________________
260
પ્રતિમાશતક કાવ્ય-૫૩
श्रद्धैव सत्-समीचीनं भेषजं, अन्यथा सद्भूतभावाभिगमनायैकोनपञ्चाशता दिनैः परिखोदकं परिशोध्योदकरत्नं कृतवांस्तथा राज्ञा कारितश्च सुबुद्धिर्महाहिंसको मन्दबुद्धिश्च स्यात्॥ तथा च सूत्रं →
तए णं सुबुद्धिस्स इमेयारूवे अब्भत्थिए जाव मणोसंकप्पे समुप्पज्जित्था- अहोणं जितसत्तु राया संते, तच्चे, तहिए, अवितहे, सब्भूते जिणपण्णत्ते भावे णो उवलभति, तं सेयं खलु मम जित्तसत्तुस्स रण्णो संताणं, तच्चाणं, तहियाणं, अवितहाणं, सब्भूताणं, जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्टयाए एयमलु उवाइणावेत्तए। एवं संपेहेति २ पच्चइएहि पुरुसेहिं सद्धिं अंतरावणाओ नवए घडए पडए य पगेण्हति २ संझाकालसमयसि पविरलमणुस्संसि णिसंतपडिनिसंतसि जेणेव फरिहोदए तेणेव उवागच्छइ २ तं फरिहोदगं गेण्हावेति २ णवएसु घडएसु गालावेति २ णवएसु घडएसु पक्खिवावेति २ लंछियमुद्दित्ते करावेति २ सत्तरत्तं परिवसावेति २ दोच्चंपिनवएसु घडएसु गालावेतिर नवएसु घडएसु पक्खिवावेति २, सज्जक्खारं पक्खिवावेइ, लंछिय मुद्दिते करावेति २ सत्तरत्तं परिवसावेति २, तच्चपि णवएसु घडएसु जाव परिवसावेति। एवं खलु एएणं उवाएणं अंतरा गलावेमाणे अंतरा पक्खिवावेमाणे अंतरा य विपरिवसावेमाणे २ सत्त २ रातिंदिया विपरिवसावेति। तत्ते णं से फरिहोदए सत्तम सत्तयंसि परिणममाणसि उदगरयणे जाए यावि होत्था। ज्ञाता. १/१२/९२] (टीका) 'अभिगमणट्ठयाए'त्ति अवगमलक्षणार्थायेत्यर्थः। 'एयमटुंति एवं पुद्गलानामपरापरपरिणामलक्षणमर्थम्। 'उवायणावित्तए'त्ति उपादापयितुं, ग्राहयितुमित्यर्थः। अंतरावणाओ'त्ति परिखोदकमार्गान्तरालवर्त्तिनो हट्टात् कुम्भकारसम्बन्धिन इत्यर्थः । 'सज्जखार'त्ति सद्यो भस्म।
अत्र हि जितशत्रोश्चेतसि तत्त्वज्ञानपरिणमनायेयानारम्भः सुबुद्धिना कृतः। स चाध्यवसायानुरोधादेव શ્રેષ્ઠ પાણી બનાવ્યું હતું અને રાજા પાસે કરાવાયું હતું. આમ સુબુદ્ધિમંત્રીએ પણ ધર્મ માટે આરંભ=હિંસા કરી હતી.
સુબુદ્ધિમંત્રીનું દષ્ટાંત સબદ્ધિમંત્રીના પ્રસંગનું આલેખન કરતું સૂત્ર આ પ્રમાણે છે –
(જિતશત્રુરાજીવગેરે લોકો સુંદર ભોજનના વખાણ અને ખાઇના ગંદા પાણીની નિંદા કરે છે, ત્યારે તત્ત્વજ્ઞ સુબુદ્ધિમંત્રી સર્વત્ર “પુલ કા ખેલ - પુલનું સ્વરૂપ” જ આગળ કરે છે. આ વાત રાજાને પસંદ પડતી નથી. તેથી રાજાને બોધ પમાડવા સુબુદ્ધિ મંત્રી યુક્તિ લડાવે છે.) “તે વખતે સબતિમંત્રીને આવા પ્રકારનો સંકલ્પ થયો, “અહો ! આ જિતશત્ર રાજાને જિનેશ્વરે પ્રરૂપેલા વિદ્યમાન, તત્ત્વરૂપ, તથ્ય-સત્યરૂપ, અવિતથ અને સદ્ભત ભાવોનો સમ્યગ્બોધ નથી. તેથી તેમને વિદ્યમાન, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ અને સદ્ભૂત જિનપ્રજ્ઞપ્તભાવોનું જ્ઞાન કરાવવું જોઇએ. તથા પુલના વારંવાર બદલાતા પરિણામોનો પ્રકાશ પાથરવો જોઇએ. આ માટે ઉપાય કરવો મારા માટે કલ્યાણકર છે.' આમ વિચાર કરી સુબુદ્ધિમંત્રી વિશ્વાસુ પુરુષો સાથે વચ્ચે માર્ગમાં આવતી કુંભારની દુકાનમાંથી નવા નવ ઘડા ખરીદી ઘણા ઓછા લોકો અવરજવર કરતા હતા ત્યારે સંધ્યાકાળે ખાઇ પાસે આવે છે. માણસો પાસે ખાઇનું=ગટરનું ગંદું પાણી ગ્રહણ કરાવે છે. પછી એ પાણીને નવ ઘડામાં ગળાવે છે અને નવ ઘડામાં રખાવી તે નવે ઘડાને લાંછન યુક્ત કરી મુદ્રિત કરાવે છે. સાત દિવસરાત સુધી એમને એમ રાખી મુકાવે છે. પછી બીજી વાર નવ ઘડાઓમાં ગળાવી અને નવ ઘડામાં રખાવી તે પાણીમાં ઉગ્ર ભસ્મ મિશ્ર કરાવે છે. ફરીથી લાંછિત મુદ્રિત કરી સાત રાત સુધી સ્થપાવી રાખે છે. આ જ પ્રમાણેની ક્રિયા ત્રીજી વાર કરાવે છે. આમ સાત વાર ગાળણ-પ્રક્ષેપ-ભસ્મ મિશ્રણ-સાત રાત સુધી સ્થાપન વગેરે ક્રિયા કરાવે છે. આમ ઓગણપચાસ દિવસ પૂરા થયા બાદ ખાઇનું તે પાણી શ્રેષ્ઠ કક્ષાનું જળ થઇ જાય છે.”