________________
29)
પ્રતિમાશતક કાવ્ય-૬૧) ___ 'अत्रास्माकम्'इति । अत्रोक्तपूर्वपक्षेऽस्माकं हृदीदं स्फुरति, यद् द्रव्यस्तवे दूषणं, तद्विधेर्वैगुण्येन-भक्तिमात्रैकतानतासम्भविविधिवैकल्येन । प्राक्कालसम्भव्यारम्भदोषस्य फले समारोपे गृहस्थाश्रमसम्भविदोषस्य चारित्रकाले समारोपेण तच्छोधने तत्रापि कूपदृष्टान्ताभिधानापत्तिरिति प्राचीनपक्षेऽस्वरसः, स्नानादावारम्भश्चित्ते लगतीत्याभिमानिक आरम्भदोषस्त्वधिकारिणो न सङ्गतः, अभिमानस्य भावदोषत्वादल्पदोषस्य च द्रव्यरूपस्यैवेष्टत्वादभिमानस्य विपर्ययरूपदोषस्याल्पस्य वक्तुमशक्यत्वादुपरितनानां तत्र दोषत्वाभिमानस्तु न विपर्ययः, स्याद्वादमार्गे वस्तुन आपेक्षिकत्वात्, स्थविरकल्पिकस्य यो मार्गः, स जिनकल्पिकापेक्षया न मार्ग इतिवदुपपत्तेः। तदपि विधिवैकल्यप्रयुक्तं द्रव्यस्तवदूषणमपि भक्त्या अधिकतरभक्तिभावेनोपहतं भवतीति हि ज्ञापनं कूपज्ञातस्य फलंकूपज्ञातेनैतद्ज्ञाप्यत इत्यर्थः । पूजाविधिवैगुण्यस्थलीयेऽप्युपलेपे भक्तिप्राबल्यस्य प्रतिबन्धकत्वं कूपे खन्यमाने कर्दमोपलेपादाविव मन्त्रविशेषस्येति भावः। यतोऽविधियुतापि क्रिया व्यवधानेन अतिपारम्पर्येण भक्त्यैव कृत्वा જે દૂષણ લાગે છે, તે પણ ભક્તિથી નાશ પામે છે, એમ દર્શાવવું એ જ કૂવાના દષ્ટાંતનું ફળ=પ્રયોજન છે. કારણ કે અવિધિવાળી પણ ઉક્તક્રિયા પરંપરાએ ભક્તિદ્વારા જ મોક્ષ દેનારી છે. આ વિષયમાં પ્રમાણ તો શ્રતધર શિષ્ટ પુરુષો જ છે.
ઉપાધ્યાયજીની સ્કરણા - ભક્તિમાં શક્તિ (પૂર્વપક્ષ=અન્યમત) અહીં પૂર્વોક્ત પૂર્વપક્ષમાં અમારા હૃદયમાં આવી ફુરણા થાય છે - દ્રવ્યસ્તવમાં જે દૂષણ છે, એ ભક્તિમાત્રમાં એકતાન થવાના કારણે સંભવિત વિધિવિકલતાના કારણે છે. આમ તત્કાલીન વિધિવિક્લતાવગેરે જદૂષણરૂપ છે. પૂજાનાપૂર્વકાળદ્રવ્ય કમાવવાવગેરે અંગે થતાં આરંભવગેરે દોષોનોફળ(=પૂજા)માં સમારોપ કરવામાં તો ગૃહસ્થઅવસ્થામાં સંભવતા દોષોનો ચારિત્રકાળમાં સમારોપ કરવાનો અવસર આવે અને ચારિત્રક્રિયાદ્વારા એ દોષોની શુદ્ધિ કરવાઅંગે કૂવાનું દૃષ્ટાંત બતાવવાની આપત્તિ આવે. તેથી આ અંગે પ્રાચીનપક્ષમાં (કબીજાઓના મતમાં એવું તાત્પર્ય લાગે છે.) અસ્વરસ રહે. (પૂ. અભયદેવ સૂ.મ.ના પક્ષમાં)- “સ્નાનવગેરેમાં આરંભ જ મનમાં આવે છે એવો આભિમાનિક(=સ્વકલ્પનાથી જન્મેલો) આરંભદોષ સ્નાનાદિમાં અધિકારી ને હોવો સંગત નથી, કારણકે આ અભિમાનવિપર્યયદોષરૂપ ભાવદોષ છે (કારણકેયતનાવિહિત સ્નાનાદિમાં આરંભદોષ શાસ્ત્રસંમત નથી) આ વિપર્યયદોષને નાનો દોષ કહી શકાય નહિ. (કારણ કે શાસ્ત્રથી વિપર્યાસરૂપ છે.) અને દ્રવ્યસ્તવમાં દ્રવ્યરૂપ અલ્પદોષ જ ઇષ્ટ છે, નહિતર તો “વાટ કરતા થડામણ ભારી' ન્યાયથી પૂજાથી પ્રાપ્ત લાભ કરતા આ માનસિક ભાવદોષનો ભાર વધી જાય અને કૂપદષ્ટાંત અસંગત કરે.
શંકા - જો સ્નાનાદિમાં આરંભદોષની કલ્પના વિપર્યયરૂપ હોય, તો સાધુ વગેરેને પણ તેવી કલ્પના થવી ન જોઇએ. તેથી સાધુ પણ સ્નાનાદિનો અધિકારી થવો જોઇએ.
સમાધાન - સ્યાદ્વાદમાર્ગે વસ્તુ આપેક્ષિક છે. સ્નાનાદિના અધિકારી માટે યતનાવિહિત સ્નાનાદિમાં આરંભની કલ્પના વિપર્યયરૂપ છે, નહિ કે બધા માટે. સર્વસાવદના ત્યાગી સાધુને સ્નાનાદિમાં આરંભની કલ્પના થાય, એ વિપર્યયરૂપ નથી, પણ વાજબી છે. જેમકે સ્થવિરકલ્પિકમાટે જે માર્ગરૂપ છે, તે જ જિનકલ્પિકની અપેક્ષાએ માર્ગરૂપ નથી.
આમ પૂજાકાલીન વિધિની વિકલતા જ દૂષણરૂપ છે અને “વિધિની વિકલતારૂપ દૂષણ તેનાથી બળવાનું એવા ભક્તિભાવથી નાશ પામે છે” એમ સૂચવવાદ્વારા જ કૂપદષ્ટાંત સાર્થક બને છે. કહેવાનો ભાવ આ છે – જેમ કુવો ખોદાતો હોય ત્યારે મંત્રવિશેષ કાદવથી ખરડાવાનો પ્રતિબંધક(=નિવારક) બને છે, તેમ પૂજાવિધિથી વિકલ