________________
સૂિર્યાભદેવદ્વારા પ્રતિમાપૂજન सब्बिड्डीए जाव णातियरवेणं जेणेव सिद्धायतणे तेणेव उवागच्छति २ सिद्धायतणं पुरच्छिन्दारेणं अणुपविसति २ जेणेव देवच्छेदए, जेणेव जिणपडिमाओ तेणेव उवागच्छइ २ जिणपडिमाणं आलोए पणामं करेति २ लोमहत्थगं गिण्हइ २ जिणपडिमाणं लोमहत्थएणं पमज्जइ २ जिणपडिमाओ सुरभिणा गंधोदएणं ण्हाणेइ २ सुरभिगंधकासाइए णंगायाइंलूहेति २ सरसेणं गोसीसचंदणेणं गायाइं अणुलिंपइ २ जिणपडिमाणं अंगाई देवदूसजूअलाइंणियंसइ २ पुप्फारुहणं, मल्लारुहणं, गंधारुहणं, चुन्नारुहणं, वत्थारुहणं, आभरणारुहणं करेइ २ आसत्तोसत्तविउलवट्टवग्घारिअमल्लदामकलावं करेइ २ करगहगहिअकरयलपब्भट्ठविप्पमुक्केणं दसद्धवन्नेणं कुसुमेणं मुक्कपुप्फपुंजोवयारकलियं करेति २ जिणपडिमाण पुरतो अच्छेहि सण्हेहिं सेएहिं रययामएहिं अच्छरसातंदुलेहिं अट्ठमंगले आलिहइ तं जहा-सोत्थिय जाव दप्पणं। अच्छरसातंदुलेहि दिव्यतंदुलैरित्यर्थः, अच्छो रसो येषु येभ्योऽच्छरसा वेति व्युत्पत्तिः। तयाणंतरं च णं चंदप्पभरयणवइरवेरुलियविमलदंडकंचणमणिरयणभत्तिचित्तं, कालागुरुपवरकुंदुरुक्कतुरुक्कधूवमघमघतगंधुत्तमाणुविद्धं च धूववटि विणिम्मुयंतं कालागुरुप्रवरकुंदुरुक्कतुरुक्कसत्केन धूपेनोत्तमगन्धेनानुविद्धं धूपवर्ति विनिमुञ्चन्तमित्यर्थः । पदव्यत्यय आर्षः। वेरुलियमयं कडुच्छुयं पग्गहिय पयत्तेणं धूवं दाऊण जिणवराणं अट्ठसयविसुद्धगंथजुत्तेहि-अष्टशतप्रमाणनिर्दोषशब्दरचनायुक्तैरित्यर्थः, अत्थजुत्तेहिं अपुणरुत्तेहिं महावित्तेहिं संथुणइ २ देवलब्धिप्रभाव एषः। सत्तट्ठ पयाई पच्चोसक्कइ २ वामं जाणुं अंचेइ २ ता दाहिणं जाणुं धरणितलंसि णिहट्ट तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि निवाडेइ २ ताईसिं पच्चुण्णमइ २ करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टएवं वयासी-णमोत्थुणं अरहताणंजाव संपत्ताणं, वंदइ नमंसइ-वन्दते ताः प्रतिमाश्चैत्यवन्दनविधिना प्रसिद्धेन, नमस्करोति-पश्चात् प्रणिधानादियोगेनेत्येके। अन्येत्वभिदधति-विरतिमतामेव प्रसिद्ध
चैत्यवन्दनविधिरन्येषां तथाभ्युपगमपुरस्सरकायव्युत्सर्गासिद्धेरिति, वन्दते-सामान्येन, नमस्करोत्याशयवृद्धेरभ्युપ્રતિમાને પુષ્પમાળાઓના સમુદાયથી ચારે બાજુ શણગારે છે અને આજુબાજુ પણ પાંચવર્ણના પુષ્પ ઢગલાઓ સ્થાપે છે. પછી સૂર્યાભદેવ સ્ફટિક જેવા નિર્મળ દિવ્યચોખાથી(અચ્છરસતંદૂલ-અચ્છરસ=જેમાં નિર્મળરસ છે, અથવા જેમાંથી નિર્મળરસ નીકળે છે તેવા તંદૂલ=ચોખા) સ્વસ્તિકથી માંડી દર્પણ સુધીના આઠ મંગલ પ્રતિમાની સામે આલેખે છે. પછી ચંદ્રપ્રભ અને વજ વૈદ્યરત્નમય સોનાની અને વિચિત્ર રચનાવાળી તથા કાલાગવગેરેના સુગંધીમય ધુમાડાવાળી યુપદાણીથી ધુપપૂજા કરે છે. કાલાગષ્યવફૅદુરુક્કવગેરેમાં રહેલા અને ઉત્તમ ગંધથી યુક્ત ધુમાડાને મુકતા એવો અર્થ છે. આર્ષપ્રયોગ હોવાથી પદવ્યત્યય થયો છે. તે પછી નિર્દોષ રચનાવાળી અપુનરુક્ત(=એકની એક સ્તુતિ ફરીથી ન આવે તે પ્રમાણે) મહાવૃત્તોથી(Nછંદોથી) યુક્ત એવી એકસો આઠ સ્તુતિઓથી ભગવાનની સ્તવના કરે છે. આવી સ્તુતિઓ રચવાનો તેનો ક્ષયોપશમ દેવલબ્ધિના પ્રભાવથી છે.) એ પછી સાત-આઠ પગલા પાછા હઠી ડાબા પગને ઊંચો કરી અને જમણા પગને જમીન પર સ્થાપી ત્રણ વખત મસ્તકને જમીનપર અડાડે છે. તે પછી સૂર્યાભદેવ બે હાથ જોડી શીર્ષાવર્ત કરી નમુત્થણં=શકસ્તવ બોલે છે. ત્યારબાદ વંદન અને નમસ્કાર કરે છે. અહીં કેટલાક વંદન અને નમસ્કારનો અર્થ એવો કરે છે કે, પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિથી પ્રતિમાને વંદન કરે છે અને પછી પ્રણિધાનવગેરે યોગોથી નમસ્કાર કરે છે. બીજાઓના મતે પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિ માત્ર વિરતિધરોને જ હોય છે (‘વિરતિધર પદ સામાન્ય વાચી છે. તેથી તેનાથી સર્વવિરતિધર અને દેશવિરતિધર બન્નેનો સમાવેશ થાય છે.) કારણ કે બીજાઓને(=અવિરતસમ્યગ્દષ્ટિવગેરેને) તેવા પ્રકારના પ્રણિધાનપૂર્વકનો કાયોત્સર્ગ સંભવતો નથી. તેથી અવિરતિધર દેવને પૂર્વોક્ત વંદન-નમસ્કાર સંભવતા નથી. માટે અહીં વંદન=સામાન્યનમસ્કાર અને તે પછી