________________
માનિશીથની સર્વથા પ્રમાણભૂતતા
223.
मंडिअंसयलमेइणीवट्ट। दाणाइचउक्केणं सु१ वि, गच्छिज्ज अच्चुयंण परओ त्ति'॥४॥[महानिशीथ अ. ३, गा. ३६-५६-५७-५८] न च प्रथमाया एव प्रशस्तत्वाभिधानेऽनाद्याया अप्रशस्तत्वादनादरणीयत्वं, एवं सति सारो चरणस्स निव्वाणं [विशेषाव. ११२६ पा० ४] इत्यभिधानान्मोक्षस्यैव सारत्वाभिधानाच्चारित्रस्याप्यनादरणीयतापत्तेः, सारोपायत्वेन सारत्वं तत्राविरुद्धमिति चेत् ? प्रशस्तभावार्थोपायत्वेन द्रव्या या अपि प्राशस्त्यादादरणीयत्वाक्षतेः॥४१॥ महानिशीथेऽस्मदुक्त्याऽप्रामाण्याभ्युपगमं कुमतिनो दूषयन्नाह
प्रामाण्यं न महानिशीथसमये प्राचामपीत्यप्रियं,
__ यत्तुर्याध्ययने न तत्परिमितै: केषाञ्चिदालापकैः। वृद्धास्त्वाहुरिदं न सातिशयमित्याशङ्कनीयं क्वचित्,
तत्किं पाप ! तवापदः परगिरां प्रामाण्यतो नोदिताः॥४२॥ (दंडान्वयः→ महानिशीथसमये प्राचामपि न प्रामाण्यमिति वचनमप्रियम् । यत् केषाञ्चित् तुर्याध्ययने परिमितैरालापकैस्तन्न। वृद्धास्त्वाहुः इदं सातिशयमिति क्वचित् नाशङ्कनीयम् । तत् किं पाप ! परगिरां प्रामाण्यતdવા નહિતા ?)
'प्रामाण्यम्' इति । महानिशीथसमये प्राचामपि-प्राचीनयुष्मत्साम्प्रदायिकानामपि प्रामाण्यं नेति वचोऽप्रियं-अरमणीयम्। यद्-यस्मा तुर्याध्ययने-चतुर्थाध्ययने केषाञ्चिदार्याणां परिमितैः-द्वित्रैरालापकैस्तत्प्रामाण्यं મોક્ષમાં જાય છે.” ૩ “દેરાસરોથી આખી પૃથ્વી પટને શોભાવે, તથા દાન વગેરે ચાર ધર્મને પાળે, તો પણ (ગૃહસ્થ) અય્યત(=બારમા) દેવલોક સુધી જ જઇ શકે છે. આગળ નહિ.'ll૪ો
શંકા - મહાનિશીથની આ પંક્તિ તો એ જ કહે છે કે, પ્રથમ(=ભાવસ્તવ) જ પ્રશસ્ત છે. દ્વિતીય (દ્રવ્યસ્તવ) પ્રશસ્ત નથી. તેથી દ્રવ્યસ્તવ આદરણીય નથી.
સમાધાનઃ- “આમ ભાવસ્તવ જ પ્રશસ્ત છે એવચનથી દ્રવ્યસ્તવને અપ્રશસ્ત જ કહી દેવો યોગ્ય નથી, કારણ કે શ્રેષ્ઠતમની અપેક્ષાએ શ્રેષ્ઠ વસ્તુ હીન હોય, તેટલા માત્રથી કંઇ સર્વથા હીન ન કહેવાય, ઉત્તર ઉત્તરની પ્રાપ્તિની અપેક્ષાએ પૂર્વ પૂર્વની પ્રાપ્તિ હીન હોવા છતાં સર્વથા અનાદેય નથી. નહિતર તો “ચારિત્રનો સાર નિર્વાણ છે.” આ વચનથી નિર્વાણ=મોક્ષ જ સારભૂત હોવાથી ચારિત્ર અસાર અને અનાદેય બની જશે.
શંકા - અહીં તો મોક્ષરૂપી સારમાટે ચારિત્ર કારણ છે. તેથી ઉપચારથી ચારિત્રને પણ સાર કહી શકાય.
સમાધાન - બસ, એ જ પ્રમાણે પ્રશસ્ત ભાવસ્તવમાં દ્રવ્યસ્તવ કારણ છે. માટે દ્રવ્યસ્તવ પણ પ્રશસ્ત અને આદરણીય છે. ૪૧
મહાનિશીથની સર્વથા પ્રમાણભૂતતા અમારા જ કેટલાક આચાર્યોના વચનને આગળ કરી મહાનિશીથ ગ્રંથને અપ્રમાણભૂત તરીકે સ્વીકારતા પ્રતિમાલોપકોને દોષિત ઘોષિત કરતા કવિવર કહે છે–
કાવ્યાર્થઃ- (તમારા) પૂર્વાચાર્યોને પણ મહાનિશીથ શાસ્ત્ર પ્રમાણતરીકે માન્ય નથી. એવું(પ્રતિમાલોપકનું) વચન સારું નથી, કારણ કે કેટલાક આચાર્યોને જ ચોથા અધ્યયનના અમુક( બે કે ત્રણ મર્યાદિત) આલાપકો જ પ્રમાણતરીકે માન્ય નથી. (અર્થાત્ બાકીના અધ્યયન અને આલાપકો તો માન્ય જ છે.) વળી જ્ઞાનવૃદ્ધો તો કહે છે આ (મહાનિશીથ, અધ્યયન અતિશયવાળું છે. એટલે એના કોઇપણ સ્થળે આશંકા કરવી નહીં.” તેથી હે પાપી!