________________
22
| પ્રતિમાશતક કાવ્ય-૩) इत्यत्र न किञ्चिदिति विशेषपरमेव, 'चिइवंदणसज्झाय' [अ० ३, सू. २६/११] इत्यग्रिमपदेनैव तदभिव्यक्तेरिति बोध्यम्॥ ३६॥ दृष्टान्तीकृते नद्युत्तरणेऽदुष्टत्वं न्यायेन साधयति
यन्नद्युत्तरणं प्रवृत्तिविषयो ज्ञानादिलाभार्थिनां,
दुष्टं तद् यदि तत्र कः खलु विधिव्यापारसारस्तदा ? तस्मादीदृशकर्मणीहितगुणाधिक्येन निर्दोषतां,
ज्ञात्वापि प्रतिमार्चनात्पशुरिव त्रस्तोऽसि किं दुर्मते ?॥ ३७॥ (दंडान्वयः→ यद् ज्ञानादिलाभार्थिनां प्रवृत्तिविषयो नद्युत्तरणं, तद् यदि दुष्टं; तदा तत्र खलु विधिव्यापारसार: क: ? तस्मादीदृशे कर्मणि ईहितगुणाधिक्येन निर्दोषतांज्ञात्वाऽपि दुर्मते! प्रतिमार्चनात्पशुरिव किंत्रस्तोऽसि?)
यन्नद्युत्तरणम्'इति। यज्ज्ञानादिलाभार्थिनां प्रवृत्तिविषयो नद्युत्तरणं, तद्यदि दुष्टं स्यात्, तदा तत्र ‘खलु' इति निश्चये विधिव्यापारस्य विध्यर्थस्य सार: क:-तात्पर्यं किम् ? विध्यर्थो हि बलवदनिष्टाननुबन्धीष्टसाधनत्वे सति स्वकृतिसाध्यत्वम्' पापे च बलवत्यनिष्टे जायमाने तत्र विध्यर्थबाध एव स्यादित्यर्थः। तस्मादीदृशेऽधिकार्युचिते नद्युत्तारादिकर्मणी हितस्य इष्टस्य गुणस्याधिक्येन निर्दोषता स्वरूपतः सावद्यत्वेऽपि बलवदनिष्टाननुबन्धितां विहितत्वेनैव ज्ञात्वापि तदृष्टान्तेनैव चेतःशुद्धिसम्भवात्, हे दुर्मते-दुष्टबुद्धे ! प्रतिमार्चनात्पशुरिव किमिति त्रस्तोऽसि? भयं प्राप्तोऽसि ? विशेषदर्शिनस्वासप्रयोजककुमतिनिरासान्न स्यादयं त्रास इति भावः। તેથી એ પાઠનું તાત્પર્ય એ છે કે ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરેમાંથી કશું પણ ઈર્યાવડિયા કર્યા વગર કરવું કલ્પ નહિ.” આમત્યાં ઈર્યાવહિયાના સ્થાનમાં જિનપૂજાનો સમાવેશ નથી. તેથી જિનપૂજામાં ઈર્યાવહિયાન હોવા માત્રથી કંઇ જિનપૂજા અકપ્ય બનતી નથી. તે ૩૬ો
“દષ્ટાંત તરીકે દર્શાવેલી નદીઉતરણક્રિયા દુષ્ટ નથી તેમ દર્શાવતા કવિવર કહે છે–
કાવ્યર્થ - જ્ઞાનાદિલાભના ઇચ્છુકોની પ્રવૃત્તિનો વિષય બનતી નદી ઉતરવાની જે ક્રિયા છે, તે જો દુષ્ટ હોય; તો પછી ત્યાં વિધ્યર્થનું તાત્પર્ય શું છે? તેથી “આવા પ્રકારના કાર્યોમાં ઇષ્ટગુણની અધિકતા હોવાથી આ કાર્યો નિર્દોષ છે એમ સમજવા છતાં દુર્મતિ! તું પ્રતિમાપૂજાથી પશુની જેમ ત્રાસ કેમ પામે છે?
બળવત્તરગુણસાધકપ્રવૃત્તિઓમાં વિધ્યર્થ (૧) પરિણામે બળવત્તર અનિષ્ટનું કારણ બનતી ન હોય, વળી (૨) પોતાના ઇષ્ટનું કારણ બનતી હોય, અને (૩) પોતાના પ્રયત્નથી થઇ શકતી હોય, આવી પ્રવૃત્તિ કરવી એ જ વિધ્યર્થ છે. પાપજનક પ્રવૃત્તિઓ કદાચ ઇષ્ટનું કારણ હોય અને પ્રયત્ન સાધ્ય પણ હોય, તો પણ પરિણામે અનિષ્ટ કરનારી હોય છે, તેથી એ પ્રવૃત્તિઓમાં વિધ્યર્થને સ્પષ્ટ બાધ છે. તેથી આ પ્રવૃત્તિઓ વિધિનો વિષય બની શકે નહિ. નદીઉતરણવગેરે ક્રિયાઓ સ્વરૂપસાવદ્ય જરૂર છે. છતાં પણ શાસ્ત્રમાં જ્ઞાનાદિકારણે તેઓનું વિધાન છે. આમ શાસ્ત્રવિહિત હોવાથી જ નિશ્ચિત થાય છે કે, નદીઉતરણવગેરે ક્રિયાઓ બળવત્તર અનિષ્ટનું કારણ નથી, કારણ કે તેમાં જ્ઞાનાદિ ગુણોની અધિક્કારૂપ ઇષ્ટની જ બળવત્તા છે. આમતે-તે અધિકારીને ઉચિત આ નદીઉતરક્રિયા સ્વરૂપસાવદ્ય હોવા છતાં ગુણકારી હોવાથી નિર્દોષ છે, તે વાત પ્રતિમાલોપકોને પણ માન્ય છે. બસ આ જ દૃષ્ટાંતને નજરમાં રાખી ‘સ્વરૂપસાવદ્ય જિનપૂજા તેના અધિકારી=શ્રાવકને ગુણકારી હોવાથી વિહિત હોવાથી બળવત્તર અનિષ્ટ વિનાની છે અને ઔચિત્યસભર છે.” એમ વિચારવાથી ચિત્તશુદ્ધિ સંભવે છે. આમ સમજવા છતાં, જેઓ(=પ્રતિમાલોપકો) પ્રતિમાપૂજાથી ત્રાસ પામે છે,