________________
વિવ વગેરેના અને પ્રતિમાના પૂજનમાં તફાવત
87 ___ 'वाप्यादेरिव' इति । वाप्यादेर्नन्दापुष्करिण्यादेरिव, आदिना महेन्द्रध्वजतोरणसभाशालभजिकादिपरिग्रहः, दिविषदां देवानां जिनानां मूर्तेः पूजना स्थिति:-स्थितिमात्रं सादृश्यात्-अर्चनाशब्दाभिधानसाम्यादिति, ये कुधियः-कुत्सितबुद्धयो वदन्ति, भेदं तु वक्ष्यमाणं न पश्यन्ति, ते यदि स्त्रीत्वेन स्त्रीलिङ्गमात्रेण निजयो:स्वकीययो: जायाम्बयो:-कान्ताजनन्योरेकत्वं वदन्ति, तत्-तर्हि को वा=को नाम वक्त्रम्-मुखम् अर्थात् तदीयं असंवृततरं अतिशयेनोद्घाटं बुधः-पण्डितः पिधातुम् आच्छादयितुं यतता पराक्रमताम्, अशक्येऽर्थे पण्डितस्य यत्नकरणस्यायोगान कोऽपि यततामिति भावः। प्रतिवस्तूपमया दूरान्तरेऽपि यत्किञ्चित्साम्येन भ्राम्यतामुपहासो व्यज्यते। तदुक्तम् → काके कायॆमलौकिकं धवलिमा हंसे निसर्गस्थितो; गाम्भीर्ये महदन्तरं वचसि यो भेदः स किं कथ्यते। एतावत्सु विशेषणेष्वपि सखे ! यत्रेदमालोक्यते, के काका: सखि के चरसशिशवोमदेश्य तस्मै નમ:' તિ શરૂા મેહેતૂનેવો વર્ણચંતર્શિન મhપન્નાહ
सद्धर्मव्यवसायपूर्वकतया शक्रस्तवप्रक्रिया___भावभ्राजितहृद्यपद्यरचनाऽऽलोकप्रणामैरपि। ईक्षन्तेऽतिशयं न चेद् भगवतां मूर्त्यर्चने स्व:सदां,
बालास्तत्पथि लौकिकेऽपि शपथप्रत्यायनीया न किम् ?॥१४॥ (दंडान्वयः→ (१) सद्धर्मव्यवसायपूर्वकतया (२) शक्रस्तवप्रक्रिया (३) भावभ्राजितहृद्यपद्यरचना (४) आलोकप्रणामैरपि स्व:सदां भगवतांमूर्त्यर्चनेऽतिशयं नेक्षन्ते तद्बाला: लौकिकेऽपि पथि शपथप्रत्यायनीया વિંગ? (મતિ) (ગરિ તુ મવન્વેવ) II)
વાવડી=નંદાપુષ્કરિણી. ‘વાયાદે અહીં આદિપદથી મહેન્દ્રધ્વજ, તોરણ, સભા, પૂતળી વગેરેનું ગ્રહણ કરવું. વાવડીવગેરેઅંગેની ક્રિયાને પણ “અર્ચના'પદથી ઓળખાવી છે અને જિનપ્રતિમાઅંગેની પૂજાક્રિયાને પણ “અર્ચના” શબ્દથી ઓળખાવી છે. આમ બન્નેમાં શાબ્દિક સમાનતા છે. તેટલામાત્રથી હવે પછી બતાવાતા ભેદને નહીં જોનારા પ્રતિમાલોપકો જો સ્ત્રીલિંગની સમાનતામાત્રથી પત્ની અને માતામાં એકસમાનપણું જોવાની કુબુદ્ધિ કરે, તો તેના મોને બંધ કરવાનું પરાક્રમ કયો ડાહ્યો માણસ કરે? અર્થાત્ અશક્ય કાર્યોમાં ડાહ્યા માણસો પ્રયત્ન કરતાં નથી. તેથી તે પ્રતિમાલોપકોનું મોં બંધ કરવાનું પરાક્રમકોઇકરે નહીં. કાવ્યમાં “અસંવૃતતરવસ્ત્ર' વગેરે પદોથી પ્રતિમાલોપકો અસંબદ્ધપ્રલાપી છે. તેઓના એ પ્રલાપને અટકાવવો અશક્ય છે. તેમ સૂચન કર્યું છે. અહીં પ્રતિવસ્તુઉપમા અલંકાર છે. અને તેનાદ્વારા એક બીજાથી અત્યંત ભિન્ન વસ્તુમાં નગણ્ય સરખાપણું જોઇને ભ્રમ પામતા લોકોની મશ્કરી વ્યક્ત થાય છે. કહ્યું જ છે કે – “સ્વભાવથી જ કાગડાનો રંગ કાળો છે અને નિસર્ગથી જ હંસનો રંગ ઉજ્વળ છે. બન્નેની ગંભીરતામાં મોટું અંતર છે અને બન્નેના અવાજનો ભેદ તો પ્રતીતિસિદ્ધ જ છે. હે સખિ! કાગડા અને હંસને ભિન્ન પાડતા આટલા વિશેષણો હોવા છતાં જે દેશમાં એવું દેખાય છે કે કોણ કાગડો અને કોણ હંસબચ્ચા! તે દેશને નમસ્કાર થાઓ !!” (કટાક્ષમાં) અર્થાત્ જે દેશમાં કાગડા જેવા અ ન્ય ભાષાને નથી, તે દેશને સો ગજના નમસ્કાર. ૧૩ .
(પૂર્વપક્ષે વાવડીની અર્ચના અને પ્રતિમાની અર્ચના આ બન્ને સ્થળે સમાન “અર્ચના' શબ્દ જોયો. તેથી બન્ને અર્ચનાને સમાન કલ્પી લીધી. પરંતુ પ્રતિમાલીપકની આ માન્યતા ભૂલભરેલી છે. શબ્દની સમાનતા હોવા છતાં વાવડીની અર્ચા કરતાં પ્રતિમાની પૂજામાં ઘણો મોટો ભેદ રહ્યો છે. આ ભેદ, ભેદના હેતુ=કારણોથી છે.) આ ભેદહેતુઓ કયા છે? તેવી જિજ્ઞાસા સંતોષવા હવેના