________________
પ્રતિમાશતક કાવ્ય-૮) वंत्तत्ताए, पित्तत्ताए, पूयत्ताए'त्ति। रूक्षभोजिन उच्चारादितयैवाहारादिपुद्गलाः परिणमन्ति, अन्यथा शरीरस्यासारताऽनापत्तेरिति । अथ माय्यमायिनोः फलमाह-'माई ण'मित्यादि, 'तस्स ठाणस्स'त्ति, तस्मात्स्थानाद् विकुर्वणाकरणलक्षणात्प्रणीतभोजनलक्षणाद्वा, 'अमाईणं' इत्यादि, पूर्व मायित्वाद्वैक्रियं प्रणीतभोजनंवा कृतवान् पश्चाज्जातानुतापोऽमायी सन् तस्मात्स्थानादालोचितप्रतिक्रान्तः सन् कालं करोति यस्तस्यास्ति आराधना इति વૃત્તિ: ||
सत्यम्। प्रणीतभोजनफलोपलक्षितदर्पप्रमादपूर्वकवैक्रियकरणस्यापुष्टालम्बनस्यैवेह विवक्षितत्वादधस्तनस्थानस्थितस्यापि पुष्टालम्बनप्रतिसेवायां पूज्यत्वाभिधानान्यथानुपपत्तेः। तदागमः → 'हिट्ठठ्ठाणठिओ वि पावयणि गणियट्ठउ (गणयट्ठउ) अधरे उ। कडजोगिजं णिसेवइ आइणियंठु व्व सो पुज्जो'। ति [गुरुतत्त्वविनिश्चय /] માત્યન્તિકા (ારણે) મુત્પન્ન વૃતયો તામ્યા: માહિનિસ્થ =પુત્તાવા મધस्तनस्थानस्थितस्यैव पुष्टालम्बनेऽपि वैक्रियाद्यधिकारित्वं न तु तत्करणप्रयोज्याधस्तनस्थानस्थितिरिति परमार्थः। શરીરની અનાસારતા સંગત બને નહીં હવે માયી-અભાયીને ફળ બતાવે છે- માયાવી આ સ્થાનની=વૈક્રિયકરણ અથવા પ્રણીતભોજનની આલોચના કર્યા વગર કાળ કરે તો આરાધક નથી. (જે અકષાયી-અભાયી પ્રણીતભોજન કે વિદુર્વણાદિ કરતા નથી, તેમને તો આલોચનાદિ કરવાના જ નથી.) પણ જે પૂર્વે માયી હોવાથી વૈક્રિય કરે છે કે પ્રણીત ભોજનાદિ કરે છે, પણ પછી પશ્ચાતાપ થવાથી એ પ્રમાદસ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરવાદ્વારા અમાયી થઇ કાળ કરે છે, તેને આરાધના છે.
પુષ્ટાલંબનમાં લબ્ધિના ઉપયોગની અષ્ટતા સમાધાન - તમારી વાત સાચી છે. પરંતુ ભગવતી સૂત્રના આ પાઠમાં અપુષ્ટઆલંબનથી દર્પક પ્રમાદથી વૈક્રિય આદિ કરનારની જ વિવક્ષા કરી છે.
પ્રશ્ન-વૈક્રિયઆદિ કરણમાં દર્પવગેરે અપુષ્ટ આલંબનની વિવક્ષા છે તે શી રીતે ખબર પડી?
ઉત્તરઃ- પ્રણીત ભોજનનું (શરીર દઢ થવું..વગેરે) જે ફળ વર્ણવ્યું, પ્રણીત ભોજનનાતે ફળથી જે પ્રમાદ કે દર્પ ઉપલક્ષિત થાય છે, એ પ્રમાદ કે દર્પથી થતું વૈક્રિયકરણ અપુષ્ટ આલંબનથી થાય છે. તેથી ભગવતીના તમે બતાવેલા પાઠમાં તેઓ જ આલોચના-પ્રતિક્રમણના સ્થાન તરીકે વિવક્ષા કરાયા છે. નહિંતર તો અધસ્તન સ્થાને રહેલા પણ જો પુષ્ટાલંબને વૈક્રિય લબ્ધિઆદિની પ્રતિસેવા કરે, તો જે પૂજનીય બતાવ્યા છે, તે સંગત ઠરે નહીં. કેમકે તમારા મતે તો અમાથી વિકુર્વે જ નહીં. તેથી પુષ્ટાલંબને પણ જે વિકુર્વે તે બધા માયી ગણાય. અને માયી પૂજ્ય ગણાતા નથી.) આગમમાં આ પ્રમાણે કહ્યું છે - “આચાર્ય અને ગણના તેવા પ્રકારના આત્યંતિક કારણવખતે જઘન્ય સંયમસ્થાનમાં રહેલો પણ ગીતાર્થ દોષોનું સેવન કરે, તો પણ તે આદિનિJધ=મુલાકનિગ્રંથની જેમ પૂજ્ય જ છે.”નીચલી કક્ષામાં રહેલાને જ પુષ્ટકારણે પણ વૈક્રિયલબ્ધિવગેરે શક્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. પણ તેનો અર્થ એવો વિપરીત ન કરવો કે, “પુષ્ટકારણે પણ વૈક્રિયઆદિ શક્તિના કરેલા ઉપયોગના કારણે નીચલી કક્ષામાં ઉતરી જવું પડે' અર્થાત્ પુકારણે કરેલો વૈક્રિયઆદિ લબ્ધિનો પ્રયોગ પોતે દોષરૂપ નથી. અસ્તુ. અહીં બહુ ચર્ચાથી સર્યું.
નંદીશ્વર જતા ચારણોને પાણીની વિરાધનાનો અભાવ અહીં મુગ્ધજીવોને ઠગવાના ઉત્સુકતાવાળો લઘુજી નામનો પ્રતિમાલપક હાથ ઊંચો કરી પોતાનો પક્ષ સ્થાપે છે – ભગવતી સૂત્રમાં જંઘાચારણ અને વિદ્યાચારણોની માત્ર ગમનશક્તિનો જ નિર્દેશ કર્યો છે. વાસ્તવમાં