् द्रव्यस्तवो बहुगुण इति गम्यते । किमित्यत आह-'षड्जीवहितं जिना ब्रुवते' षण्णां-पृथिवीकायादीनां हितं जिना:-तीर्थकरा ब्रुवते प्रधान मोक्षसाधनमिति गम्यते। किं च षड्जीवहितमित्यत आह-'छज्जीवकायसंजमु दव्वथए सो विरुज्झई कसिणो। तो कसिणसंजमविऊ पुप्फाईअंन इच्छंति'॥ [आव. भा. १९३] व्याख्या- 'षड्जीवकायसंयम' इति। षण्णां जीवनिकायानां पृथिव्यादिलक्षणानां संयमः सङ्घट्टनादिपरित्यागः षड्जीवकायसंयमः, असौ हितम् । यदि नामैवंततः किमित्यत आह-'द्रव्यस्तवे'पुष्पादिसमभ्यर्चनलक्षणे स=षड्जीवनिकायसंयमः किम् ? विरुध्यते-न सम्यक् सम्पद्यते कृत्स्न सम्पूर्ण इति, पुष्पादिसंलुञ्चनसचट्टनादिना कृत्स्नसंयमानुपपत्तेः, यतश्चैवं ततः तस्मात् कृत्स्नसंयमविद्वांस' इति । कृत्स्नसंयमप्रधाना विद्वांसस्तत्त्वत: साधव उच्यन्ते। कृत्स्नसंयमग्रहणम-कृत्स्नसंयमविदुषां श्रावकाणां व्यपोहा), ते किम् ? अत आह-'पुष्पादिकं' द्रव्यस्तवं नेच्छन्ति' न बहुमन्यन्ते। यच्चोक्तं'द्रव्यस्तवे क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसाय' इत्यादि, तदपि यत्किञ्चिद् व्यभिचारात्, कस्यचिदल्पવચનની તુચ્છતા બતાવવા કહે છે. દ્રવ્યસ્તવને બહુગુણવાળું દર્શાવતું વચન અનિપુણબુદ્ધિવાળાનું છે, કારણ કે તીર્થકરો પૃથ્વીવગેરે છકાયજીવના હિતને (મોક્ષનું પ્રધાન કારણ આટલું અધ્યાહારથી લેવું.) કહે છે. [ગા૧૯૨] છજીવકાર્યનું હિતશું છે?તે દશવિ છે- “છજીવકાસંયમ. સંપૂર્ણતદ્રવ્યસ્તવમાં વિરોધ પામે છે. તેથી કૃમ્નસંયમવિદ્ પુષ્પાદિ ઇચ્છતા નથી.” પૃથ્વીવગેરે છજીવનિકાયના સંઘટ્ટનાદિના ત્યાગરૂપ સંયમ જ હિતરૂપ છે. આ કહેવાનું તાત્પર્ય બતાવે છે. દ્રવ્યસ્તવે' - પુષ્પાદિથી અર્ચનારૂપ દ્રવ્યસ્તવમાં સંપૂર્ણ જીવકાયસંયમ વિરોધાય છે – એટલે કે સારી રીતે સંપૂર્ણતયા સંપન્ન થતો નથી. કારણ કે ફૂલોને ચૂંટવા સંઘટ્ટો કરવો વગેરેથી સંપૂર્ણ સંયમ અનુપાત્ર છે. તેથી કૃમ્નસંયમવિદ્વાન=મુખ્યરૂપે કૃમ્નસંયમવાળા વિદ્વાનો નિશ્ચયથી આવા વિશેષણવાળા સાધુઓ જ હોય.) પુષ્પાદિ દ્રવ્યસ્તવનું બહુમાન કરતા નથી. ‘દ્રવ્યસ્તવ કરવામાં ધનનો ત્યાગ હોવાથી શુભ જ અધ્યવસાય હોય” એવું જે અલ્પબુદ્ધિવાળાએ કહ્યું, તે પણ બરાબર નથી. કારણ કે તે અનેકાંતિક છે. કોઇક અલ્પસત્ત્વવાળાને કે અવિવેકીને ધનનો ત્યાગ કરીનેદ્રવ્યસ્તવ કરવા છતાંશુભઅધ્યવસાય ઉત્પન્ન થતો નથી. દેખાય જ છે કે, કેટલાક જીવો કીર્તિઆદિ ખાતર પણ દ્રવ્યસ્તવ કરે છે. વળી, દ્રવ્યસ્તવમાં શુભ અધ્યવસાય હોય, તો પણ જે આ શુભઅધ્યવસાય છે; તે જ ભાવસ્તવરૂપ છે અનેદ્રવ્યસ્તવ ક્રિયાતો તેમાં કારણભૂત હોઇ ગૌણ છે. કારણ કે “સમારંભો=પ્રવૃત્તિઓફળપ્રધાન જ હોય છે (અથવા બધા જ આરંભો ફળપ્રધાન હોય છે') એવો ન્યાય છે. વળી ભાવસ્તવની હાજરીમાં જ વાસ્તવિક તીર્થોન્નતિ થાય છે. કારણ કે ભાવસ્તવથી યુક્ત વ્યક્તિ દેવોને પણ સમ્યકુપૂજ્ય બને છે અને એકને ભાવસ્તવમાં આરૂઢ થયેલો જોઇને જ બીજા શિષ્ટ પુરુષો પ્રતિબોધ પામે છે. તેથી સ્વપરનો અનુગ્રહ પણ ભાવસ્તવથી જ છે. [ગા. ૧૯૩]
શંકા - જો આમ જ હોય તો શું આ દ્રવ્યસ્તવ એકાંતે હેય છે? કે પછી ઉપાદેય પણ છે?
સમાધાન - સાધુને એકાંતે હેય છે. શ્રાવકોને ઉપાદેય પણ છે. આ જ વાત ભાખ્યકાર કરે છે – સંસાઅતનુકારી આદ્રવ્યસ્તવ અસ્નિપ્રવર્તક વિરતાવિરતોને યોગ્ય જ છે. અહીં કૂવાનું દષ્ટાંત છે.” જેઓ સંયમને