________________
(13%. I
પ્રતિમાશતક કાવ્ય-૨૧] कल्पशब्दं विदुर्बुधाः'। [बृहत्कल्पभा० २ टी.] इति । ततश्च कल्पपरिपालनं विनाऽस्य नान्यत्फलमिति भावना। धर्मावयवत्वख्यापनार्थं वा तदित्याह- 'धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः। अवस्थौचित्ययोगेन सर्वस्यैवानुकम्पया'॥ [अष्टक २७/३] अङ्गम् अवयवः। महामतिरित्यनन्तरं महादानं दत्तवानिति करणीयम्। सर्वस्यैतस्य गृहिणो यतेर्वेत्यर्थः । धर्माङ्गत्वमेव स्पष्टयति-'शुभाशयकर ह्येतदाग्रहच्छेदकारि च। सदभ्युदयसाराङ्गમનુષ્પાપ્રસૂતિ 'il[ષ્ટ ર૭/૪]શુભાશય =ામવિત્ત, પ્રહ:=Oી નિર્વેશ:, સારાક્ર=પ્રધાન- મુ, अनुकम्पाया:=दयायाः, प्रसूति:-प्रसवो यस्य तत्तथा । यतेरप्यनुक्यादान दृर्थयति- ज्ञापकं चात्र भगवान् निष्क्रान्तोऽपि द्विजन्मने। देवदूष्यं ददद्धीमाननुकम्पाविशेषतः'॥ [अष्टक खचवमागमविरोधोऽवस्थौचित्ययोगेनेति विशेषणोपादानादविरोधात्। पठन्ति च लौकिका आतत हि सावस्था देशकालामयान् प्रति। यस्यामकार्यं कार्यं स्यात् कर्मकार्यं च वर्जयेत् ॥ इति । एतावदेव स्पष्टपनाह-इत्थमाशयभेदेन नाऽतोऽधिकरणं मतम् । अपि त्वन्यद्गुणस्थानं गुणान्तरनिबन्धनम्॥ [अष्टक २७/६] आशयभेदी अध्यवसाय-विशेष:, कथमयं वराक: कर्मकान्तारोत्तरणेन निखिलासुखविरहभाजनं भविष्यतीत्यादिरूपः। नात:=असंयतदानादधिक्रियते दुर्गतावनेनेत्यधिकरणम्=असंयतसामर्थ्यपोषणतः पापारम्भप्रवर्त्तनम्। अपि तु अभ्युच्चयेऽन्यत्= मिथ्यादृष्टित्वादेश्चतुर्थादिकं गुणान्तरस्य-सर्वविरत्यादेः, सूत्रस्य तु विशेषविषयत्वादविरोध इत्याह- 'ये तु दानं
અર્થમાં પંડિતોએ “કલ્પ” શબ્દ સમજવો.” (અહીં કલ્પઃકરણ છે.) આ દાન દેવામાં તીર્થકરોને સ્વકલ્પના પાલન સિવાય બીજું કોઇ પ્રયોજન નથી. અથવા, “આ દાન ધર્મનું અંગ=કારણ છે એ બતાવવા ભગવાને દાન આપ્યું, એ આશયથી કહે છે- “અવસ્થાને ઉચિત યોગથી બધાને(=સાધુ અને ગૃહસ્થ બન્નેને) માટે દાન ધર્મનું અંગ=અવયવ બને છે, તે દર્શાવવા મહામતિ=ભગવાને (મહાદાન આપ્યું-આટલું અધ્યાહારથી સમજવું.)' //૩/દાન આપવું એ ધર્મનું અંગ શી રીતે બને? તે સ્પષ્ટ કરતા કહે છે- “આ દાન (૧) શુભાશયને પેદા કરે છે (૨) આગ્રહ(=મમત્વની પકડ)ને છેદે છે. (૩) સુંદર અભ્યદયનું મુખ્ય કારણ બને છે અને (૪) અનુકંપા=જીવદયાને જન્મ આપે છે.” //૪// હવે આગળ વધીને સાધુના અનુકંપાદાનનું સમર્થન કરે છે. “અહીં જ્ઞાપકકદષ્ટાંત આ છે-ધીમાન=પ્રાશ ભગવાને દીક્ષા લીધા પછી પણ અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવદુષ્યનું દાન કર્યું હતું.’ //પા આમ કહેવામાં આગમ સાથે વિરોધ નથી કારણ કે “અવસ્થાની ઉચિતતા જાળવીને આ વિશેષણનું ઉપાદાન કર્યું છે. લૌકિકો પણ કહે છે દેશ-કાળ અને રોગને આશ્રયીને એવી અવસ્થા પણ ઉત્પન્ન થાય છે કે જેમાં અકાર્ય કાર્ય બને છે અને કાર્ય અકાર્ય(=વજ્ય) બને છે. આ જ વાતને વધુ સ્પષ્ટ કરતા કહે છે- “આ પ્રમાણે આશયનો ભેદ હોવાથી આનાથી (આ દાન) ગુણાન્તર(=સર્વવિરતિ વગેરે)માં કારણ બને તેવા અન્યગુણસ્થાનનું(=મિથ્યાત્વથી અન્ય-સમ્યક્ત ગુણસ્થાનવગેરેનું) કારણ બને છે” I૬ // આશયભેદ=“આ રાંક જીવો કેવી રીતે કર્મવનને ઓળંગી સર્વદુઃખના અભાવના પાત્ર બને' ઇત્યાદિ અધ્યવસાયવિશેષ. આ આશયભેદના કારણે અસંયતને દાન અધિકરણ(=સંસારનું કારણ) બનતું નથી. ઉત્સર્ગથી અસંયતને દાનથી પોષવામાં અસંયત જે પાપારંભ કરે, તેની સીધી અનુમોદનાનો દોષ હોય છે. ઉપરોક્ત શ્લોકમાં “અપિ તુ' પદનો “અમ્યુચ્ચય' અર્થ કરવાનો છે. સૂત્રકૃતાંગના જે અ દાન ઇત્યાદિસૂત્રનો વિષય “વિશેષ છે તે દર્શાવે છે- “જેઓ દાનને પ્રશંસે છે' ઇત્યાદિ જે સૂત્ર છે, તે અવસ્થાભેદ (=ઉત્સર્ગ) વિષયક છે. તેમ મહાત્માઓએ સમજવું.' તેથી આ સૂત્ર પુકારણે દાનનું નિષેધક નથી, એવું તાત્પર્ય છે. શંકા-અમે સાંભળ્યું છે કે હરિભદ્ર સૂરિ પોતે શંખવાદન પૂર્વક યાચકોને દાન અપાવતા હતા. પોતાના