________________
76
પ્રતિમાશતક કાવ્ય-૧૧
देवे सद्दावेइ २ एवं वयासी-खिप्पामेव भो ! देवाणुप्पिया ! सूरियाभस्स देवस्स महत्थं, महग्घ, महरिहं विउलं इंदाभिसेयं उवठ्ठवेह अभिसेओ जाव। सू०१३५-१३६] तए णं से सूरियाभे देवे महया २ इंदाभिसेएणं अभिसित्ते समाणे अभिसेयसभाओ पुरच्छिमिल्लेणं दारेणं निग्गच्छइ २ जेणेव अलंकारियसभा तेणेय उवागच्छइ २ अलंकारियसभं पुरच्छिमिल्लेणं दारेणं अणुपविसइ २ जेणेव सीहासणे जाव सन्निसन्ने । [सू. १३७]
तए णं से जाव अलंकारियसभाओ पुरच्छिमिल्लेणं दारेणं पडिणिक्खमइ, २ ता जेणेव ववसायसभा तेणेव उवागच्छति जाव सीहासनवरगए जाव सन्निसन्ने। तए णं तस्स सूरियाभस्स देवस्स सामाणिय० देवा पोत्थयरयणं उवणेति, तए णं से सूरियाभे देवे पोत्थय० गेण्हइ, २ पोत्थय० मुयइ, २ पोत्थय० विहाडेइ, २ पोत्थय० वाएइ, २ धम्मियं ववसायं ववसइ-धर्मानुगतं व्यवसायं व्यवस्यति-चिकीर्षतीत्यर्थः, २ पोत्थय० पडिणिक्खमइ, २ सीहासणाओ अब्भुट्टेइ, २ ववसायसभाओ पुरच्छिमिल्लेणं दारेणं पडिणिक्खमइ, २ ता जेणेव नंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, २ णंदापुक्खरिणिं पुरच्छि० तोरणेणं तिसोवाण० पच्चोरुहइ, २ हत्थपादं पक्खालेति, २ आयंते चोक्खे परमसुइभूए एणं महं सेयं रययामयं विमलंसलिलपुण्णं मत्तगयमुहागितिकुंभसमाणं भिंगारं पगेण्हति, २ जाई तत्थ उप्पलाइं जाव सतसहस्सपत्ताई ताइं गेण्हति, २ णंदा० तो पच्चोरुहति, २ जेणेव सिद्धायतणे तेणेव पहारेत्थ गमणाए॥ [सू. १३८]
तए णं तं सूरियाभं देवं चत्तारिसामाणियसाहस्सीओ जाव सोलसआयरक्खदेवसाहस्सीओ, अन्ने य बहवे सूरियाभं जाव देवीओ य अप्पेगइया उप्पलहत्थगया जाव सयसहस्सपत्तहत्थगया, सूरियाभं देवं पिट्ठतो २ समणुगच्छति । तए णं तं सूरियाभं देवं बहवे आभिओगिया देवा य देवीओ य अप्पेगइया कलसहत्थगया, जाव अप्पेगइया धूवकडुच्छयहत्थगया हट्टतुट्ठ जाव सूरियाभं देवं पिट्ठतो समणुगच्छति। तए णं से सूरियाभे देवे चउहिं सामाणियसाहस्सीहिं जाव अन्नेहिं य बहूहि य सूरियाभं देवं जाव बहूहिं देवेहि य देवीहिं य सद्धिं संपरिवुडे ઇન્દ્રાભિષેકની તૈયારી કરો. આભિયોગિક દેવોએ એ મુજબ કર્યું પછી સામાનિકદેવો વગેરેએ ત્યાં સૂર્યાભદેવનો મોટા આડંબરથી ઐન્દ્ર અભિષેક કર્યો. પછી સૂર્યાભિદેવે ત્યાંથી પૂર્વના દ્વારથી નીકળી અલંકારસભામાં પૂર્વના દ્વારથી જઇ ત્યાં ઉપરમુજબ સિંહાસન પર બેસી અલંકાર ધારણ કર્યા. તે પછી સૂર્યાભદેવ અલંકાર સભામાંથી પૂર્વના દ્વારથી નીકળી પૂર્વના દ્વારથી વ્યવસાયસભામાં ગયા. ત્યાં પણ પૂર્વોક્ત મુજબ સિંહાસન પર બેઠા અને સામાનિક દેવોએ આપેલા પુસ્તકરત્નને ઉઘાડી, વાંચી ધર્મ કરવાની ઇચ્છાવાળા થયા. પછી સૂર્યાભિદેવ તે પુસ્તક સામાનિકોને સોંપી ત્યાંથી પૂર્વના દ્વારે નીકળે છે અને નંદાપુષ્કરિણી(કમળોથી ભરેલાં તળાવ) પાસે જાય છે. ત્યાં હાથ-પગ ધોઇ અત્યંત પવિત્ર અને સ્વચ્છ થઇ માહાથીના મુખની આકૃતિથી યુક્ત કુંભ જેવા કળશ ગ્રહણ કરે છે. તથા લક્ષાધિક પાંખડીવાળા કમળવગેરે ગ્રહણ કરી ચેત્યાલય તરફ જાય છે. તે વખતે તેના ૪ હજાર સામાનિક દેવો, ૧૬ હજાર આત્મરક્ષક દેવો તથા બીજા આભિયોગિક(=નોકર)દેવો વગેરે દેવદેવીઓ પણ ધૂપદાણી વગેરે પૂજાના સાધનો લઇ સૂર્યાભદેવને અનુસરે છે. આમ સર્વઋદ્ધિ અને પરિવારસહિત શાંતિ જાળવતા સૂર્યાભદેવ સિદ્ધાયતન=દેરાસરમાં પૂર્વનાદ્વારથી પ્રવેશે છે. તથાદેવછંદા(=બેઠકવિશેષ) પર રહેલી જિનપ્રતિમાઓપાસે આવે છે અને દર્શન થવામાત્રથી નમસ્કાર કરે છે. પછી સૂર્યાભદેવ પ્રતિમાઓને મોરપીંછીથી પૂજે છે. પછી સુગંધી જળથી પ્રતિમાઓને સ્નાન કરાવે છે. પછી સૂર્યાભદેવ પ્રતિમાઓના અંગને કિંમતી અંગલુહણાથી લૂછી તેનાપર ચંદનનો લેપ કરે છે અને પ્રતિમાઓપર કિંમતી દેવદૂષ્ય મૂકે છે. પછી સૂર્યાભદેવ પ્રતિમાપર પુષ્પ, માળા, વાસક્ષેપ, વસ્ત્ર, આભરણ વગેરે ચડાવે છે. પછી