________________
સાવધભીરુ શ્રાવક પૂજાનો અનધિકારી
273
सङ्केपकृत्-सर्वसावद्यवर्जनार्थं (उद्यतः। स्थावरमर्दनाच्च=) स्थावराणां पृथिव्यादीनां मर्दनाद्भीरुः। प्रकृत्यैवस्वभावेनैव च यतनायुक्तः, तस्यात्र-पूजायामनधिकारितां (=महते गुणाय न भवतीति) वयमपि ब्रूमः । मलिनारम्भस्य नाशनीयस्याभावादनारम्भफलस्य च चारित्रेच्छायोगत एवोपपत्तेः। तत्कृतः पङ्कस्पर्शकृतो यो मलस्तस्य प्रक्षालनापेक्षया हि दूरतः पङ्कास्पर्शनमेव वरम्। तस्मात्सदारम्भेच्छा, मलिनारम्भश्चेत्युभयमेवाधिकारिविशेषणं श्रद्धेयमित्यर्थः । उक्तं च द्वितीयाष्टकवृत्तौ→ गृहिणोऽपि प्रकृत्या पृथिव्याधुपमर्दनभीरोर्यतनावत: सावद्यसंक्षेपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं सावद्यारम्भप्रवृत्तिर्युक्तेति। [गा. ५ टी.] हन्तैवं यतिक्रियाभ्यासेन श्रमणोपासकत्वमिदानीन्तनानां कुमतीनामनुमतं स्यात्, न स्यात्, तस्य स्वमतिविकल्पितत्वेनाबहुमतत्वात्। निरपेक्षस्य संयतस्यैव भवितुमुचितत्वात्। तदाह → 'णिरविक्खस्स उ जुत्तो संपुनो संजमो चे'त्ति। [पञ्चाशक ४/७ उत्त०] द्रव्यस्तवभावस्तवोभयभ्रष्टस्य च दुर्लभबोधित्वात्; तदुक्तं धर्मदासगणिक्षमाश्रमणैः → जो पुण णिरचणो च्चिअ, सरीरसुहकज्जमित्ततल्लिच्छो। तस्स न य बोहिलाभो, न सुग्गई नेय परलोगो'।। [उपदेशमाला ४९३] त्ति। कस्तर्हि सावद्यसङ्केपाच्छ्राद्धः प्राचीनैरत्रानधिकार्युक्तः ? इति चेत् ? सचित्तारम्भादिवर्जनपरोपरितनप्रतिमाનથી, કારણ કે પૂજાથી તેને વિશેષ લાભ નથી, કારણ કે જે મલિનારંભથી છૂટવા પૂજા કરવાની છે, તે મલિનારંભતો તે શ્રાવકને છે જ નહિ. (શંકા - પૂજા જેમ મલિનારંભના ત્યાગ માટે છે, તેમ અનારંભ=ચારિત્રની પ્રાપ્તિ અર્થે પણ છે જ. તેથી મલિનારંભના અભાવમાં પણ ચારિત્રરૂપ અનારંભની પ્રાપ્તિ માટેતોતે શ્રાવકે પૂજા કરવી જ પડશેને!સમાધાનઃ-) માત્ર અનારંભરૂપ ફળમાટે પૂજા આવશ્યક નથી, કારણ કે ચારિત્રની પ્રબળ ઇચ્છાના યોગથી જ તે અનારંભફળ પ્રાપ્ત થઇ જશે. તેથી જ પ્રસ્તુતસ્થળે કાદવનો મળ ધોવા કરતાં કાદવથી દૂર એવું સારું એ ન્યાય લાગુ પડે છે. આમ માત્ર સદારંભની ઇચ્છા કે મલિનારંભ પૂજાના અધિકારમાં કારણભૂત વિશેષણ નથી – પરંતુ ઉભય છે. અર્થાત્ સઆરંભની ઇચ્છાવાળો મલિનારંભી પૂજાનો અધિકારી છે એ નિષ્કર્ષ છે. બીજા અષ્ટક(હારિભદ્ર)ની ટીકામાં કહ્યું છે કે - (૧) સ્વભાવથી જ પૃથ્વીવગેરે જીવોની હિંસાથી ડર (૨) જયણા (૩) સાવઘના સંક્ષેપની રુચિ, અને (૪) સાધુની ક્રિયામાં અનુરાગ આ ચાર ગુણસંપન્ન ગૃહસ્થની પણ ધર્મમાટે સાવધઆરંભવાળી પ્રવૃત્તિ યોગ્ય નથી.”
શંકા - આમ કહીને તમે હાલના કેટલાક તુચ્છબુદ્ધિવાળાઓના “જેઓ સાધુની ક્રિયાનો અભ્યાસ કરતા હોય - અર્થાત્ પૂજાદિ સાવદ્યમાં પ્રવૃત્તિ ન કરતા હોય - તેઓ જ શ્રમણોપાસક=શ્રાવક છે' એવા મતને અનુમતિ આપી રહ્યા છો.
સમાધાનઃ-આસ્વકલ્પનાના ઘોડાઓથી ફાવતા મત સ્થાપનારાઓને અમારો ક્યારેય ટેકો નથી. અમને આ મત જરા પણ બહુમાન્ય નથી, કારણ કે જે વ્યક્તિ ગૃહસ્થને ઉચિત પૂજાદિ સ્વરૂપસાવવધર્મથી નિરપેક્ષ છે, એ વ્યક્તિએ તો સાધુ જ થઇ જવું જોઇએ.” એવો અમારો સિદ્ધાંત છે. કહ્યું જ છે કે “જે (ગૃહસ્થધર્મથી) નિરપેક્ષ છે, તેને માટે તો સંપૂર્ણ સંયમ જ યોગ્ય છે. જે ગૃહસ્થ હોવાથી ભાવસ્તવ પામ્યો નથી અને સ્વયોગ્ય દ્રવ્યસ્તવને સાવાદિ કારણસર સેવતો નથી, તે દુર્લભબોધિ છે; કારણ કે તે ત્રિશંકુવર્ ઉભયભ્રષ્ટ છે. શ્રી ધર્મદાસગણિ સમાશ્રમણે કહ્યું જ છે – “જે દ્રવ્યભાવઅર્ચન(=સાધુક્રિયા અને જિનપૂજા)થી રહિત પરંતુ શરીરસુખના કાર્યોમાં ગાઢલંપટ છે (પરભવમાં) તેને બોધિનો લાભ થતો નથી. તથા તેને સુગતિ=મોક્ષ કે પરલોકકસુદેવવગેરેપણું પ્રાપ્ત થતું નથી.” 0 अयं पाठः न क्वापि दृष्टस्तथापि गलिताशङ्कया कल्पितो दत्तः। णिरविक्खस्स उ जुत्तो संपुन्नो संजमो चेव । वित्तीवोच्छेयम्मि य गिहिणो सीयंति सव्वकिरियाओ॥ इति पूर्णश्लोकः॥
-
-
-
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—