________________
68
પ્રતિમાશતક કાવ્ય-૧૦) चमरस्सणंभंते ! असुरिंदस्स असुरकुमाररन्नो कइ अग्गमहिसीओपन्नत्ताओ? अज्जो! पंच अग्गमहिसीओ પન્નામો, સં નહીં-(?) ઝાની (૨) રયી (૨) યો (૪) વિઝૂ (૧) મેહા તત્ય ગમે તેવા મક देवीसहस्सा परिवारो पन्नत्तो, पभूणं भंते ! ताओ एगमेगाए देवीए अन्नाइं अट्ठ देवीसहस्साइं परिवारं विउव्वित्तए? एवामेव सपुव्वावरेणं चत्तालीसं देवीसहस्सा । से तं तुडिए। पभूणं भंते ! चमरे असुरिदे असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरित्तए ? णो तिणढे समढे, से केणढे णं भंते ! एवं वुच्चइ णो पभू चमरे असुर० चमरचंचाए जाव विहरित्तए ? अज्जो ! चमरस्स णं असुरिंदस्स असुरकुमाररन्नो चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए माणवए चेइयखभे वइरामएसु गोलवट्टसमुग्णएसु बहूओ जिणसकहाओ सण्णिक्खित्ताओ चिट्ठति, जाओ णं चमरस्स असुर० असुरकुमाररन्नो अन्नेसिं च बहूणं असुरकुमाराणं देवाण य देवीण य अच्चणिज्जाओ, वंदणिज्जाओ, नमसणिज्जाओ, पूयणिज्जाओ, सक्कारणिज्जाओ, सम्माणणिज्जाओ कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जाओ भवंति। तेसिं पणिहाए नो पभू, से तेणढे णं अज्जो ! एवं वुच्चइ णो पभू चमरे जाव विहरित्तए। पभू णं अज्जो ! चमरे असुरिदे जाव सीहासणंसि चउसट्ठीए सामाणियसाहस्सीहिंतायत्तीसाए जाव अन्नेहिं च बहूहिं असुरकुमारेहिं देवेहि य देवीहिं यसद्धिं संपरिवुडे महयाहय जाव भुंजमाणे विहरित्तए० केवलं परियारिडीए नो चेव णं मेहुणवत्तियं। [भगवती १०/५/४०५] चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररन्नो सोमस्स महारन्नो कति अग्णमहिसीओ प० ? अज्जो ! चत्तारि अग्ग० प० तं जहा-(१) कणगा (२) कणगलया (३) चित्तगुत्ता (४) वसुंधरा। तत्थ णं एगमेगाए देवीए अन्नं
“ભદંત! અસુરેન્દ્ર, અસુરરાજ ચમરેન્દ્રને કેટલી અગ્રમહિષી(=પટ્ટરાણીઓ) કહી છે? આર્ય! ચમરને પાંચ પટ્ટરાણીઓ કહી છે. તે આ પ્રમાણે (૧) કાળી (૨) રાયી (૩) રચણી (૪) વિદ્યુત્ અને (૫) મેઘા. આ દરેકને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. હેમંત ! તેઓ બીજી આઠ-આઠ હજાર દેવીઓના પરિવારને વિકુવવા સમર્થ છે? ઇત્યાદિ... આમ પૂર્વાપર મળી કુલ ૪૦ હજાર દેવીઓનો પરિવાર છે. આ તેનો વર્ગ=પરિવાર છે. હેભદંત! ચમરેજ પોતાની ચમચંચારાજધાનીની સુધર્મસભામાં “ચમર”નામના સિંહાસનપર પોતાના પરિવારની સાથે દિવ્યભોગ ભોગવવા સમર્થ છે? આ અર્થ સમર્થનથી. (=અમારે ત્યાં ભોગ ભોગવે નહીં) હેમંતે ! કેમ આમ કો છો? હે આર્ય! ચમચંચા રાજધાનીની આ સુધર્મસભામાં ‘માણવક નામના ચૈત્યસ્તંભમાં વજય ગોળાકાર દાબડાઓ છે. તેમાં જિનસંબંધી ઘણા હાડકાઓ છે. આ બધા હાડકાઓ ચમરેન્દ્રને અને અન્ય પણ ઘણા અસુકુમાર દેવદેવીઓને અર્ચનીય છે, વંદનીય છે, નમસ્કરણીય છે, પૂજનીય છે, સત્કાર કરવા યોગ્ય છે, સન્માન કરવા યોગ્ય છે. તથા કલ્યાણકારી અને મંગલકારી આ દિવ્ય ચેત્ય તેઓ બધાને પર્યાપાસનીય છે. આ બધા (જિનઅસ્થિ) સમક્ષ ચમર ભોગ ભોગવવા સમર્થ નથી. તેથી કહ્યું કે ચમર ત્યાં (સુધર્મસભામાં) ભોગ ભોગવવા સમર્થ નથી. તથા હે આયી ચમરેન્દ્ર પોતાના ૬૪ હજાર સામાનિક દેવો, ત્રાયશ્ચિંશ દેવો અને બીજા અનેક અસુકુમાર દેવદેવીઓ સાથે
ત્યાં નૃત્ય, સંગીત વગેરેરૂપ તથા સ્વસ્ત્રીદર્શનઆદિરૂપ અથવા સ્વપરિવારપરિચારણરૂપ ઋદ્ધિથી ભોગ ભોગવી શકે પણ મૈથુન સેવન કરી ન શકે. હે ભદંત! ચમરેન્દ્રના સોમ નામના લોકપાલ(=મહારાજ)ને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર પટ્ટરાણી કહી છે, તે આ પ્રમાણે (૧) કનકા (૨) કનકલતા (૩) ચિત્રગુપ્તા અને (૪) વસુંધરા. આ દરેક દેવી એક એક હજાર દેવીઓને વિક્ર્વી શકે છે. આમ કુલ ઉત્તરક્રિયા ચાર હજાર દેવીઓનો વર્ગ છે. હે ભદંત! અમર રાજાનો સોમ નામનો લોકપાળ પોતાની સોમા રાજધાનીમાં સુધર્મસભામાં સોમસિંહાસન પર પોતાના પરિવાર