________________
11.T
પ્રતિમાશતક કાવ્ય-૨) (વંડાન્વયસંયમવત દ્રવ્યસ્તવશ્વયા વિં હિંસાનુમતિર્ન (મતિ)? (પિતુ મવત્યેવ) તુમ્પलुब्धकस्य एतद्वचनं मुग्धे मृगे वागुरा। भावाङ्गाशं हृदि आधाय सरागसंयम इव त्यक्ताश्रवांशाः (वयं) अदूषणा સ્થિત: તિ વ: પુતછે શસ્ત્રમ્II)
'किम्'इति। संयमवतां चारित्रिणां द्रव्यस्तवश्लाघया द्रव्यार्चानुमोदनया, किं हिंसानुमतिर्न भवति ? अपितु भवत्येव, पश्यन्तु दयारसिका: ! इति भावः। एतद्वचनं लुम्पकलुब्धकस्य लुम्पकमृगयो('मृगयु' षष्ठीविभ. ए.व.)मुग्धे आपाततः श्रुतबाह्यधर्माचारे मृगे वागुरा-बन्धपाश इति व्यस्तरूपकं(=न समासयुक्तं) मुग्धपदमनभिज्ञश्रोतर्यर्थान्तरसङ्कमितवाच्यमिति । य एतद्वचनं श्रुतवान् स मृतवानेवेति व्यङ्ग्य इति। पुनस्तस्य पाशस्य छेदे જેઓ ફસાયા, તેઓનું ભાવમરણ નિશ્ચિત છે) “ભાવરૂપ ભાગને હૃદયમાં સ્થાપવાદ્વારા અને આશ્રવભાગનો ત્યાગ કરવાદ્વારા જેમ સરાગસંયમ અનુમોદ્ય છે, તેમ દ્રવ્યસ્તવ પણ અનુમોદનીય છે જ. તેથી તેમ કરનારા અમે દોષ વિનાના છીએ. આ વચન એ જાળને છેદનારું શસ્ત્ર છે.
દ્રવ્યસ્તવની અનુમોદનામાં હિંસાનુમોદનાનો અભાવ પૂર્વપક્ષ - ઠીક છે. અનિષેધાનુમતિદ્વારા તમે દ્રવ્યસ્તવને અનુમોદનીય ઠેરવવા પ્રયત્ન કર્યો. પણ ઓ દયાપ્રેમી સાધુઓ! એમ કરવા જતાં તમે દ્રવ્યસ્તવમાં રહેલી હિંસાની પણ અનુમોદના કરી રહ્યા છો. જો જો! પાપડી ભેગી ઇયળ ન બફાઈ જાય તેનો ખ્યાલ રાખજો! કારણકે હિંસા દ્રવ્યસ્તવનું અનિવાર્ય અંગ છે.
ઉત્તરપક્ષ - તમે(=પ્રતિમાલોપકો) આવીવચનજાળ પાથરોમા. અહીંકાવ્યમાં પ્રતિમાલોપક(કલ્પક)ને પારધિનું રૂપક આપ્યું છે. મુગ્ધ એટલે માત્ર બાહ્ય આપાત દેખાવને જોનારા હોવાથી શ્રુતબાહ્ય ધર્મના આચારવાળા. આમુગ્ધોને મૃગ=ભોળાહરણનું રૂપક આપ્યું છે. પ્રતિમાલપકના વચનો આમુગ્ધજીવોરૂપમૃગલાઓને ફસાવનારા= ભ્રાન્તિ પમાડનારા હોવાથી આ વચનોને વાગરા=બંધનપાશનું રૂપક આપ્યું છે. અહીં (સમાસન હોવાથી) વ્યસ્તરૂપક અલંકાર છે મુગ્ધ પદ અર્થાતરસંક્રાતિવાચ્યવાળું હોવાથી તેનો અર્થ “અનભિજ્ઞ શ્રોતા' એવો કરવો. તેથી જેઓએ પ્રતિમાલોપકના વચનો સાંભળ્યા તેઓ મર્યા (ધર્મશરીરથી) સમજો એવો ધ્વનિ પ્રગટ થાય છે. તે પ્રતિમાલોપકો! તમારા આ વચનકાળને છેદવા અમારા સંપ્રદાયના વચનો શસ્ત્રસમાન છે. જુઓ!તમે છઠે સાતમે ગુણસ્થાને રહેલા સાધુના સંયમની અનુમોદના કરો છો કે નહિ?
પ્રતિમાલપક - નિઃશંકપણે તેઓનું સંયમ અનુમોદનીય છે.
ઉત્તરપક્ષ - પણ તેઓનું એ સંયમ રાગના અંશથી મિશ્રિત છે કારણ કે દસમા ગુણસ્થાનકસુધી રાગયુક્ત અવસ્થા છે. તમે એ સંયમની અનુમોદનામાં ભેગા ભેગા ત્યાં રહેલા રાગની અનુમોદના શું નથી કરતા? અને મોક્ષપ્રતિબંધક રાગ શું પ્રશંસનીય છે?
પ્રતિમાલપક - રાગ ભલે સંયમમાં ભળેલો હોય, પણ અમે જ્યારે સંયમને અનુમોદીએ છીએ, ત્યારે તેમાં રહેલા રાગના અંશને અનુમોદનાની કુક્ષિમાં પ્રવેશવા દેતા જ નથી. એ અંશની તો ઉપેક્ષા જ કરીએ છીએ.
ઉત્તરપક્ષ - આટલા સમજુ તમે દ્રવ્યસ્તવની બાબતમાં કેમ ગોળા ગબડાવો છો ? દ્રવ્યસ્તવમાં ભક્તિરૂપ જે ઉત્કૃષ્ટ ભાવાંશ છે, તે અંશ જ અમારે મન અનુમોદનીય છે. હિંસાદિ આશ્રવનો જે અંશ છે, તેની તો અમે ઉપેક્ષા જ કરીએ છીએ. આમ અમે પણદ્રવ્યસ્તવની અનુમોદના કરવામાં દોષરહિત જ છીએ. તાત્પર્ય - જેમસરાગસંયમની અનુમોદના થતી હોય ત્યારે એમાં રહેલો રાગઅંશ અનુમોદનીયની કુક્ષિમાં પ્રવેશતો નથી – એની અનુમોદના થતી નથી – એનું અનુમોદનીયરૂપે સ્મરણ નથી. એ જ રીતે દ્રવ્યસ્તવની અનુમોદનાવખતે હિંસા અંશ અનુમોદનીયકુક્ષિમાં