________________
પ્રજ્ઞાપના સૂત્રનિર્દિષ્ટ ક્રિયાનું સ્વરૂપ
175
सुगम, भावनाया: सुप्रतीतत्वात् । अमुमेवार्थं चतुर्विंशतिदण्डकक्रमेण चिन्तयति- नेरइयस्य आइल्लाओ चत्तारि' इत्यादि। नैरयिकाद्युत्कर्षतोऽप्यविरतसम्यग्दृष्टिगुणस्थानकं यावत्, न परतः। ततो नैरयिकाणामाद्याश्चतस्रः क्रियाः परस्परमविनाभाविन्यो मिथ्यादर्शनक्रियां प्रति स्याद्वादः। तमेवाह- जस्स एयाओ चत्तारि' इत्यादि, मिथ्यादृष्टेर्मिथ्यादर्शनक्रिया भवति, शेषस्य न भवतीति भावः । यस्य पुनर्मिथ्यादर्शनक्रिया तस्याऽऽद्याश्चतस्रो नियमात्, मिथ्यादर्शने सत्यारम्भिक्यादीनामवश्यंभावात् । एवं तावद्वक्तव्यं यावत्स्तनितकुमारस्य । पृथिव्यादीनां चतुरिन्द्रियपर्यवसानानां पञ्च क्रियाः परस्परमविनाभाविन्यो वक्तव्याः। पृथिव्यादीनां मिथ्यादर्शनक्रियाया अप्यवश्यंभावात् । तिर्यक्पञ्चेन्द्रियस्याद्यास्तिस्रः परस्परमविनाभूता देशविरतिं यावदासामवश्यंभावात् । उत्तराभ्यां तु द्वाभ्यां स्याद्वादः । तमेव दर्शयति- जस्स एयाओ कजंति' इत्यादि। देशविरतस्य न भवतः शेषस्य तु भवत इति भावः। यस्य पुनरुपरितन्यौ द्वे क्रिये तस्याद्यास्तिस्रो नियमाद्भवन्ति, उपरितन्यौ हि क्रियेऽप्रत्याख्यानक्रिया मिथ्यादर्शनप्रत्यया च। तत्राप्रत्याख्यानक्रियाऽविरतसम्यग्दृष्टिं यावत्, मिथ्यादर्शनक्रिया मिथ्यादृष्टेः। आद्यास्तिम्रो देशविरतिं यावत्, अत उपरितन्योर्भावेऽवश्यमाद्यानां तिसृणां भावः । सम्प्रत्यप्रत्याख्यानक्रियया मिथ्यादर्शनक्रियायास्तिर्यक्पञ्चेन्द्रियस्य परस्परमविनाभावं चिन्तयति- 'जस्सअपच्चक्खाणकिरिया' इत्यादि भावितम् । मनुष्ये यथा जीवपदे तथा वक्तव्यम्। व्यन्तरज्योतिष्कवैमानिकानां यथा नैरयिकस्य, एवमेष एको दण्डकः । एवमेव जं समयं णं भंते !' इत्यादिको द्वितीयः, 'जं देसणं इत्यादिकस्तृतीयः, जंपएसंणं' इत्यादिकश्चतुर्थः । [सू. २८४ टी.] 'पाणाइवायविरयस्सणं भंते !' इत्यादि। आरम्भिकी क्रिया स्याद्भवति स्यान्न भवति, प्रमत्तसंयतस्य भवति, शेषस्य न भवतीति भावः। पारिग्रहिकी निषेध्या, सर्वथा परिग्रहान्निवृत्तत्वादन्यथा सम्यक्प्राणातिपात
ક્રિયા વિકલ્પ સમજવાની. (અવિરતસમ્યગ્દષ્ટિ સુધીનાને જ રહેલી અપ્રત્યાખ્યાન ક્રિયા) પ્રમત્તસંયત અને દેશવિરતને નથી. અવિરતસમ્યગ્દષ્ટિવગેરે બીજાઓને હોય છે. પણ જેઓને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય, તેઓને આરંભિકી ક્રિયા અવશ્ય હોય છે, કારણ કે અપ્રત્યાખ્યાની જીવોને અવશ્ય આરંભ હોય છે. આ જ રીતે આરંભિકીનો મિથ્યાદર્શન ક્રિયા સાથે અવિનાભાવ સમજવાનો. આરંભિકી ક્રિયાવાળામાંથી કોક ને મિથ્યાદર્શન ક્રિયા હોય છે (મિથ્યાત્વીને) બીજાઓને હોતી નથી. પણ જેઓને (મિથ્યાત્વીને) મિથ્યાદર્શન ક્રિયા છે, તેઓને અવશ્ય આરંભિકી ક્રિયા છે. કારણ કે મિથ્યાત્વીઓ અવિરત હોવાથી અવશ્ય આરંભનો સંભવ છે. પારિરિકી ક્રિયાનો પણ આ જ પ્રમાણે બાકી રહેલી ત્રણ ક્રિયા સાથે અવિનાભાવ વિચારી લેવો. આ જ પ્રમાણે માયuત્યયિકીનોબાકીની બેસાથે અને પ્રત્યાખ્યાન ક્રિયાનો એક મિથ્યાદર્શનખત્યય ક્રિયા સાથે અવિનાભાવ વિચારવા. આ વિચારણા જીવસામાન્ય અપેક્ષીને થઇ. હવે દરેક જીવભેદમાં વિચારે છે. નારકને અને બધા પ્રકારના દેવોને (ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ-વૈમાનિક કુલ ૧૪ ભેદ) ઉત્કૃષ્ટથી ચોથું જ ગુણસ્થાન હોય. તેથી પ્રથમ ચાર ક્રિયા તો આ બધા જીવોને હોય જ. છેલ્લી ક્રિયાઅંગે સ્યાદ્વાદ=અનેકાંત=વિકલ્પ–ભજના છે. મિથ્યાત્વીને મિથ્યાદર્શન ક્રિયા હોય, બાકીનાને ન હોય. મિથ્યાત્વીને તો બાકીની ચાર પણ અવશ્ય જ હોય. પૃથ્વીવગેરે પ + વિકલેન્દ્રિય ૩ = ૮ જીવભેદને મિથ્યાત્વ જ હોય. તેથી પાંચે પાંચ ક્રિયા અવશ્ય હોય. પંચેન્દ્રિય તિર્યંચને દેશવિરતિ પણ હોઇ શકે. તેથી પહેલી ત્રણ ક્રિયા અવશ્ય હોય. બાકીની બેન હોય. સમ્યગ્દષ્ટિ અવિરત તિર્યંચને પહેલી ચાર અવશ્ય હોય અને છેલ્લી ન હોય. મિથ્યાત્વી તિર્યંચને પાંચે પાંચ અવશ્ય હોય. એટલે છેલ્લી બે વાળાને પહેલી ત્રણ અવશ્ય હોય. પહેલી ત્રણવાળાને છેલ્લી બે વિકલ્પ હોય. મનુષ્ય અંગે જીવસામાન્ય મુજબ, કારણ કે મનુષ્યને અપ્રમત્ત ગુણસ્થાન પણ હોય છે. આ એક દંડક સમાપ્ત થયો. એ જ