________________
પ્રતિમાશતક કાવ્ય-૫૨
| 258 - भूताया: क्रीडाया अङ्गत योपसर्जनविधां गौणभावं धत्ते। तारुण्ये च-यौवनकाले चसा बुद्धिर्व्यवसायसम्भृततया= बलपराक्रमसध्रीचीनतया मुख्यतां मुख्यभावमञ्चति-प्राप्नोति ॥५१॥अत्र सूत्रनीत्या हिंसामाशयोद्वेगमभिनयति परः
अर्थं काममपेक्ष्य धर्ममथवा निघ्नन्ति ये प्राणिनः,
प्रश्नव्याकरणे हि मन्दमतयस्ते दर्शितास्तत्कथम्। पुष्पाम्भोदहनादिजीववधतो निष्पाद्यमानां जनैः,
पूजां धर्मतया प्रसह्य वदतां जिह्वा न न: कम्पताम्॥५२॥ (दंडान्वयः→ अर्थं काममथवा धर्ममपेक्ष्य ये प्राणिनः निघ्नन्ति ते प्रश्नव्याकरणे हिमन्दमतयो दर्शिताः। तत्पुष्पाम्भोदहनादिजीववधतो जनैः निष्पाद्यमानां पूजां प्रसह्य धर्मतया वदतां न: जिह्वा कथं न कम्पताम् ?)
'अर्थम्' इति । अर्थं काममथवा धर्ममपेक्ष्य ये प्राणिनो घ्नन्ति ते प्रश्नव्याकरणे हि-निश्चितं मन्दमतयो दर्शिताः। तत्-तस्मात् पुष्पाम्भोदहनादिजीवानां यो वधस्ततो जनैः-लोकैरतत्त्वज्ञैरित्यर्थो निष्पाद्यमानां कार्यमाणां पूजां प्रसह्य हठाद्धर्मत्वेन वदतां न:-अस्माकं जिह्वा कथं न कम्पताम् ? अपि तु कम्पतां, धर्मिणां जिद्वैव मृषा भाषितुं कम्पत इत्युक्तिः ॥५२॥ अत्रोत्तरदातुः स्वस्य वैद्यताऽभिनयाभिव्यक्तये भेषजमुपदर्शयति
भोः पापा: ! भवतां भविष्यति जगद्वैद्योक्तिशङ्काभृतां,
किं मिथ्यात्वमरुत्प्रकोपवशतः सर्वाङ्गकम्पोऽपि न ? यो धर्माङ्गतया वधः कुसमये दृष्टोऽत्र धर्मार्थिका,
सा हिंसा न तु सक्रियास्थितिरिति श्रद्धैव सद्भेषजम् ॥५३॥
તેમાં હેતુ હોવાથી તે સખ્યત્વકાળે પણ પ્રશમદિગુણો આંશિક હોય તેમાં વિરોધ નથી.)
| મુનિઓમાં તપગુણ પ્રધાનભાવે છે. તેથી ભક્તિ પણ પ્રધાનપણે છે. અહીં દૃષ્ટાંત આ છે – બાળપણમાં રમતગમત પ્રધાનપણે હોય છે અને બુદ્ધિ એ રમતગમતનું એક અંગ હોવાથી ગૌણરૂપે છે પણ તેનો સર્વથા અભાવ નથી.) યુવાનવયમાં આ જ બુદ્ધિ બળ અને પરાક્રમથી યુક્ત હોવાથી પ્રધાનભાવને ધારણ કરે છે. આ જ પ્રમાણે ક્રમશઃ સમ્યક્ત અને ચારિત્ર અવસ્થામાં ભક્તિરૂપ વૈયાવચ્ચ નામના તપ અંગે સમજવું. . ૫૧ .
સૂત્રના આધારે દ્રવ્યસ્તવમાં હિંસાની આશંકા કરી આ હિંસાથી અત્યંત ઉદ્વિગ્ન થવાનો અભિનય કરતો પ્રતિમાલપક કહે છે–
यार्थ :- पूर्वपन :- धर्म, अर्थ मने पातर मी पास छ, तेगाने 'xxcus२९४' નામના અંગમાં મંદબુદ્ધિવાળા કહ્યા છે. તેથી તત્ત્વને નહિ સમજતા લોકોથી પુષ્પ, પાણી અને અગ્નિના જીવોની હિંસાદ્વારા કરાતી પૂજાને બળાત્કારે ધર્મતરીકે ગણાવતા અમારી જીભ કેમ કંપે નહિ? આવી પૂજા કરનારા લોકો તો તત્ત્વના સ્વરૂપને સમજતા નથી. માટે ભલે તે પૂજાને ધર્મરૂપ માને. (ભલે તેઓનો સમુદાય સંઘ કહેવાતો હોય, તો પણ એમાંના મોટા ભાગના લોકો અજ્ઞ છે, અને તેઓની નિંદા નથી કરતા.) પણ તત્ત્વને સમજતા અને ધર્મના અહિંસક સ્વરૂપનું જ્ઞાન મળ્યા બાદ શી રીતે હિંસક પૂજાને ધર્મ ગણવાના હળાહળ જુઠને ઉચ્ચારી શકીએ ? કારણ કે ધર્મીની તો જીભ જ જુઠું બોલવાની વાત આવે ને કંપવા માંડે. એ પર