________________
[116.
પ્રતિમાશતક કાવ્ય-૧૬] बलेन पशुसङ्घ इवामार्गमपि मार्गीकरोति' इति, न चैतत्साधु, ज्ञानादिगुणसमुदायात्मकत्वात्तस्य, तेन च मार्गस्यैव मार्गीकरणादिति । तथा विपक्वं-सुपरिनिष्ठितं प्रकर्षपर्यन्तमुपगतमित्यर्थः, तपश्च ब्रह्मचर्यं च भवान्तरे येषां, विपक्वं वा-उदयमागतं तपोब्रह्मचर्यं तद्धेतुकं देवायुष्कादि कर्म येषां ते, तथा तेषामवर्णं वदन्-न सन्त्येव देवा: कदाचनाप्यनुपलभ्यमानत्वात्, किं वा तैर्विटैरिव कामासक्तमनोभिरविरतैस्तथा निर्निमेषैरचेष्टैश्च प्रियमाणैरिव प्रवचनकार्यानुपयोगिभिश्चेत्यादिकं, इहोत्तरं-सन्ति देवास्तत्कृतानुग्रहोपघातादिदर्शनात्, कामासक्तता च मोहसातकर्मोदयादित्यादि। अभिहितं च- 'इत्थ पसिद्धी मोहणीयसायवेयणीयकम्मउदयाओ। कामपसत्ता विरई कम्मोदयओ च्चिय ण तेसिं'॥१॥ अणिमिसं देवसहावा णिच्चेट्ठाणुत्तराओ कयकिच्चा । कालाणुभावा तित्थुन्नइंपि સન્નત્થ વ્યંતિ // ર રિા. _____ यत्तु महाजननेतृत्वादेवराजादिव देवानामवर्णवादो महामोहनीयबन्धहेतुत्वान्निषिद्धो न धर्मित्वादितिભગવાન પોતે વીતરાગ છે. તેથી સમવસરણ વગેરેમાં રાગ થવાનો સંભવ જ નથી. તેથી સમવસરણના સેવનથી એમને ‘પ્રાકૃતિકા' દોષ લાગે નહિ. અરિહંતકથિત ધર્મના બે ભેદ છે. (૧) શ્રત (૨) ચારિત્ર. મૃતધર્મની નિંદાઆ બધા આગમો પ્રાકૃત ભાષામાં રચાયા છે. અર્થાત્ સામાન્ય લોકોની ભાષામાં રચાયા છે.” ચારિત્રધર્મની નિંદા - “ચારિત્ર નિરર્થક છે. દાન જ શ્રેયસ્કર છે. વગેરે..” આ નિંદાનો જવાબ - બાળવગેરે અજ્ઞજીવો સુખેથી ભણી શકે-સમજી શકે ઇત્યાદિદ્વારા ઉપકાર કરનારું હોવાથી આગમને પ્રાકૃત ભાષામાં રચવામાં દોષ નથી.' તથા દાન કરતાં પણ ચારિત્ર જ વધુ શ્રેયસ્કર છે, કારણ કે મોક્ષનું તે(ચારિત્ર) તરતનું જ કારણ છે. આચાર્ય-ઉપાધ્યાયની નિંદા – “આ તો બાળક છે” વગેરે. પણ નિંદા કરનારો એમ નથી વિચારતો કે “બાળ હોય તો પણ બુદ્ધિવગેરેથી તો વૃદ્ધ જ છે. તેથી નિંદનીય નથી પણ પૂજનીય છે.” ચતુર્ણ સંઘ(વર્ણ=પ્રકાર, અર્થાત્ સાધુ-સાધ્વી વગેરે ચતુર્વિધ સંઘ. ચાતુર્વર્ણ પદમાં સ્વાર્થિક “અણુ પ્રત્યય લાગ્યો છે.)ની નિંદા- “આને કોણ સંઘ કહે કે જે ટોળાના બળપર પશુઓના ટોળાની જેમ અમાર્ગને માર્ગ તરીકે સ્થાપે છે?' પણ આ નિંદા કરતાં પહેલા એ વિચારતો નથી કે “સંઘ એ જ્ઞાનવગેરે ગુણોના સમુદાયરૂપ છે. તેથી એ માર્ગને જ માર્ગ તરીકે સ્થાપે, અમાર્ગને નહિ” તથા ભવાંતરમાં(પૂર્વભવમાં) પ્રકૃષ્ટ તપ અને બ્રહ્મચર્ય આદરવાવાળા અથવા વિપક્વ=ભવાંતરમાં કરેલા તપ અને બ્રહ્મચર્યનો ઉદય. અર્થાત્ તપ અને બ્રહ્મચર્યના કારણે દેવઆયુષ્યવગેરે કર્મનો ઉદય. આ ઉદયથી યુક્ત દેવો=વિપકવતપબ્રહ્મચર્યવાળા દેવો. આ દેવોની નિંદા- “ક્યાંય દેખાતાં ન હોવાથી દેવો છે જ નહિ.” અથવા તો, “કામમાં આસક્ત મનવાળા, અવિરત, જાણે મરવા ન પડ્યા હોય તેમ પલકારા અને ચેષ્ટા વિનાના અને શાસનના કોઇ કાર્યમાં કામ નહિ લાગનારા એ શઠ જેવા દેવોથી સર્યું' ઇત્યાદિ. આવા નિંદારસિકોને આવો ઉત્તર આપી શકાય - દેવોદ્વારા કરાતાં ઉપકાર કે ઉપઘાત વગેરે દેખાતા હોવાથી દેવો છે તેમ સિદ્ધ થાય છે. તેઓને મોહનીયનો અને શાતા વેદનીયનો ઉદય જોરદાર હોવાથી તેઓ કામમાં આસક્ત હોય, એમાંતેઓનો વાંક નથી. કહ્યું જ છે કે – “અહીંસમાધાન (ઉપરોક્તશંકાના સમાધાન) આ છે. મોહનીય તથા શાતાવેદનીય કર્મના ઉદયથી તેઓ કામuસક્ત છે અને કર્મોદયથી જ તેઓને વિરતિ નથી” /૧// દેવસ્વભાવથી જ તેઓ પલકારા વિનાના છે. ચેષ્ટા વિનાના છે. કૃતકૃત્ય હોવાથી ઉત્તર આપતા નથી. કાલના પ્રભાવથી અહીં તીર્થોન્નતિ નથી કરતાં પણ અન્યત્ર તો કરે જ છે.” રો
ઘર્મી હોવાથી દેવોની નિંદાનો ત્યાગ પૂર્વપક્ષઃ- શક્રમહાજનનેતા=ઘણા મોટા સમુદાયના નેતા (અથવા ઘણા લોકોને પૂજ્ય આરિરૂપે માન્ય) હોવાથી જેમ તેનો અવર્ણવાદ કરવાનો નથી, તેમ દેવો પણ મહાજનનેતા હોવાથી જ તેમનો પણ અવર્ણવાદ કરવાનો