________________
સુિત્રને નિશંકિત બનાવવાથી જ દીક્ષાની સાર્થકતા
227
मार्गस्थिरता अनायतनप्रवृत्तिदाढ्यं न्यषेधि, न पुनश्चैत्यस्थिति:-सम्यग्भावितचैत्यप्रवृत्तिव्यवस्था। इहार्थे यद्यपीति वाग्भङ्गी-वचनरचना किमु तव मुखं वक्रं न विधत्ते ? अपि तु विधत्त एव । अप्राकरणिकस्य सम्बोध्य मुखवक्रीकरणस्य कार्यस्याभिधानेन प्रकृतवक्रोक्त्यभिधानादप्रस्तुतप्रशंसालङ्कारः। अप्रस्तुतप्रशंसा या सा सैव प्रस्तुताश्रया' इति लक्षणम्। काव्यप्रकाश १०/१५१] 'जइ वि जिणालये तह वि सावजमिणं' न स्वभावतश्चैत्यस्थितेर्दुष्टत्वमाह, किन्तु मठप्रवृत्त्युपाधिनेत्येवं श्रद्धेयम्। न हि यद्यपि पायसं तथापि न भक्ष्य'मिति वचनं विषमिश्रिताधुपाधिसमावेशं विनोपपद्यते इति भावनीयं सूरिभिः (सुधिभिः)॥४४॥एवं व्याख्यानेन एवान्यत्रापि सूत्रस्य निःशङ्कितत्वकरणेन प्रव्रज्यासार्थकतोपपत्तिरित्यनुशास्ति
यत्कर्मापरदोषमिश्रिततया शास्त्रे विगीतं भवेत्,
_स्वाभीष्टार्थलवेन शुद्धमपि तल्लम्पन्ति दुष्टाशयाः। मध्यस्थास्तु पदे पदे धृतधियः सम्बन्ध्य सर्वं बुधाः,
शुद्धाशुद्धविवेकत: स्वसमयं निःशल्यमातन्वते ॥४५॥ (दंडान्वयः→ अपरदोषमिश्रिततया यत्कर्मशास्त्रे विगीतं भवेत्, तत् शुद्धमपि दुष्टाशया: स्वाभीष्टार्थलवेन लुम्पन्ति। पदे पदे धृतधियः मध्यस्था बुधास्तु शुद्धाशुद्धविवेकतः सर्वं सम्बन्ध्य स्वसमयं निःशल्यमातन्वते॥)
'यत्कर्म'इति। यत्कर्म स्वरूपतः शुद्धमप्यपरदोषेण मिश्रिततया शास्त्रे विगीतं-निषिद्धं भवेत्, तत् स्वाभीटार्थलवेन स्वाभिमतार्थलेशप्राप्त्या शुद्धमपि दुष्टाशया लुम्पन्ति छिद्रान्वेषिणामीदृशच्छलस्य सुलभत्वात्। यथा, મઠી વગેરરૂપ બની જાય છે અને સાધુઓને મોહ અને મમતાનું સાધન બની જાય છે, ત્યારે જ સાવદ્ય બને છે. આમ અહીં મઠપ્રવૃત્તિરૂપ ઉપાધિના કારણે સાવઘતાનું નિરૂપણ છે.
શંકાઃ- “જો કે પદના પ્રયોગથી આવું તાત્પર્ય શી રીતે નીકળે?
સમાધાન - “જો કેનો પ્રયોગ જ એવા તાત્પર્યઅર્થે હોય છે. જેમકે “જો કે આ ખીર છે, તો પણ ખાવા જેવી નથી. અહીં તાત્પર્ય એવું જ નીકળે કે, “ખીર તરીકે તો આ અભક્ષ્ય નથી. પણ ઝેરમિશ્રિતઆદિ કારણે જ અભક્ષ્ય છે, નહિતર ‘ખાવા જેવી નથી તેમના કહેવાય.” બસ એજ પ્રમાણે આચાર્યના પૂર્વોક્તવચનઅંગે આચાર્યોએ (બુદ્ધિમાનોએ?) અત્રે કહેલું તાત્પર્યભાવનકરવું જોઇએ. અપ્રાકરણિકને સંબોધીમુખવક્રીકરણકાર્ય કહેવાયું હોવાથી અહીં પ્રકૃતવક્રોક્તિ-અભિધાન પ્રસ્તુતપ્રશંસા અલંકાર છે. આ અલંકારનું લક્ષણ – “પ્રસ્તુતને આશ્રયી કરાતી અપ્રસ્તુત પ્રશંસા છે.” (અપ્રસ્તુતના કથનદ્વારા પ્રસ્તુતઅર્થને વ્યક્ત કરવું તે અપ્રસ્તુત પ્રશંસા છે.) ૪૪
સૂત્રને નિશકિત બનાવવાથી જ દીક્ષાની સાર્થકતા અન્યત્ર પણ આ પ્રમાણે જ વ્યાખ્યાન કરવા દ્વારા સૂત્રને નિઃશંક્તિ કરવાથી જ દીક્ષાની સાર્થકતા ઉપપત્ર થાય છે એવું અનુશાસન કરતા કવિવર કહે છે–
કાવ્યર્થ - સ્વરૂપશુદ્ધ ક્રિયા પણ જ્યારે બીજા દોષથી મિશ્ર થવાથી શાસ્ત્રમાં નિષિદ્ધ થાય છે, ત્યારે એ નિષેધમાં પોતાને ઇષ્ટમાન્યતાની કાંક સિદ્ધિ થવારૂપ પોતાના થોડાકદેખીતા લાભખાતરદુષ્ટબુદ્ધિવાળાઓ મૂળભૂત રીતે શુદ્ધ તે ક્રિયાઓને મૂળથી ઊડાડવા પ્રયત્ન કરે છે. પણ ડગલે પગલે બુદ્ધિને ધારી રાખતા મધ્યસ્થ પ્રાજ્ઞ પુરુષો તો પૂર્વાપરનો સંબંધ જોડી શુદ્ધાશુદ્ધના વિવેકથી=નિશ્ચયથી પોતાના આગમને શલ્યરહિત બનાવે છે.
છિદ્રાન્વેષીઓને બીજાઓના છિદ્રો સુલભ હોય છે. આ છિદ્રોના બળે તે સ્વરૂપશુદ્ધ પણ કો'ક બીજા દોષના