________________
95
સિમ્યગ્દષ્ટિનાઆચારો ધર્માચારરૂપ कश्चिद् बोधिं लब्ध्वा विराधयति। ततः पृच्छति-आराधयति-सम्यक्पालयति बोधिमित्याराधकः, इतरो विराधकः । आराधकोऽपि कश्चित्तद्भवमोक्षगामी न भवतीति। ततः पृच्छति-चरमः अचरमोवा? चरमोऽनन्तरभावी भवो यस्यासौ चरमः ‘अभ्रादिभ्यः' इति मत्वर्थीयो 'अ'प्रत्ययः। तद्विपरीतोऽचरमः । एवमुक्ते सूर्याभादिः (भिः) श्रमणो भगवान् महावीरस्तं सूर्याभं देवमेवमवादीत्-भो सूर्याभ ! त्वं भवसिद्धिको यावच्चरम इति वृत्तिः॥
વર્ધીસ્થિતિસૂત્રાળિ વ... છવિહેપકિજં૦ નં-(?) સામાફસંનયપ્પટિ (ર) છેઝોવફાવનિય%Mકિરૂં (ર) બ્લિસમાપિટ્ટિર્ડ (૪) બ્લિકઝામHકરું (૧) નિષ્પકર્ણ (૬) थेरकप्पट्टिई' [बृहत्कल्पभा० ६/२०] इत्यादीनि । तस्मादर्हत्प्रतिमार्चनं सूर्याभादीनां स्थितिरित्युच्यमानेऽपि सम्यग्दृष्टिस्थितित्वेन धर्मत्वमव्याहतमिति नियूंढम् । ननु सूर्याभस्य तावत्सम्यग्दृष्टित्वं निश्चितं परमष्टाह्निकादौ बहवो देवा जिनार्चाद्युत्सवं कुर्वन्तीति जीवाभिगमे प्रसिद्धम् । तत्र च मिथ्यादृक्परिग्रहार्थं बहुशब्द इति આ દેવભવ છેલ્લો જ છે અને હવે પછીનો મનુષ્યભવ સંસારનો છેલ્લો ભવ છે' તેવો નિર્ણય કરવા સૂર્યાભેિ પૂછેલો છઠો પ્રશ્ન આ છે – હું ચરમ(=હવે પછીનો ભવ છેલો ભવ છે જેનો એવો) છું કે અચરમ(=હજી ઘણા ભવ બાકીવાળો) ?” અહીં ‘ચરમ” પદમાં ‘અભ્રાદિવ્ય સૂત્રથી મત્વથય=સ્વામિતાદર્શક “અ” પ્રત્યય લાગ્યો છે. સૂર્યાભિ વગેરેના આ છ પ્રશ્નના જવાબમાં ભગવાન કહે છે તું ભવસિદ્ધિક છે, સમ્યક્તી છે, પરીતસંસારી છે, બોધિનો આરાધક છે અને ચરમ છે.” [સૂ૫૩]
કલ્પસ્થિતિ અંગેનો સૂત્રાનુવાદ આ પ્રમાણે છે –
છ પ્રકારની કલ્પસ્થિતિ પ્રરૂપેલી છે. (૧) સામાયિકસંયત કલ્પસ્થિતિ (૨) છેદોવસ્થાપનીયસયત કલ્પસ્થિતિ (૩) નિર્વિશમાન કલ્પસ્થિતિ (૪) નિર્વિકાયિક કલ્પસ્થિતિ (૫) જિન કલ્પસ્થિતિ અને (૬) સ્થવિર કલ્પસ્થિતિ.”
આ છએ કલ્પસ્થિતિમાં સ્થિતિ શબ્દોનો અર્થ “આચાર છે. તેથી તમારે હિસાબે તો સૂર્યાભઆદિની જેમ આ છએ સ્થિતિ માત્ર આચારરૂપ જ હોવી જોઇએ.
સમ્યગ્દષ્ટિના આચારો ધર્માચારૂપ પ્રતિમાલપક - બેશક, અહીં પણ સ્થિતિ પદનો પ્રયોગ છે અને સ્થિતિનો અર્થ આચાર જ છે. પરંતુ આ સામાયિકસંયતવગેરેનો આચાર માત્ર આચારરૂપ નથી, પરંતુ તેથી વિશેષ ધર્મરૂપ પણ છે, કારણ કે આ આચાર સમ્યક્તીઓનો છે.
ઉત્તરપઃ - બરાબર છે. બસ, આ જ પ્રમાણે સૂર્યાભઆદિ દેવોની પ્રતિમાપૂજન વગેરે આચાર પણ માત્ર આચારરૂપ નથી, પણ તેથી વિશેષ ધર્મરૂપ છે; કારણ કે સૂર્યાભવગેરેદેવો પણ સમ્યી છે.
પ્રતિમાલપક - સૂર્યાભદેવ ભલે સમ્યક્વી હોય, પરંતુ જીવાભિગમ સૂત્રમાં જે કહ્યું છે કે “અષ્ટાલિકા મહોત્સવ વગેરે વખતે ઘણા દેવો જિનપૂજા વગેરે ઉત્સવ કરે છે ત્યાં મિથ્યાત્વી દેવોનો સમાવેશ કરવા માટે જ બહુ (ઘણા) શબ્દનો પ્રયોગ કર્યો છે, તેથી જિનપૂજા કરવી એ જેમ સમ્યગ્દષ્ટિ દેવોનો આચાર છે, તેમ મિથ્યાત્વી દેવાનો પણ આચાર છે. (અર્થાત્ “જિનપૂજા માત્ર આચાર=મર્યાદા=સ્થિતિરૂપ જ છે, ધર્મરૂપ નથી. આ આચારરૂપ જિનપૂજાને પણ જો ધર્મરૂપ માનશો, તો મિથ્યાત્વી દેવે માત્ર આચારરૂપે કરેલી પૂજા પણ ધર્મરૂપ માનવાનો પ્રસંગ છે.)
ઉત્તરપક્ષ - જો સૂત્રમાં સર્વપદનો પ્રયોગ કર્યો હોત, તો તમે કહ્યું તેમ, બધા દેવદેવીઓ જિનપૂજા કરે છે તેવો અર્થ, અને તેના આધારે જિનપૂજા માત્ર આચારરૂપ છે તેવું તાત્પર્ય નીકળી શકત. પણ સૂત્રમાં તો માત્ર બહુ પદ